- છોટા ઉદેપુર
પાવીજેતપુરમાં પ્રેમલગ્ન કરનાર યુગલને ગ્રામજનોએ આપી તાલીબાની સજા
છોટાઉદેપુરઃ જિલ્લાના પાવીજેતપુર તાલુકાના આંબાખૂટ ગામે યુવક અને યુવતીને પ્રેમલગ્ન કરવા ભારે પડ્યા હતા. પ્રેમલગ્ન કરનાર યુગલને ગ્રામજનોની તાલીબાની સજાનો સામનો કરવો પડ્યો હતો. બંને પ્રેમીઓ તેમજ યુવકના કુંટુંબીજનોએ સમાજના તેમજ ગામના બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો. યુવકના ઘેર કોઇ…
- ગીર સોમનાથ
ગીરના જંગલમાં પીએમ મોદી શું કરશે? જાણો વિગત
ગીર સોમનાથઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. જામનગરના વનતારામાં લંચ બાદ તેઓ બપોરે સોમનાથ જશે. જે બાદ તેઓ સાસણ ગીર જશે. જ્યાં વન્યજીવો સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા થશે. રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડે આ વખતે તેમની…
- ઉત્સવ
ઉફ…તોબા તોબા આ ગરમી…!
એક બાજુ આપણા શેરબજારમાં જે રીતે ઈન્ડેક્સમાં કડાકો થયો ને પાંચ દિવસમાં 20 કરોડથી વધુની રકમનું ધોવાણ થયું એનાથી રોકાણકારો ચિંતાના પરસેવે નીતરી ગયા તો બીજી બાજુ કલુષિત પર્યાવરણને લીધે ત્રાટકેલા વણનોતર્યા ઉનાળાના ઉકળાટે પણ બધાને ત્રાહિમામ્ પોકરાવી દીધા… હવામાનના…
- શેર બજાર
એક ગુજરાતીએ શેરબજારને કર્યું હતું ધડામ, જાણો ભારતીય શેરબજારના અત્યાર સુધીના સૌથી મોટા કડાકા
Stock Market Crash: ભારતીય શેરબજાર હાલ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા પાંચ મહિનામાં રોકાણકારોના લાખો કરોડો રૂપિયા સ્વાહા થઈ ગયા છે. ભારતીય શેરબજારના ઈતિહાસમાં એક ગુજરાતીના કારણે પણ માર્કેટમાં કડાકો બોલ્યો હતો અને રોકાણકારોને રાતા પાણીએ રડવાનો વારો…
- ઉત્સવ
મુલાકાત : ગમગીનીએ આપી ગઝલ ગઝલે બક્ષી કામયાબી!
એક વર્ષ પહેલાં 26 ફેબ્રુઆરીએ પોતાના શ્વાસની અને પોતાની ગઝલદુનિયા સંકેલી લીધી એવા 72 વર્ષીય ખ્યાતનામ ગાયક પંકજ ઉધાસની જીવનગઝલ… એમની એક દીર્ધ મુલાકાતનો કેટલોક અંશ (ઉત્તરાર્ધ)…રાજકોટના જાગનાથ પ્લૉટની ગરબીમાં 51 રૂપિયા મળેલા – ‘કામના’ ફિલ્મના ગીત માટે 501 મળ્યા……
- વેપાર
કોમોડિટી : ડૉલર ઈન્ડેક્સની મજબૂતી અને નફારૂપી વેચવાલીથી સોનાની તેજીને બ્રેક
વિતેલા સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાની સાથે વિશ્ર્વ બજારમાં સોનાના ભાવ વિક્રમ સપાટીએથી પાછા ફર્યા હતાં. તેમ જ ભાવમાં પીછેહઠની સાથે સાથે રોકાણકારોની નફારૂપી વેચવાલી પણ નીકળતાં ભાવઘટાડાને વધુ ટેકો મળ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી…
- સુરત
યુવતીએ 9.68 લાખના ઘરેણાં ભરેલા પર્સની કરી ઉઠાંતરી, 48 કલાકમાં પોલીસે આ રીતે ઝડપી લીધી
Surat Crime News: ડાયમંડ નગરી સુરતના વરાટામાં સીમંત વિધિ દરમિયાન જામનગરથી આવેલા એક પરિવારના 9.68 લાખના ઘરેણાં, રોકડા અને મોબાઈલ મુકેલા પર્સની ચોરી થઈ હતી. પોલીસે 273 સીસીટીવી ફૂટેજ ચેક કરીને 24 વર્ષીય યુવતીની ધરપકડ કરી હતી. ચોરી બાદ યુવતીએ…
- ઇન્ટરનેશનલ
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની સુરક્ષામાં ફરી મોટી ચૂક! ફ્લોરિડામાં રિસોર્ટ પરથી 3 વિમાન પસાર થયા
વોશિંગ્ટન ડીસી: ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પહેલા, ચૂંટણી પ્રચાર દરમિયાન પેન્સિલવેનિયામાં તેમના પર ગોળી ચલવવામાં આવી હતી, સદભાગ્યે તેઓ બચી ગયા હતાં. હવે યુએસનું રાષ્ટ્રપતિ પદ સાંભળ્યા બાદ પણ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા (Donald Trump Security Lapse)…
- ઉત્સવ
વલો કચ્છ : દુલેરાય કારાણી: કચ્છના લોકસાહિત્યના અમર રત્ન
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કચ્છી ભાષા માટે મને યુવા ગૌરવ પુરસ્કાર જાહેર થયા સોંત અભિનંદનની હારમાળાઓમાં મુંબઈથી એક અલાયદો ફોન એવો આવ્યો, વડીલ શ્રી પ્રવીણભાઈ વીરાનો. એમણે સન્માન બદલ પોતાની ખુશી વ્યક્ત કરી ગદગદિત કરી દીધા. ખેર, એ વાતનો દોર…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : આધ્યાત્મિક કેન્દ્ર ને હિમાલયનું દ્વાર રોમાંચક ઋષિકેશ
કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ તો એ સ્થળ આપણા માનસપટ પર કોઈ આગવી છાપ છોડીને જાય અને સ્થળ છોડીએ ત્યારે એ સ્થળ આપણાથી લેશમાત્ર પણ ન છૂટે અને આપણા મનમાં કાયમ માટે જગ્યા બનાવી લે… દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં સ્વર્ગના દ્વાર…