- નેશનલ
કપિલ મિશ્રાએ ‘પાકિસ્તાન’ શબ્દનો ઉપયોગ નફરત ફેલાવવા માટે કર્યો; દિલ્હીની કોર્ટની ટકોર
નવી દિલ્હી: વર્ષ 2020માં દિલ્હીમાં થયેલા કોમી રમખાણો પહેલા નફરતભર્યા ભાષણો આપવા બદલ ભાજપના નેતા અને દિલ્હીના સરકારના પ્રધાન કપિલ મિશ્રા સામે કેસ નોંધવામાં (Hate speech case against Kapil Mishra) આવ્યો છે, જેની સુનવણી કોર્ટમાં ચાલી રહી છે. શુક્રવારે દિલ્હીની…
- ભાવનગર
ભાવનગર મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના, સિનિયર ડોક્ટરોએ અપહરણ કર્યું ને પછી…
ભાવનગરઃ શહેરમાં મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના બની હતી. મેડિકલ કોલેજના ત્રણ ઈન્ટર્ન ડોક્ટર્સને સાથે અભ્યાસ કરતા ઈન્ટર્ન તથા સિનિયર ડોક્ટર સહિત 8 લોકોએ જાહેરમાં ના બોલી શકાય તેવા શબ્દો પરાણે બોલાવી અને ના બોલે તો બેહોશ થાય ત્યાં સુધી માર…
- અમદાવાદ
અમદાવાદ એરપોર્ટ બન્યું દાણચોરીનું હબ, 3 કરોડના હીરા ઝડપાયા
અમદાવાદઃ શહેરનું ઈન્ટરનેશનલ એરપોર્ટ દાણચોરીના હબ તરીકે ઉભરી રહ્યું છે. સોનું, ડ્રગ્સ, સિગારેટ પછી હવે હીરા ઝડપાયા હતા. અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડાયમંડની હેરાફેરી કરતાં ત્રણ પેસેન્જરને 3 કરોડના ડાયમંડ સાથે ઝડપી પાડ્યા હતા. અમદાવાદ અને સુરતના…
- નેશનલ
Video: આસામ પોલીસ રણવીર અલ્લાહબાદિયાને ધક્કો મારીને પુછપરછ માટે લઇ ગઈ! જુઓ વિડીયો
ગુવાહાટી: સમય રૈનાના ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં વાંધાજનક ટીપ્પણીઓ કર્યા બાદ યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia) મુશ્કેલીમાં ફસાયો છે. શુક્રવારે રણવીર અલ્લાહબાદિયા ગુવાહાટીમાં આસામ પોલીસ (Assam Police) સમક્ષ હાજર થયો હતો. આ દરમિયાન પોલીસકર્મીઓ કથિત રીતે રણવીરને ધક્કો મારીને લઇ…
- અમદાવાદ
વિશ્વ મહિલા દિવસઃ 39 ટકા જેન્ડર બજેટ સાથે ગુજરાત દેશમાં પ્રથમ
અમદાવાદઃ તાજેતરમાં કેન્દ્ર સરકાર સાથે કેટલાક રાજ્યના બજેટ રજૂ થયા છે. આ દરમિયાન ગુજરાતના નાણા પ્રધાન દ્વારા વર્ષ 2025-26નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વર્ષ 2025-26ના 3.70 લાખ કરોડના બજેટમાંથી 38.93 ટકા જેન્ડર બજેટ માટે ફાળવવામાં આવ્યા હતા. આ…
- ગાંધીનગર
ગુજરાત વિધાનસભામાં ભાજપ પ્રધાન અને આપના ધારાસભ્ય વચ્ચે દારૂ મુદ્દે થઈ શાબ્દિક ટપાટપી
ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં ભાજપના પ્રધાન અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય વચ્ચે દારૂ મુદ્દે શાબ્દિક ટપાટપી થઈ હતી. રાજ્યમાં દારૂના વકરતાં દુષણ મુદ્દે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સવાલ ઉઠાવ્યો હતો કે, બોટાદમાં દારૂના અડ્ડા ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. સ્ટેટ મોનિટરીંગ…
- Champions Trophy 2025
‘વનડે ફોર્મેટ તેના અંત તરફ આગળ વધી રહ્યું છે’ ઇંગ્લેન્ડના પૂર્વ દિગ્ગજ ખેલાડીએ આવું કેમ કહ્યું?
મુંબઈ: પાકિસ્તાનની યજમાનીમાં યોજાઈ રહેલી ICC Champions Trophy 2025ની ફાઈનલ મેચ આવતી કાલે રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડની ટીમ વચ્ચે રમાશે. મીની વર્લ્ડ કપ તરીકે ઓળખાતી આ વનડે ટુર્નામેન્ટનો ચાહકો ખૂબ આનંદ માણી રહ્યા છે. એવામાં ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર મોઈન અલી(Moeen…
- Champions Trophy 2025
Champion Trophyની ફાઈનલ કેપ્ટન રોહિતની છેલ્લી મેચ રહેશે? BCCI આપી રહ્યું છે સંકેત
મુંબઈ: T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમને ચેમ્પિયન બનાવ્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ T20I ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. હાલ રોહિત ટેસ્ટ અને ODI ફોર્મેટમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ (Indian Cricket Team) હાલમાં…
- અમદાવાદ
PHOTOS: રાહુલ ગાંધીએ ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી, સંગઠન માળખામાં બદલાવને લઈ થઈ ચર્ચા
Rahul Gandhi Gujarat Visit 2025: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે. તેમણે કૉંગ્રેસ ભવન ખાતે પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જેમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના…
- Champions Trophy 2025
Rohit Sharmaની હાર જ અપાવશે ICC Champions Trophyમાં ટીમ ઈન્ડિયાને જિત…
9મી માર્ચનો દિવસ 140 કરોડ ભારતીયો માટે ખૂબ જ રોમાંચક રહેવાનો છે કારણ કે 25 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં દુબઈમાં ટકરાવવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ની સેનાએ શાનદાર પર્ફોર્મન્સ આપ્યું…