- તરોતાઝા
વિશેષ : પરિવારના સાથ સાથે સ્વાદ પિરસતી…
ખુશ્બુ મુલાણી ઠક્કર ઘરના ચૂલા પર રંધાતું રસોઈનું કૌશલ્ય જયારે આત્મવિશ્વાસ સાથે જોડાય છે., ત્યારે એક નવી સફળતાની શરૂઆત થાય છે. આજે ઘણી મહિલાઓ પોતાનો રસોઈનો શોખ એક સફળ ઘરઆધારિત વ્યવસાયમાં પરિવર્તિત કરી રહી છે. જેમાં પ્રેમ અને દરેક વાનગી…
- તરોતાઝા
આહારથી આરોગ્ય સુધી : કોઈ કારણ વગર કે મતલબ વગર ખાવાની કુટેવો
ડૉ. હર્ષા છાડવા ભોજન મનુષ્યની મૂળભૂત જરૂરિયાતમાં એક છે. ભોજન વગર મનુષ્ય જીવનની કલ્પના પણ કરવી એ અશક્ય છે. પ્રકૃતિએ મનુષ્યના શરીરની જરૂરતોને પૂરી કરવા પ્રાકૃતિક ભોજન જેમ કે ફળો, શાકભાજી, ધાન્ય, સૂકામેવાનો પ્રબંધ કર્યો છે.ખોરાક સાથેનો આપણો સંબંધ જટિલ…
- તરોતાઝા
મોજની ખોજ : મિશન એડ્મિશન…
-સુભાષ ઠાકર ‘લ્યો, પેંડા’ લાસ્ટ ચૂટણીમાં ચોથીવાર હારેલા ચંદુલાલ પેંડાનુ બોક્સ ધરતા બોલ્યા. ‘શેના છે?’ મેં પૂછ્યું‘માવાના’ ચંદુલાલનો જવાબ‘પેંડા માવાના જ હોય. કઇ બાફેલા બટેટાના ન હોય, પણ કઇ ખુશાલીમાં?’ ‘અરે હા, અમારો ચંબુ ચોથીમાં ચોથીવાર ફેલ થયો.’ ‘હેં! આ…
- તરોતાઝા
શું તફાવત છે મેડિક્લેમમાં ટોપ અપ પ્લાન ને સુપર ટોપ અપ પ્લાન વચ્ચે?
નિશા સંઘવી છેલ્લી વાર આપણે આ કોલમમાં મેડિક્લેમના સુપર ટોપ અપ પ્લાન વિશે વાત કરી. આજે ટોપ અપ પ્લાન પર એક નજર નાખીએ. ટોપ અપ પ્લાન પણ હોસ્પિટલાઇઝેશનના બિલમાં એક મર્યાદા (ડિડક્ટિબલ રકમ) કરતાં વધારે ખર્ચ થાય ત્યારે લાગુ પડે…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : શરીરની આ કેટલીક તકલીફ વિશે પણ જાણી લો…
અત્યાર સુધી આ કોલમમાં આપણા શરીરેને પજવતા અમુક રોગ અને બીમારીઓ વિશે શક્ય હોય એટલા વિસ્તારથી- સચોટતાથી જાણવાનો પ્રયાસ કર્યો છે. એને નિવારવા દૂર કરવાના ઉપચાર ઉપાય વિશે પણ જાણ્યું. આમ છતાં આપણને રોજિંદા જીવનમાં પજવતી કેટલીક તકલીફો પણ હોય…
- આમચી મુંબઈ
મીઠી નદીની સફાઈ માત્ર ૫૬ ટકામીઠીની સફાઈ કરનારો કૉન્ટ્રેક્ટર ગાયબ હોવાથી કામ અટવાયું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં નાળાસફાઈનું કામ પૂરું થયું ન હોવાને કારણે સોમવારે શહેર અને ઉપનગરમાં ઠેકઠેકાણે પાણી ભરાઈ જતા ચોતરફથી પાલિકા પ્રશાસનની ટીકા થઈ રહી છે, તેમાં નાળાસફાઈના કામમાં મહત્ત્વની ગણાતી મીઠી નદીની સફાઈ પણ માંડ ૫૫.૫૭ ટકા જ થઈ…
- IPL 2025
આજે અમદાવાદમાં આઈપીએલ 2025ની ફાઈનલ, જાણો કેવું રહેશે હવામાન
અમદાવાદઃ ક્રિકેટનો મહાકુંભ કહેવાતી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. પંજાબ અને બેંગલૂરુ વચ્ચે સાંજે 7.30 કલાકથી મુકાબલો શરૂ થશે. આઈપીએલ ફાઈનલમાં પણ વરસાદનું વિધ્ન નડી શકે છે. અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર-2માં પણ વરસાદ પડ્યો હતો…
- IPL 2025
હાર્દિકે કેમ ઓછી બોલિંગ કરી એ જ નથી સમજાતું: વરુણ આરૉન
અમદાવાદ: રવિવારે પંજાબ કિંગ્સ (PBKS)નો નેહલ વઢેરા (29 બૉલમાં 48 રન) માત્ર 13 રન પર હતો ત્યારે મુંબઇ ઇન્ડિયન્સ (MI)ના ટ્રેન્ટ બૉલ્ટે તેનો કૅચ છોડ્યો અને પછી રીસ ટૉપ્લીની 13મી ઓવરમાં શ્રેયસ ઐયરે જે ત્રણ સિક્સર ફટકારી એ બે ટર્નિંગ…
- વલસાડ
વલસાડમાં 10 વર્ષની બાળકી સિક્કો ગળી ગઈ, જીવ બચ્યો, માતા-પિતા સાવધાન!
વલસાડ: અહીંના જિલ્લામાં માતા-પિતા માટે ચોંકાવનારી ઘટના બની હતી, જ્યાં રમત રમતમાં દસ વર્ષની દીકરી સિક્કો ગળી જતા પરિવાર મોટી મુશ્કેલીમાં મૂકાયો હતો. 10 વર્ષની માસૂમ બાળકી રમતા રમતા એક રૂપિયાનો સિક્કો ગળી ગઈ હતી. સિક્કો ગળી ગઈ તેના કારણે…