- ગાંધીનગર
ભાજપે જિલ્લા પ્રમુખોની યાદી કરી જાહેર, જાણો ક્યાં કોની કરી નિમણૂક
ગાંધીનગરઃ ગુજરાતમાં ભાજપ દ્વારા જિલ્લા – શહેરના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. ગાંધીનગર, મહિસાગર, બનાસકાંઠા, નવસારી, સુરત, બોટાદ અને મહેસાણામાં ભાજપ પ્રમુખ રિપિટ કરવામાં આવ્યા હતા. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ: ચંદુભાઈ મકવાણા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ: અતુલ કાનાણી, બનાસકાઠાં…
- ભાવનગર
ભાવનગરમાં લાગ્યા પાકિસ્તાન ઝિંદાબાદના નારા, જાણો શું છે મામલો
ભાવનગરઃ શહેર મનપા દ્વારા ચાર દિવસ પૂર્વે ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટને અડચણરૂપ 780 ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે પંદર દિવસની મુદત સાથેની નોટિસ ફટકારવામાં આવી હતી. આજે કોર્પોરેશન ખાતે ઝુંપડપટ્ટી વસાહત હિત રક્ષા સમિતિના નેજા હેઠળ વિરોધ વ્યક્ત કરવા આવ્યો હતો. વિરોધ…
- ગાંધીનગર
CBSEની લાલ આંખ છતાં શિક્ષણ વિભાગ ગુજરાતમાં ડમી શાળા શોધી કાઢવામાં નિષ્ફળ
ગાંધીનગર: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ગુજરાતમાં ડમી શાળાઓની અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને ઉચ્ચ માધ્યમિક(ધોરણ 11-12)માં ભણતા ઘણા વિદ્યાર્થીઓ નિયમિત શાળાને બદલે JEE અને NEET જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેની કોચિંગ કરવા ડમી શાળાઓમાં એડમીશન લે…
- આમચી મુંબઈ
હવે કોઈ રસ્તો ખોદવો નહીં: પાલિકાની ચેતવણી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના રસ્તાઓનું કૉંક્રીટીકરણનું કામ મોટાપાયે ચાલી રહ્યું છે. રસ્તાના કૉંક્રીટીકરણનાં કામ માટે નવા રસ્તાના ખોદકામ નહીં કરવાનો ચોખ્ખા શબ્દોમાં પાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ આદેશ આપ્યો છે. રસ્તાના કામ માટે ૨૨ ફેબ્રુઆરી બાદથી કોઈ નવા રસ્તાનું ખોદકામ કરવુંં…
- આમચી મુંબઈ
કોસ્ટલ રોડ પર હેલિપડે ?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન એકનાશ શિંદેના નિર્દેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ કોસ્ટલ રોડ પર પ્રસ્તાવિત હેલિપેડ માટે વ્યાપક શક્યતાનો અભ્યાસ કરવા માટે ક્ધસલ્ટન્ટ નીમવાનો નિર્ણય લીધો છે. વરલી જેટ્ટીની જગ્યા પર હેલિપેડ બાંધી શકાય કે નહીં અને સુરક્ષા…
- અમદાવાદ
દીવના દરિયામાં શિપ-બોટ વચ્ચે અકસ્માતઃ ત્રણ ખલાસીઓનો બચાવ, ચારની શોધખોળ ચાલુ
અમદાવાદઃ દીવના દરિયામાં શિપ અને બોટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. વણાકબારાની બોટને શિપે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ખલાસીઓ લાપતા થતા દોડધામ મચી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાની સાથે જ તંત્રએ સાત ખલાસીઓમાંથી ત્રણને બચાવાયા હતા અને ચારની શોધખોળ…
- અમદાવાદ
અમદાવાદમાં વધુ એક Hit & Run, વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે યુવકને અડફેટે લીધો
અમદાવાદઃ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. વિજય ચાર રસ્તા પાસે બસ ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લીધો હતો. બાઈક સવાર યુવકે હેલમેટ પહેર્યું હોવા છતાં તેનું મૃત્યુ થયું હતું. આજે સવારે વિજય ચાર રસ્તા પાસેથી ગાંધીનગરનો…
- અમદાવાદ
રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું શિડ્યૂલ થયું જાહેર
અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસ શાનદાર દેખાવ કરી શકે તે માટે ફૂલપ્રુફ સાથે રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતનું શિડ્યૂલ જાહેર થયું છે. રાહુલ…
- નેશનલ
ટૂંક સમયમાં તમને મળી શકે છે ખુશખબરીઃ ગલ્ફ અને અમેરિકાના દેશોમાં આ વસ્તુના ભાવ ઘટયાના અહેવાલો
મુંબઈ: પેટ્રોલ અને ડીઝલના ઊંચા ભાવ ભારતના સામાન્ય નાગરિકના ખિસ્સા પર ખાલી કરી રહ્યા છે, મોટા ભાગના શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે. મોંઘવારીના માર વચ્ચે લોકોને ટુંકસમયમાં રાહત મળી શકે છે. અહેવાલ મુજબ ટૂંક સમયમાં પેટ્રોલ…