- આમચી મુંબઈ
પરભણીનો એક યુવાન મૃત્યુ પામ્યો, પણ પાંચને જીવન આપતો ગયો
મુંબઈઃ વારંવાર કહેવામાં આવે છે કે તમારા મૃત્યુ પચી પણ જો તમારે જીવીત રહેવું હોય તો અવયવ દાન કરો. ઘણીવાર ઉચ્ચ શિક્ષિત અને શહેરી વિસ્તારના લોકો પણ આ વાત સમજતા નથી ત્યારે મહારાષ્ટ્રના પરભણીના એક ખેડૂત પરિવારે સજાગતા દાખવી છે…
- પંચમહાલ
પંચમહાલમાં એસટી બસ-ડમ્પર વચ્ચે અકસ્માત, 19 મુસાફરો ઘાયલ; બસ ડ્રાઇવર સ્ટીયરિંગમાં ફસાઈ ગયો
ગોધરાઃ રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત્ છે. ગોધરા-દાહોદ હાઇવે પર બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસે ડમ્પરને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં 19 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી વિગત પ્રમાણે, એસ ટી બસ સુરતથી ફતેપુરા તરફ જઈ રહી હતી…
- ગાંધીનગર
રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ ૨.૯૪ કરોડ વૃક્ષારોપણ સાથે ગુજરાતમાં પ્રથમ
ગાંધીનગરઃ ગુજરાત સહિત વિશ્વભરમાં તા.૩ માર્ચને વિશ્વ વન્યજીવન દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વાવવામાં આવેલા વૃક્ષો આગામી સમયમાં દેશભરની માનવ જીવન-વન્યજીવ સૃષ્ટિના રહેઠાણ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેમ, વન અને પર્યાવરણ…
- નેશનલ
ઉત્તરાખંડ હિમપ્રપાતઃ વધુ 14 શ્રમિકોને ઉગારી લેવાયા, હજુ 8 ફસાયેલા
નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં થયેલા હિમપ્રપાતને કારણે માણા ગામના 55 શ્રમિકો બરફ નીચે દટાયેલા હતા, જેમાંથી 33 શુક્રવારે અને 14 શનિવારે સવારે ઉગારી લેવાયા હતા. હજુ 8 ફસાયેલા કામદારોને બચાવવાનું કામ ચાલી રહ્યું છે. આ બચાવકાર્યમાં હવામાન મોટી બાધા નાખી રહ્યું…
- શેર બજાર
શું સતત 5 મહિના ઘટાડા બાદ ભારતીય શેરબજારની ગાડી પાટા પર આવશે? જાણો શું કહે છે આંકડા
મુંબઈઃ ભારતીય શેરબજાર હાલ મંદીનો માહોલ છે. રોકાણકારોના કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. રોકાણકારોને શું કરવું તેની મૂંઝવણ છે. 1996 પછી પ્રથમ વખત સતત 5 મહિના સુધી ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીએ પણ 29 વર્ષમાં સૌથી…
- ઇન્ટરનેશનલ
ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો પર તવાઈ, 100થી વધુ નોંધાઈ FIR
નવી દિલ્હીઃ અમેરિકા દ્વારા હાલ ગેરકાયદે રહેતા નાગરિકોને પરત મોકલવામાં આવી રહ્યા છે. 74 ગુજરાતી સહિત આશરે 400 જેટલા ભારતીયોને હાંકી કાઢવામાં આવ્યા છે. ડંકી રૂટથી લોકોને વિદેશમાં મોકલનારા એજન્ટો હવે પોલીસ અને સુરક્ષા એજન્સીના નિશાન પર આવ્યા છે. ઉત્તર…
- આમચી મુંબઈ
મુંબઈ પાલિકાની ચૂંટણી ક્યારે? આ તારીખે ચિત્ર સ્પષ્ટ થવાની સંભાવના
મુંબઈઃ મુંબઈ મહાનગરપાલિકાનું તાજેતરમાં બજેટ રજૂ થયું છે. લગભગ 74,000 કરોડનું બજેટ પાલિકાએ પ્રસ્તાવિત કર્યું છે ત્યારે કહેવાની જરૂર નથી કે દેશના અમુક રાજ્યો કરતા પણ મુંબઈ પાલિકાની ચૂંટણી અને પરિણામો મહત્વના છે. દેશની આર્થિક રાજધાની પર રાજ કરવા દરેક…
- આમચી મુંબઈ
ઘાટકોપર અને કુર્લામાં બપોર સુધીમાં પાણી પુરવઠો રાબેતા મુજબ થશે
મુંબઈઃ ઘાટકોપર અને કુર્લાવાસીઓ માટે મહત્વના સમાચાર છે. ઘાટકોપર અને કુર્લામાં પવઈ – વેન્ચુરી ખાતે ૧૮૦૦ મીમી વ્યાસના પાણીના પાઇપ જોડાણમાં થયેલા લીકેજનું સમારકામ શનિવારે (૧ માર્ચ, ૨૦૨૫) સવારે પાંચ વાગ્યે પૂર્ણ થયું છે. તેથી, ઘાટકોપર ઉચ્ચસ્તરીય જળાશય ભરવાનું કામ…
- અમદાવાદ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગરમી ગાભા કાઢશે, ફેબ્રુઆરીમાં તૂટ્યો 125 વર્ષનો રેકોર્ડ
અમદાવાદઃ ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં બદલાવ આવ્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પડેલી ગરમીએ 125 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. 2025ના ફેબ્રુઆરીમાં સરેરાશ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયલથી પણ વધારે રહ્યું હતું. જેના કારણે 1901 બાદ આ વર્ષે ફેબ્રુઆરી મહિનો સૌથી ગરમ…
- મનોરંજન
મેરે હસબન્ડ કી બીવી આઠમા દિવસે જ હાંફી ગઈ, છાવા 400 કરોડ પાર
બોલીવૂડમાં થોડાક સમયના અંતરે એકાદ એવી ફિલ્મ આવી જાય છે જે આખા ફિલ્મજગતને જીવંત રાખે છે અને કમાણી કરી થિયેટરોને પણ કમાતા કરી દે છે. હાલમાં વિકી કૌશલની ફિલ્મ છાવાએ આ જ કામ કર્યું છે. પુષ્પા-2 ધ રૂલને બાદ કરતા…