- ઉત્સવ
સાવ નવરા ધૂપ છો? -તો આ ધંધો કરીને કમાવ કરોડ રૂપિયા !
‘રાજુભાઇ’ રાધારાણીએ હાંકોટો કર્યો.‘બોલો, ભાભી’ રાજુએ બે હાથ પાછળ રાખી કશુંક સંતાડવા પ્રયત્ન કર્યો.‘તમારા હાથમાં શું છે?’ રાઘારાણીએ એસીપી દયા નાયકની જેમ રાજુની ઊલટતપાસ હાથ ધરી.‘ભાભી કશું જ નથી.’ રાજુએ લાળો ચાવ્યો.‘તમારા હાથમાં શું સંતાડ્યું છે?’ રાધારાણીએ કડક અવાજે રાજુને…
- ઉત્સવ
ટૅક વ્યૂહ: ટેક જાયન્ટના કેટલાંક મેગા ફેલ્યોર: કરોડો રૂપિયાનું આંધણ પાણીમાં ધોવાયું
માર્કેટની દરેક હિલચાલ પર બારીકીથી વિશ્લેષણ કરતી આ કંપની એકબીજાના દરેક માઈનસ પોઈન્ટ જાણે છે. ડિવાઈસથી લઈને ડિજિટલ સોફ્ટવેર સુધી, ગ્રાફ્કિસથી લઈને ગ્રોથ કરતા પાસાઓ સુધી. રિસર્ચ અને રિઝલ્ટ એવાં આ બે પાસાને બાદ કરતા આ તમામ કંપનીનું ખાસ કોઈ…
- નેશનલ
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હૉસ્પિટલમાં દાખલઃ જે પી નડ્ડા પહોચ્યા ખબર પૂછવા
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને શ્વાસોશ્વાસમાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે મોડી રાત્રે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.ધનખર (73)ને સવારે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ…
- અમદાવાદ
હવે શેર નહીં સોનુ ખરીદીયેઃ ભાવ આસમાને છતાં ગુજરાતમાં સોનાની આયાત આટલી વધી
અમદાવાદઃ સોનાના ભાવ આકાશને આંબ્યા છે. સોનું રોકાણનું સલામત સાધન ગણાતું હોવાથી ભાવ વધારે હોવા છતાં લોકો મોટાપાયે ખરીદી રહ્યા છે. ગુજરાતમાં સોનાની આયાતમાં વધારો થયો છે. અમદાવાદ એર કાર્ગો કોમ્પલેક્સના ડેટા મુજબ, ફેબ્રુઆરીમાં ગુજરાતમાં સોનાની આયાત માસિક ધોરણે 62…
- ટોપ ન્યૂઝ
એક સાથે કેટલાય સિતારાઓએ જયપુરને ઝગમગાવ્યુંઃ જૂઓ ફેશન કા જલવા
રાજસ્થાનના પિંક સિટી તરીકે જાણીતા જયપુરમાં સિતારાઓનો કાફલો બે દિવસથી ધૂમ મચાવી રહ્યો છે. સેલિબ્રિટીઓના એરપોર્ટ પર પહોંચવાથી માંડી રેડ કાર્પેટના દશ્યો પાપારાઝી આપણા સુધી પહોંચાડી રહ્યા છે. ગઈકાલે શાહિદ કપૂર અને કરિના કપૂરના મેળમિલાપે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રાત્રે…
- ઇન્ટરનેશનલ
અમેરિકામાં ફરી એક મંદિર પર હુમલોઃ ભારતવિરોધી નારા પણ દિવાલો પર લખાયા
કેલિફોર્નિયાઃ અહીંના ચીનો હિલ્સ ખાતે સ્વામીનારાયણ મંદિર પર હુમલો થવાની ઘટનાએ ફરી શ્રદ્ધાળુઓને ઠેસ પહોંચાડી છે. અમેરિકામાં એકાદ બે મહિના પહેલા જ મંદિર પર હુમલાની ઘટના ઘટી હતી. બીએપીએસ પબ્લિક અફેર્સના સૂત્રોએ મીડિયાને આપેલી જાણકારી અનુસાર અહીં ચીનો હિન્સ પર…
- અમદાવાદ
GPSCની આ પરીક્ષાની તારીખમાં થયો ફેરફાર, જાણો શું છે કારણ
અમદાવાદઃ જીપીએસસી દ્વારા લેવામાં આવનારી વધુ એક પરીક્ષાની તારીખ બદલાઈ છે. હસમુખ પટેલે આ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી. મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ-2ની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. હવે, 13મી એપ્રિલની જગ્યાએ 17મી એપ્રિલના રોજ…
- નવસારી
મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યાઃ પીએમ મોદી
નવસારીઃ પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે છે. મહિલા દિવસના અવસરે તેમણે નવસારીમાં સંમેલનને સંબોધન કર્યું હતું. આ પહેલા તેઓ રોડ શો કરીને પહોંચ્યા હતા. પીએમ મોદીએ કહ્યું. મહાકુંભમાં મા ગંગાના અને આજે માતૃશક્તિના મહાકુંભમાં મને આશીવાર્દ મળ્યા છે.…
- Champions Trophy 2025
IND vs NZ Finalમાં કોહલી બનાવી શકે છે આ ‘વિરાટ’ રેકોર્ડ્સ; સચિનને પણ પછાળ છોડી શકે છે
દુબઈ: આવતીકાલે રવિવારે ICC Champions Trophy 2025 ની ફાઈનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ ન્યુઝીલેન્ડને હરાવીને (IND vs NZ Final) ચેમ્પિયન બને એવી ભારતીય ક્રિકેટ ચાહકો પ્રાર્થાના કરી રહ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર બેટર વિરાટ કોહલી આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી…