- શેર બજાર
ખુલતાની સાથે જ શેર બજારમાં મોટું ગાબડું, આ સેક્ટોરલ ઇન્ડેક્સમાં ધરખમ ઘટાડો
મુંબઈ: ગઈ કાલે અઠવાડિયાના પહેલા કારોબારી દિવસે ભરતીય શેર બજાર (Indian Stock Market)ની શરૂઆત ઉછાળા થઇ હતી ત્યાર બાદ માર્કેટમાં ઘટાડો નોંધાયો હતો. શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ આજે પણ અટક્યો નથી. આજે મંગળવારે બજાર રેડ સિગ્નલમાં ખુલ્યું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક…
- અમદાવાદ
ગુજરાતનો જીજ્ઞેશ પટેલ આ કારણે બની ગયો વસીમ ખલીલ, પણ કારસો કામ ન આવ્યો ને…
અમદાવાદ: ગુજરાતથી અમેરિકા જવા માટેની ઘેલછા કેટકેટલું કરાવે તેવી અનેક ઘટનાઓ અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા લોકોનાં ભારત પરત ફર્યા બાદ સામે આવી છે. અમેરિકા દ્વારા ગેરકાયદે વસતા લોકોની સામે કાર્યવાહીનો દોર ચાલ્યો છે અને ડંકી રૂટથી અમેરિકા પહોંચેલા લોકોની સામે અમેરિકાએ…
- નેશનલ
શ્રદ્ધાળુઓ માટે ખુશખબર; અયોધ્યામાં રામ મંદિરમાં દર્શનનો સમય વધારાયો
અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભક્તોની ભારે ભીડ વચ્ચે હવે રામ મંદિરનાં શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર આવ્યા છે. મંદિર પ્રશાસન દ્વારા રામ મંદિરમાં દર્શનનો સમય વધારવામાં આવ્યો છે. આથી હવે ભક્તોને એક કલાક વધુ ભગવાન શ્રીરામનાં દર્શન કરવા મળશે. એક કલાક…
- ઇન્ટરનેશનલ
સ્ટીવ જૉબ્સ અને માર્ક ઝુકરબર્ગના આવા જબરા ફેન? ફિલ્મસ્ટારને પણ ઈર્ષા આવશે
એક સાવ જ સામાન્ય ટાઈ અને જૂની હૂડી આમ તો ગુજરી બજારમાં જ કોડીના દામમાં વેચાઈ અથવા તો ન પણ વેચાઈ, પણ આ તો ભઈ ટેકનોકિંગની જૂની વસ્તુઓની હરાજીની વાત છે એટલે સ્વાભાવિક છે કે લાખોમાં જ હોવાની. પણ ના…
- આમચી મુંબઈ
Assembly Session: ભાજપ – સેના (યુબીટી) વચ્ચે શું ચાલી રહ્યું છે????
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. સત્ર દરમિયાન ભાજપના નેતાઓ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના નેતાઓ વચ્ચે વધતી જતી નિકટતા હંમેશા ચર્ચાનો વિષય રહે છે. આ વર્ષે પણ પહેલા જ દિવસે…
- મનોરંજન
આકાશ અંબાણી સાથે નાઈટ આઉટ માટે શ્લોકા મહેતાએ પહેર્યો એટલો મોંઘો ડ્રેસ કે…
અંબાણી પરિવારના મોટા વહુરાણી શ્લોકા મહેતા (Shloka Mehta) પણ અંબાણી પરિવારની બીજી મહિલાઓની જેમ જ ફેશન અને લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. શ્લોકા જ્યારે પણ કોઈ પણ ઈવેન્ટમાં જોવા મળે છે ત્યારે તે ટોક ઓફ ધ ટાઉન…
- નેશનલ
હવે દ્રષ્ટિહીન લોકો પણ ન્યાયાધીશ બની શકશે; સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય
નવી દિલ્હી: ભારતની સુપ્રીમ કોર્ટે આજે સોમવારે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો (Supreme Court of India) હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન (Visually impaired) લોકો પણ ન્યાયાધીશ બની શકે છે. કોર્ટે કહ્યું છે કે દ્રષ્ટિહીન લોકોને પણ ન્યાયિક સેવાઓ(Judicial services)માં…
- આપણું ગુજરાત
Elections 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે?
Gram Panchayat Elections 2025: ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી એપ્રિલ અથવા મે મહિનામાં યોજાઈ શકે છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે મળતી માહિતી પ્રમાણે…
- મનોરંજન
શ્રદ્ધા કપૂરના મોબાઈલ વૉલપેપર પણ કોનો ફોટો છે? પાપારાઝીએ પકડી પાડી
અભિનેત્રી શ્રદ્ધા કપૂર સ્ત્રી-2 ફિલ્મમાં દેખાઈ હતી. આજકાલ હીરોઈન આમ તો ચર્ચામાં નથી, પરંતુ તાજેતરમાં પાપારાઝીએ તેનો એક વીડિયો વાયરલ કરી તેને ચર્ચામાં લાવી દીધી છે. Image Source : India Today અભિનેતા શક્તિ કપૂરની લાડલી શ્રદ્ધા એક સારી અભિનેત્રી સાબિત…