- અમદાવાદ
Gujarat Politics: ગુજરાતમાં કોણ બનશે પાટીલના અનુગામી? આ નામો છે ચર્ચામાં
અમદાવાદઃ ગુજરાતમાં ભાજપનું સંગઠન પર્વ ચાલી રહ્યું છે. જે અંતર્ગત ભાજપે જિલ્લા-તાલુકા-શહેર પ્રમુખોની મોટાભાગની નિમણૂક કરી દીધી છે. જોકે બધાની નજર ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પર છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કેન્દ્રીય પ્રધાન બન્યા છે. ભાજપમાં એક…
- શેર બજાર
અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેરબજારની શુષ્ક શરૂઆત; આ સેકટોરલ ઇન્ડેક્સ તૂટ્યા
મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે શેરબજારની શુષ્ક શરૂઆત થઈ હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ગ્રીન સિગ્નલમાં અને નેશનલ સ્ટોક એક્ષચેન્જ(NSE) નિફ્ટી રેડ સિગ્નલમાં ખુલ્યો. સેન્સેક્સ 7 પોઈન્ટના વધારા સાથે 74,347 પર ખુલ્યો. જ્યારે, નિફ્ટી 36 પોઈન્ટના ઘટાડા…
- નેશનલ
આ જગ્યાએ બનશે સ્વર્ગસ્થ પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનું સ્મારક; પરિવારે આપી મંજૂરી
દિલ્હી: ગત ડિસેમ્બર મહિનાના અંતમાં પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું અવસાન થયું હતું. ડૉ. મનમોહન સિંહનું સ્મારક દિલ્હીમાં કઈ જગ્યાએ બનાવવું એ અંગે વિવાદ (Dr Manmohan Singh Memorial in Delhi) ઉભો થયો હતો. ત્યાર બાદ સ્મારક માટે જગ્યા પસંદ કરવા સરકારે…
- નેશનલ
ઊંઘ ન આવે તો કોઈ 18 ટેબલેટ લે? સિંગર કલ્પનાનો જવાબ ગળે ઉતરે નહીં તેવો
હૈદરાબાદઃ તમિળ ફિલ્મજગતની જાણીતી સિંગર કલ્પનાએ કરેલા કથિત આત્મહત્યાના પ્રયાસના સમાચારે લોકોનું ભારે ધ્યાન ખેંચ્યું હતું અને ફેન્સ તેમનાં સાજા થવાની પ્રાર્થના કરતા હતા, પરંતુ કલ્પનાએ પોતે આત્મહત્યાનો પ્રયાસ નથી કર્યો તેવું નિવેદન આપ્યું છે.અગાઉ કલ્પનાનાં તેની દીકરી સાથેનાં મતભેદોને…
- ઇન્ટરનેશનલ
Video: ઈલોન મસ્કની Space Xનું વધુ એક લોન્ચ ફેઈલ; રોકેટ હવામાં જ ફાટી પડ્યું; જુઓ વિડીયો
માયામી: ઈલોન મસ્કની કંપની સ્પેસ-એક્સ સતત વિવધ મિશનો માટે સતત રોકેટ લોન્ચ કરતી રહી છે, એવામાં ગઈ કાલે સ્ટારશીપ રોકેટના લોન્ચ થયાની થોડી મિનિટો બાદ કાબુની બહાર થઇ ગયું હતું અને હવામાં જ વોસ્ફોટ (SpaceX Starship explosion) થયો હતો. વિસ્ફોટ…
- અમદાવાદ
Gujarat Politics: મોદી અને રાહુલ ગાંધી એકસાથે ગુજરાત પ્રવાસે, શું થશે કોઈ રાજકીય નવા જૂની?
અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra odi) અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) બંને બે દિવસ માટે એક સાથે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ ઘણા નિષ્ણાતો રાજકીય નવા જૂની થવાની શક્યતા વ્યક્ત કરી રહ્યા છે.…
- સ્પેશિયલ ફિચર્સ
બ્લાઈન્ડ લોકો કેવી રીતે ઓળખે છે કે કઈ નોટ કેટલાની છે? નોટ પર હોય છે આ ખાસ સાઈન…
હેડિંગ વાંચીને ગૂંચવાઈ ગયા ને? કદાચ મનમાં સવાલ પણ થયો હશે કે ભાઈસાબ આપણે તો જોઈને જાણી શકીએ છીએ કે આપણા હાથમાં આવેલી નોટ 10, 20,50,100,200 કે 500 રૂપિયાની છે. પરંતુ જે લોકો પ્રજ્ઞાચક્ષુ છે એ લોકો કઈ રીતે ઓળખતા…
- આમચી મુંબઈ
સીએસએમટી સ્ટેશનના બાથરુમમાં યુવતીએ કરી આત્મહત્યાની કોશિશ
મુંબઈઃ મધ્ય રેલવેના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)ના બાથરુમમાં એક અજાણી યુવતીએ આત્મહત્યાની કોશિશ કરી હતી. હાથની નસ કાપી નાખ્યા પછી યુવતીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીની આત્મહત્યાની કોશિશને કારણે રેલવે સ્ટેશનના પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આ બનાવમાં પોલીસે…
- Champions Trophy 2025
પાકિસ્તાનના હેડ-કોચ અકીબ જાવેદને ગિલેસ્પીએ ‘જોકર’ તરીકે ઓળખાવ્યો!
સિડની: ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામે પછડાટ ખાધા બાદ આખી ટૂર્નામેન્ટમાંથી જ આઉટ થઈ ગયેલા પાકિસ્તાનની ટીમના હેડ-કોચ અકીબ જાવેદે તાજેતરમાં નિવેદન આપ્યું એ બદલ પાકિસ્તાનના ભૂતપૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ અકીબને ‘જોકર’ તરીકે ઓળખાવીને આકરા શબ્દોમાં તેને વખોડી કાઢ્યો છે.પાકિસ્તાનની ટીમના…
- Champions Trophy 2025
શમીએ એનર્જી ડ્રિંક પીતા થઈ બબાલઃ મૌલાનાએ વખોડ્યો, તો રાજકારણીઓએ કર્યો બચાવ…
દુબઈઃ ભારત ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પહોંચી ચુક્યું છે. સેમિફાઇનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. આ મેચની એક તસવીર હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. જેમાં તે એનર્જી ડ્રિંક પીતો નજરે પડી રહ્યો છે. જેને લઈ ભારે વિવાદ થયો છે. કારણ…