- શેર બજાર
ઉછાળા સાથે ખુલ્યા બાદ શેરબજાર ગબડ્યું, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલો ઘટાડો
મુંબઈ: ગઈ કાલે શેરબજારમાં જોવા મળેલી તેજી બાદ આજે ગુરુવારે શેર બજારની શરૂઆત ભારે ઉછાળા સાથે થઇ. બમ્બે સ્ટોક એક્ષચેન્જ (BSE)નો 30 શેરોવાળો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 578 પોઈન્ટના બમ્પર ઉછાળા સાથે 74,308 ના સ્તરે ખુલ્યો. જ્યારે, નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE) નો…
- સુરત
વડા પ્રધાન મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસેઃ Suratમાં સિટી-BRTS બસના 22 રૂટ રદ
સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમા જ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત કરીને ગયેલા વડા પ્રધાન મોદી અઠવાડિયામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના પ્રવાસને પગલે પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી…
- નેશનલ
ગુજરાત ATSએ પકડેલા આતંકી પાસેથી રામ મંદિરનો મળ્યો નકશો, પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો
અમદાવાદઃ ગુજરાત અને હરિયાણા એટીએસ ટીમ દ્વારા ધરપકડ કરાયેલા એક શંકાસ્પદ આતંકવાદીએ મોટો ખુલાસો કર્યો છે.જેમાં કહેવામાં આવ્યું છે કે, રામ મંદિરને ઉડાવી દેવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. જેમાં તેણે અનેક ઘણી ચોંકાવનારી કબૂલાત…
- નેશનલ
મણિશંકર ઐય્યરે ફરીથી ગાંધી પરિવાર પર સાધ્યું નિશાનઃ રાજીવ ગાંધી મામલે કહ્યું કે…
નવી દિલ્હીઃ કૉંગ્રેસ નેતા મણિશંકર અય્યર ઘણા સમયથી પોતાના જ પક્ષને નિશાન બનાવી રહ્યા છે. હવે તેમણે કૉંગ્રેસ જ નહીં પણ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના અભ્યાસ મામલે ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.દેશના સૌથી…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પે કેનેડાના PMને ફરી કહ્યા ‘ગવર્નર ટ્રુડો’, પૂછ્યું – તમારા દેશમાં કેમ ચૂંટણી નથી થતી?
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Canada PM Justin Trudeau) સાથે ફોન પર વાત કરી હતી. આ વખતે ટ્રમ્પે ટ્રુડોને સવાલ કર્યો કે કેનેડામાં ચૂંટણી કેમ થતી નથી? બાદમાં તેમણે ખુદ એક…
- નેશનલ
દિલ્હી યુનિવર્સિટીમાં મનુસ્મૃતિ અને બાબરનામાને લઈને ચડયા વિવાદનાં વંટોળ
નવી દિલ્હી: દિલ્હી યુનિવર્સિટીમાં (Delhi University) ફરી એકવાર વિવાદમાં ઘેરાણી છે. આ વખતે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસક્રમમાં ફેરફારને મામલે વિવાદનાં વંટોળ ચડયા છે, જેમાં મનુસ્મૃતિ અને બાબરનામા જેવા ઐતિહાસિક ગ્રંથોનો સમાવેશ કરવાની ચર્ચાને લઈને વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વિરોધ વ્યક્ત કર્યો છે.…
- Champions Trophy 2025
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને આ નિર્ણય કર્યો, રોહિત સતત 11મી વાર ટોસ હાર્યો
દુબઈ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની પહેલી સેમિફાઇનલ આજે મંગળવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એક વાર ટોસ હાર્યો છે, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય…
- સ્પોર્ટસ
કંગના રનૌતે ક્રિકેટરોને ‘ધોબી કા કુત્તા’ કહ્યા હતાં! શમા મોહમ્મદનો ભાજપને વળતો જવાબ
મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માને “જાડિયો” કહેવા અને તેની ફિટનેસ પર સવાલ ઉઠાવવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદ(Shama Mohamed)ની ચારે તરફથી ટીકા થઇ રહી છે. ભાજપ નેતાઓએ શમા અને કોંગેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. શમા મોહમ્મદને…
- ભુજ
કચ્છમાં ગીધની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો; 15 વર્ષમાં 885 ગીધ ઘટયા
ભુજ: લુપ્ત થવાના આરે પહોંચેલાં પ્રકૃતિના સફાઈ કામદાર તરીકે ઓળખાતાં ‘ઇન્ડિયન વલચર’ એટલે કે, ગીધ પક્ષીની વિવિધ પ્રજાતિઓની તાજેતરમાં હાથ ધરવામાં આવેલી રાજ્યવ્યાપી વસ્તી ગણતરીમાં ચિંતાજનક આંકડો સામે આવ્યો છે.એક સમયે સૌથી વધુ સંખ્યામાં જોવા મળતાં ગીધ માત્ર 25 જેટલા…