- વેપાર
ટ્રેડ વૉર: અમેરિકાની આર્થિક વૃદ્ધિની ચિંતા અને ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં અન્ડરટોન મજબૂત
અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પનાં રેસિપ્રોકલ ટૅક્સ સહિત ટેરિફ વૃદ્ધિનાં નિર્ણયોમાં અનિશ્ચિતતાઓ અને ટેરિફ વૃદ્ધિને કારણે અમેરિકી અર્થતંત્ર પર માઠી અસર પડવાની સાથે ફુગાવામાં પણ વધારો થવાની શક્યતા પ્રબળ હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં વધુ વિલંબ કરે તેમ હોવાથી ગત સપ્તાહ…
- આમચી મુંબઈ
Good News: દિલ્હી-બેંગલુરુ માફક મુંબઈમાં પણ શરૂ થશે બાઇક ટેક્સી!
મુંબઈ: આર્થિક પાટનગર મુંબઈમાં ઝડપી અને ટ્રાફિકમુક્ત મુસાફરી માટેના વિકલ્પ ઊભા કરવા માટે સરકાર કોશિશ કરી રહી છે. મુંબઈમાં પણ પાટનગર દિલ્હી અને આઇટી સિટી બેંગલુરુના માફક હવે મુંબઈમાં પણ સરકાર બાઇક ટેક્સી લોન્ચ કરવાની તૈયારીમાં છે. દેશમાં 22 રાજ્યના…
- અમદાવાદ
પાલનપુરમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા 167 કેસ પરત ખેંચાયા, હાર્દિક પટેલે કહી આ વાત
અમદાવાદઃ વર્ષ 2015માં પાટીદાર સમાજનાં યુવકોને અનામત મળે તે માટે સમાજનાં યુવાનો દ્વારા સરકાર વિરૂદ્ધ રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવ્યું હતું, જે હેઠળ ઓગસ્ટ 2015માં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં સમાજનાં યુવકો એકત્ર થયા હતા. આ યુવકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર…
- ભુજ
યેલ્લો એલર્ટની અસર આજથી જઃ કચ્છ-ભુજ હોલિકાદહન પહેલા જ શેકાયું
ભુજઃ કાળઝાળ ઉનાળાની ગરમીની આ વર્ષે પ્રમાણમાં વહેલી શરૂઆત થઈ ચૂકી છે તે વચ્ચે રણપ્રદેશ કચ્છના ભુજ સહિત રાજ્યના મોટાભાગના મથકોમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દિવસનું મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રી અને રાત્રિનું લઘુત્તમ તાપમાન ૨૬…
- નેશનલ
આવી બાર્બરતા? બિહારમાં પગમાં મહિલાની ખિલ્લા ઠોકેલી લાશ મળી
પટનાઃ બિહારના નાલંદા જિલ્લામાં એક થરથરી જઈએ તેવી ઘટના બહાર આવી છે. ભારતીય શિક્ષણ પ્રણાલીનું ધામ કહેવાતા નાલંદામાં માનવીય બાર્બરતાનો એક એવો કિસ્સો બહાર આવ્યો છે જે જાણી તમને રાત્રે ઊંઘ નહીં આવે.બિહારના નાલંદાના ચંડી પોલીસ સ્ટેશન પાસે એક યુવતીની…
- અમદાવાદ
દારૂ બંધીના ઉડ્યાં લીરે લીરાઃ અમદાવાદના સિંધુભવન રોડ પર નબીરાઓએ કરી ખુલ્લેઆમ પાર્ટી
અમદાવાદઃ શહેરમાં કાયદા અને વ્યવસ્થાના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સિંધુભવન રોડ કોઈકને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. સિંધુભવન રોડ પર નબીરાઓ ખુલ્લેઆમ દારૂની પાર્ટી કરી…
- ભુજ
અંજાર પાયલ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસોઃ પ્રેમ પ્રકરણ સહીત આ કારણ પણ બન્યું જીવલેણ
ભુજઃ મહિલા દિવસના આગલા દિવસે જ કચ્છમાં એક યુવતીની તેનાં જ ઘરમાં કરપીણ હત્યાના સમાચારે કચ્છ સહિત ગુજરાતમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે આ ઘટનામાં બીજા ખુલાસા પણ થયા છે. યુવતીની હત્યામાં તેનાં પ્રેમી સાથે તેનો સાવકો ભાઈ જોડાયેલો હોવાનું પોલીસ…
- નેશનલ
સરકારની આ પહેલ ખાંડ ઉત્પાદનમાં વધારો કરશે? જાણો વિગતવાર
નવી દિલ્હી: કૉઑપરેટિવ ખાંડ મિલોને તેમના શેરડી આધારિત ઈથેનોલ પ્લાન્ટને મલ્ટિ-ફીડ સ્ટોક (બહુ-પશુઆહાર) સુવિધાઓમાં રૂપાંતરિત કરવામાં મદદરૂપ થવા માટે એક યોજના ઘડી છે. જેનાથી ડેમેજ થયેલા અનાજ અને મકાઈનો ઉપયોગ કરીને આખું વર્ષ એકમ કાર્યરત રાખીને ઈથેનોલનું ઉત્પાદન વધારી શકશે,…
- ભુજ
કચ્છમાં કાળજું કંપાવી દે તેવી બે ઘટનાઃ એક કિશોર અને એક બાળકી આ રીતે…
ભુજઃ આખું વર્ષ મહેનત કરી વિદ્યાર્થીઓ દસમાની પરીક્ષા આપે છે. આ પરીક્ષા બાદ કઈ લાઈન લેવી આગળ શું કરવું તેની ચિંતા માતા-પિતા કરતા હોય છે ત્યારે કચ્છમાં એક કરૂણાતિંકા બની છે, જેમાં દસમા ધોરણની પરીક્ષા આપવા જતા બે વિદ્યાર્થીઓને અકસ્માત…