- શેર બજાર
વોલ સ્ટ્રીટમાં ઉથલપાથલ; એશિયન બજારો પણ તૂટ્યા, ભારતીય શેરબજારમાં પણ ગાબડું પડશે?
મુંબઈ: અનેકવિધ કારણોસર યુએસમાં મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે, જેને કારણે ગઈ કાલે અમેરિકન શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા (US Share market) મળી હતી. એશિયન શેરબજારોમાં ગભરાટ વ્યાપી ગયો છે, ભારતીય શેર બજારને પણ ગંભીર અસર થઇ શકે છે. ભારતીય રોકાણકારોમાં…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : માનવ પોતાની સતત ચાલતી શોધ દ્વારા શું ઈચ્છે છે?
અધ્યાત્મ પથમાનવમાં એક દિવ્ય અસંતોષ છે. માનવ એક પ્રકારના ગહન અસંતોષથી પીડિત છે. માનવ સતત કોઈક પ્રકારનો ‘અભાવ’ અનુભવી રહ્યો છે. કાંઈક ખૂટતું હોવાની આ લાગણી (Sense of incompleteness) માનવચિત્તને સતત કોરી ખાય છે. માનવ આ ‘અભાવ’ની પીડાથી મુક્ત થવા…
- તરોતાઝા
ફોકસ : એવા ઇન્ડોર પ્લાન્ટ લગાવો જે ઘરની હવાને તરોતાજા રાખે
ઘરની બહારનું પ્રદૂષણ જ નહીં, ઘરની અંદરનું પ્રદૂષણ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઘરના શૌચાલય, ડસ્ટબિન, ગેસ સ્ટવ, ડિટર્જન્ટ, ક્લીનર વગેરેમાંથી ઘણા પ્રકારના ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે. આ સિવાય વધુ પડતી ગરમી અને ઠંડીને કારણે અને ઘરના દરવાજા…
- નેશનલ
એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?
આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને મોટાભાગના ટ્રાન્ઝેક્શન આપણે બેંક એકાઉન્ટથી કરીએ છીએ. ઘણી વખત કોઈ બીજી બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં એફડી કે રોકાણ પર સારું વળતર આપતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે બીજી બેંક એકાઉન્ટ ખોલાવી દઈએ…
- નેશનલ
મતદાર યાદી પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવે, કોંગ્રેસ સહિત તમામ વિપક્ષની માંગ
નવી દિલ્હી: સંસદમાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે. બજેટ સત્રનું બીજું ચરણ સોમવારે શરૂ થયું ત્યારે પહેલા જ દિવસે ભારે હંગામો જોવા મળ્યો હતો. આ દરમિયાન લોકસભામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મતદાર યાદીને લઈને વિગતે ચર્ચા કરવાની માંગ કરી…
- સ્પેશિયલ ફિચર્સ
ભારતની આ નદીમાં છે સૌથી વધારે છે ડોલ્ફિન, ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યો સર્વે
Dolphins : ડોલ્ફિન સાથે તમે માણસોને અનેક વખત રમતા જોયા હશે, જેના ઢગલો વીડિયો સોશિયલ મીડિયામાં જોવા મળી રહે છે. ડોલ્ફિન મોટા ભાગે પરિવારની જેમ એકસાથે જ રહેતી હોય છે. ભારતની વાત કરવામાં આવે તો, ગંગા નદીમાં ડોલ્ફિન જોવા મળે…
- આમચી મુંબઈ
ન્યુયોર્ક જઈ રહેલી Air Indiaની ફ્લાઈટ મુંબઈ પરત ફરી; જાણો શું હતું કારણ
મુંબઈ: આજે મુંબઈથી ટેક ઓફ કરીને ન્યુયોર્ક જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઈટ પરત મુંબઈ ડાયવર્ટ કરવામાં આવી હતી. માહિતી અનુસાર, ધમકી મળવાને કારણે એર ઇન્ડિયાની AI119 ને સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફરવાની ફરજ પડી (Security…
- Champions Trophy 2025
ટ્રોફી જિત્યા બાદ હાર્દિક પંડ્યા કેમ કરે છે આ ખાસ કામ? કારણ જાણીને…
ટીમ ઈન્ડિયાએ 140 કરોડ ભારતીયોનો ગઈકાલનો રવિવાર એકદમ યાદગાર બનાવી દીધો. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જિત્યાની ખુશી ટીમ ઈન્ડિયાની સાથે સાથે આખો દેશ મનાવી રહ્યા છે ત્યારે ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ…
- નેશનલ
હોળી અને લોંગ વિકેન્ડ માટે હોટેલ્સ ફૂલ, આ શહેરમાં હોટેલ રેટ રૂ.45,000 ને પાર પહોંચ્યા
મુંબઈ: રંગોના ઉત્સવ હોળીની 14મી માર્ચના રોજ દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી (Holi Celevration) કરવામાં આવશે. હોળીની ઉજવણી માટે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વખતે હોળી શુક્રવારના દિવસે છે, ત્યાર બાદ શનીવાર અને રવીવાર હોવાથી લોકો લોંગ વિકેન્ડનો…
- નેશનલ
શું તમને ખબર આ વખતે હોળી ક્યારે છે? જાણો શું કહે છે હિંદુ પંચાંગ
ભારતને ઉત્સવપ્રધાન દેશ પણ કહેવામાં આવે છે. કોઈ એવો મહિનો નથી જેમાં એકથી બે મોટા તહેવારો ના આવતા હોય! ભારતના લોકોમાં પણ તહેવારોને લઈને અનોરો ઉત્સાહ જોવા મળતો હોય છે. અત્યારે લોકો હોળી અને ધૂળેટીની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ…