- ગાંધીનગર
સમૃદ્ધ ગુજરાતની શરમઃ રાજ્યમાં 5.40 લાખ બાળક કુપોષિત
ગાંધીનગરઃ ગુજરાત મૉડલની દેશભરમાં ચર્ચા થાય છે પરંતુ વાસ્તવિકતા અલગ જ છે. એક સમયે પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે દેશમાં કુપોષણ એ એક રાષ્ટ્રીય શરમ છે. તે સમયે વિરોધપક્ષમાં બેઠેલી ભાજપ સરકારે તેમની સરકારની ટીકા કરી…
- ગાંધીનગર
૨૦૨૪માં પાક નુકશાની માટે SDRFમાંથી અસરગ્રસ્ત ખેડૂતોને કેટલા કરોડની સહાય ચૂકવવામાં આવી?
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મુખ્ય પ્રધાન વતી પ્રધાન બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની અમારી ડબલ એન્જિનની સરકારે હરહંમેશ ગરીબો, યુવાનો, અન્નદાતા અને નારીશક્તિના ઉત્કર્ષને પ્રાધાન્ય આપ્યું છે. ગુજરાતના નાગરિકો ઉપર…
- ગાંધીનગર
ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગાર કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને નહીં છોડે
ગાંધીનગરઃ બોટાદ જિલ્લામાં દારૂ વેચનાર ઉપર દરોડા પાડવા બાબતે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ગૃહ રાજ્ય પ્રધાન વતી પ્રધાન જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે, ગુજરાત પોલીસ કોઈ પણ ગુનેગારને કે તેની સાથે સંપર્કમાં રહી મદદ કરનાર શખ્સોને છોડશે નહીં.…
- મનોરંજન
કૉમેડીમાં એક્કો ગોવિંદા જાહેરમાં કોની માટે આટલો રડી રહ્યો છે?
અભિનેતા ગોવિંદાને જોતા જ ચહેરા પર સ્માઈલ આવી જાય છે. ગોવિંદાએ તમામ પ્રકારના રોલ કર્યા છે, પરંતુ તેની કૉમેડીને ટક્કર મારી શકે તેવા અભિનેતા ઘણા ઓછા છે ત્યારે ગોવિંદાનો એક વીડિયો વાયરલ થયો છે તેમાં તે ખૂબ જ દુઃખી છે…
- ઇન્ટરનેશનલ
હવે પાકિસ્તાનીઓ અને અફઘાન લોકો અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે! ટ્રમ્પ કરી શકે છે જાહેરાત
વોશિંગ્ટન ડીસી: બીજી વાર યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ઈમિગ્રેશન પોલીસીમાં ધરખમ ફેરફાર કરી રહ્યા છે. અમેરિકામાં ગેરકાયદે વસતા વિવિધના ઇમિગ્રન્ટ્સને ડીપોર્ટ કરવામાં આવી રહ્યા છે, યુએસના વિઝા માટેના નિયમો પણ કડક બનાવવામાં આવી રહ્યા છે. એવામાં ટ્રમ્પ…
- નેશનલ
IAS અધિકારીઓ પોતાને IPS-IFS અધિકારીઓથી ઉપરી માને છે; સુપ્રીમ કોર્ટને આવું કેમ કહેવું પડ્યું?
નવી દિલ્હી: એક જ કેડરના હોવા છતાં ભારત સરકારની ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટીવ સર્વિસ (IAS)ના અધિકારીઓ અને ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ(IFS)ના અધિકારીઓ વચ્ચે વર્ચસ્વ માટે સતત ખેંચતાણ ચાલતી રહે છે. એવામાં એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિવિધ…
- અમદાવાદ
અમદાવાદનો આ વિસ્તાર છે સૌથી મોંઘો, કિંમત જાણીને ચોંકી ઉઠશો
Latest Ahmedabad News: અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદના થલતેજમાં જમીન જંત્રીના દર સૌથી વધુ છે, જ્યારે બોડકદેવ શહેરનો સૌથી મોંઘો વિસ્તાર તરીકે ઉભરી આવ્યો છે. જ્યાં રહેણાંક પ્લોટનું મૂલ્યાંકન પ્રતિ ચોરસ મીટર રૂ. 4.12 લાખ પહોંચ્યું છે. અમદાવાદ…
- નેશનલ
ભારતના નિકાસકારો અમેરિકાના ટેરિફથી બચી શકશે? જાણો નિર્મલા સીતારમને શું કહ્યું
વિશાખાપટ્ટનમ: બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ અંગે સતત મોટી જાહેરાતો કરી રહ્યા (Donald Trumps Tariff Plan) છે. કેનેડા, મેક્સિકો અને ચીનથી અમેરિકામાં આયાત થતા ઉત્પાદનો પર અલગ અલગ ટેરીફ રેટ્સ લાગુ થઇ ચુક્યા છે, ત્યારે ટ્રમ્પે…
- નેશનલ
કેજરીવાલના પેટ પ્રોજેક્ટ મહોલ્લા ક્લિનિકનું રેખા સરકારે કરી નાખ્યું ઑપરેશનઃ જાણો કારણ
નવી દિલ્હીઃ દિલ્હી પર દસ વર્ષ શાસન કરનારા આમ આદમી પક્ષના સ્થાપક અરવિંદ કેજરીવાલની મહત્વાકાંક્ષી યોજના મહોલ્લા ક્લિનિકને રદ કરવાની જાહેરાત રેખા સરકારે કરી છે. આ યોજના ગરીબોને મફતમાં સ્વાસ્થ્ય સેવાઓ આપવા માટે હતી અને કેજરીવાલે આની ખૂબ જાહેરાતો કરી…
- અમદાવાદ
Video: રાહુલ ગાંધી અમદાવાદ પહોંચ્યા, સમર્થકોએ લગાવ્યા ઝિંદાબાદના નારા
અમદાવાદઃ લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે રાહુલ ગાંધીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યાંથી તેઓ કૉંગ્રેસ ભવન…