- સ્પેશિયલ ફિચર્સ
બ્લાઈન્ડ લોકો કેવી રીતે ઓળખે છે કે કઈ નોટ કેટલાની છે? નોટ પર હોય છે આ ખાસ સાઈન…
હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? કદાચ મનમાં સવાલ પણ થયો હશે કે ભાઈસાબ આપણે તો જોઈને જાણી શકીએ છીએ કે આપણા હાથમાં આવેલી નોટ 10, 20,50,100,200 કે 500 રૂપિયાની છે. પરંતુ જે લોકો પ્રજ્ઞાચક્ષુ છે એ લોકો કઈ રીતે ઓળખતા…
- આમચી મુંબઈ
સીએસએમટી સ્ટેશનના બાથરુમમાં યુવતીએ કરી આત્મહત્યાની કોશિશ
મુંબઈઃ મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના બાથરુમમાં એક અજાણી યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાથની નસ કાપી નાખ્યા પછી યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની આત્મહત્યાની કોશિશને કારણે રેલવે સ્ટેશનના પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં પોલીસે…
- Champions Trophy 2025
પાકિસ્તાનના હેડ-કોચ અકીબ જાવેદને ગિલેસ્પીએ ‘જોકર’ તરીકે ઓળખાવ્યો!
સિડની: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે પછડાટ ખાધા બાદ આખી ટૂર્નામેન્ટમાંથી જ આઉટ થઈ ગયેલા પાકિસ્તાનની ટીમના હેડ-કોચ અકીબ જાવેદે તાજેતરમાં નિવેદન આપ્યું એ બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ અકીબને ‘જોકર’ તરીકે ઓળખાવીને આકરા શબ્દોમાં તેને વખોડી કાઢ્યો છે.પાકિસ્તાનની ટીમના…
- Champions Trophy 2025
શમીએ એનર્જી ડ્રિંક પીતા થઈ બબાલઃ મૌલાનાએ વખોડ્યો, તો રાજકારણીઓએ કર્યો બચાવ…
દુબઈઃ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મેચની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. જેમાં તે એનર્જી ડ્રિંક પીતો નજરે પડી રહ્યો છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. કારણ…
- મનોરંજન
વાહ રે રવિનાની દરિયાદિલીઃ કાનમાંથી સોનાની ઈયરિંગ કાઢી હાથમાં ધરી દીધી
ગોવિંદા, અક્ષય કુમાર અને ત્રણેય ખાન સહિતના એક્ટર સાથે જોડી જમાવી ઘણી સારી ફિલ્મો અને ગીતો આપનાર અભિનેત્રી રવિના ટંડન હજુ પણ લાઈમલાઈટમાં રહે છે. 52 વર્ષની ઉંમરે પણ ફીટ દેખાતી રવિના ફરી ફિલ્મો પણ કરી રહી છે. આજકાલ તે…
- મનોરંજન
Shloka Mehtaને લઈને આ શું બોલ્યો Aakash Ambani? સાંભળીને હસી પડ્યા લોકો અને…
મુકેશ અંબાણી (Mukesh Ambani) અને તેમના પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારમાં કરવામાં આવે છે. બિઝનેસ સિવાય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે પણ અવારનવાર ટોક ઓફ ધ ટાઉન બને છે. હવે અંબાણી પરિવારના મોટા દીકરા આકાશ અંબાણી ચર્ચામાં આવ્યા છે. આકાશ…
- નેશનલ
બાબાના બુલડોઝર સામે સુપ્રીમ કોર્ટની લાલ આંખ; તોડી પાડવામાં આવેલા ઘરો ફરીથી બાંધી આપવા આદેશ
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યના કેટલાક શહેરોમાં આરોપીઓના ઘર પર બુલડોઝર ચલાવવાની કાર્યવાહી કર્યા બાદ ‘બાબા કા બુલડોઝર’ કે ‘બુલડોઝર જસ્ટિસ’ જેવા શબ્દો વાપરતા થયા છે, અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે બુલડોઝર…
- વેપાર
સોનામાં રૂ. 46નો ધીમો સુધારો, ચાંદીમાં રૂ. 905ની આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ જળવાઈ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં વધ્યા મથાળેથી ધીમો ઘટાડો આવ્યો હતો. જોકે, રોકાણકારોની નજર આવતીકાલે જાહેર થનારા અમેરિકાના રોજગારીના…
- સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગઃ 50 હજાર કિલોથી પણ વધારે મગફળી સ્વાહા
સુરેન્દ્રનગરઃ જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે. જેમાં પ્રાથમિક માહિતી અનુસાર, ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને FCIના ગોડાઉનમાં મુકવામાં આવી હતી. જેમાં આ આગની ગોઝારી ઘટનામાં અંદાજે 50 હજાર કિલોથી પણ વધારેની મગફળી બળીને ખાખ…
- Champions Trophy 2025
ICC ફાઇનલમાં ભારત સામે ન્યુઝીલેન્ડનું પલડું ભારે; જુઓ હેડ-ટૂ-હેડ રેકોર્ડ
મુંબઈ: 19 ફેબ્રુઆરીથી શરુ થયેલી ICC Champions Trophy 2025 ટુર્નામેન્ટમાં ચમ્પિયન કોણ બનશે એનો ફેંસલો 9મી માર્ચ રવિવારના દિવસે થઇ જશે. રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડીયમમાં (IND vs NZ, Dubai) રમાશે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં હજુ અજેય રહી…