- આપણું ગુજરાત
Elections 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે?
Gram Panchayat Elections 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે…
- મનોરંજન
શ્રદ્ધા કપૂરના મોબાઈલ વૉલપેપર પણ કોનો ફોટો છે? પાપારાઝીએ પકડી પાડી
અભિનેત્રી શ્રદ્ધા કપૂર સ્ત્રી-2 ફિલ્મમાં દેખાઈ હતી. આજકાલ હીરોઈન આમ તો ચર્ચામાં નથી, પરંતુ તાજેતરમાં પાપારાઝીએ તેનો એક વીડિયો વાયરલ કરી તેને ચર્ચામાં લાવી દીધી છે. Image Source : India Today અભિનેતા શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા એક સારી અભિનેત્રી સાબિત…
- મનોરંજન
‘મુઝે ઉમ્મીદ હૈ કી આપ…’ ઓસ્કાર સમારોહના હોસ્ટ કોનન ઓ’બ્રાયને હિન્દીમાં સ્પિચ આપી, જુઓ વિડીયો..
લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં 97મા એકેડેમી એવોર્ડ્સ (97th Academy Awards)ના શાનદાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ વખતે એકેડેમી એવોર્ડ્સ સમારોહના હોસ્ટની જવાબદારી જાણીતા કોમેડિયન કોનન ઓ’બ્રાયને (Conan O’Brien) સંભાળી હતી છે. કોનન ઓ’બ્રાયને પહેલી વાર ઓસ્કાર હોસ્ટ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં બેવડી ઋતુઃ શરદી, ખાંસી અને તાવના દર્દીઓની સંખ્યામાં વધારો
Gujarat Weather Update: ગુજરાતમાં શિયાળો હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યના મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા દર્શાવી છે. વેસ્ટ રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતાં માર્ચના બીજા સપ્તાહ તીવ્ર ગરમીની શરૂઆત થશે. બીજીતરફ…
- ટોપ ન્યૂઝ
શેરબજારમાં કડાકા વચ્ચે રોકાણ કરવું જોઈએ કે નહીં? જાણો શું કહે છે એક્સપર્ટ
Stock Market News: ભારતીય શેરબજાર માટે છેલ્લા 5 મહિના મંદીના રહ્યા છે. આ દરમિયાન રોકાણકારોને આશરે 94 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ સ્થિતિમાં ઘણા લોકો શેરબજારમાંથી બહાર નીકળી જવું જોઈએ કે રોકાણ જાળવી રાખવું જોઈએ તેને લઈ મુંઝવણમાં…
- મનોરંજન
Oscar Awards 2025: આ ફિલ્મનો દબદબો રહ્યો; પેલેસ્ટાઇનની ફિલ્મે મારી બાજી, જુઓ વિનર્સની સંપૂર્ણ યાદી
લોસ એન્જલસ: અમેરિકાના લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ ‘એકેડમી એવોર્ડ્સ’ ની જાહેરાત કરવામાં આવી, જેને સામાન્ય રીતે ઓસ્કાર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. 97મા એકેડેમી એવોર્ડ (97th Academy Awards) સમારોહમાં દુનિયાભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હસ્તીઓ હાજર રહી…
- અમદાવાદ
એશિયાટિક સિંહોના સંવર્ધનની વાતો વચ્ચે આટલા સિંહના મોતઃ કૉંગ્રેસે સરકાર પર કર્યા આક્ષેપો
Ahmedabad News: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાસણમાં સિંહ દર્શન કર્યા હતા. પીએમ મોદીના આ કાર્યક્રમને લઈ ગુજરાત કોંગ્રેસે કહ્યું, એક તરફ સિંહોના સંવર્ધન માટે કરોડો રૂપિયાના નાણાં ફાળવણીની જાહેરાતો કરતી સરકાર બીજી બાજુ સિંહોના વસવાટ વિસ્તારમાં આડેધડ બાંધકામ અને…
- ગાંધીનગર
Gujarat Politics: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને શહેર પ્રમુખની ક્યારે થશે જાહેરાત?
Gandhinagar News: ગુજરાત ભાજપમાં (Gujarat BJP) લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ (BJP President) અને શહેર જિલ્લા પ્રમુખની આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી છે. પ્રદેશ પ્રમુખ અને શહેર જિલ્લા પ્રમુખની નિમણુક મુદ્દે ‘તારીખ પે તારીખ તારીખ પે તારીખ’ ની જેમ મુદત પડતી…