- નેશનલ
Fact Check: એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટોઇલેટ્સ ક્લોગ થઇ જતાં મુસાફરો ક્રૂ સાથે ઝઘડી પડ્યા; શું છે વાયરલ વીડિયોની હકીકત
મુંબઈ: ટાટા ગ્રુપની માલિકી એરલાઈન એર ઇન્ડિયા અલગ અલગ કારણોસર સતત ચર્ચામાં રહે છે. થોડા દિવસો અગાઉ અમેરિકાના શિકાગોથી ટેક ઓફ કરીને દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને પરત શિકાગો ફરવું પડ્યું, કારણે વિમાન પરના મોટાભાગને ટોઇલેટ્સ ક્લોગ થઇ (Toilets clogged…
- રાજકોટ
Rajkot: 76 વર્ષના પિતાને બીજીવાર કરવા હતા લગ્ન, પુત્રએ ના પાડતાં ગોળી ધરબી દીધી
રાજકોટ: જિલ્લાના જસદણ શહેર ખાતે દાદાની ઉમરના વૃદ્ધને પરણવાના કોડ જાગ્યા હતા. 76 વર્ષની ઉંમરે પ્રભુ ભજન કરવાની જગ્યાએ રામભાઈ ઉર્ફે રામકુભાઈ બોરીચાને બીજી વખત પરણવાની પુત્રે ના પાડી હતી. જેનાથી ગુસ્સે ભરાઈને પિતાએ પોતાની પાસે રહેલા હથિયાર વડે બે…
- અમદાવાદ
અમદાવાદ રિવરફ્રન્ટ ગાંધીનગર સુધી લંબાશે, તિર્થસ્થાનોના વિકાસ માટે રૂ. 200 કરોડની જોગવાઈ
Gujarat Budget Session 2025: ગુજરાતમાં શહેર વિકાસ માટે વર્ષ 2025-26ની અંદાજપત્રીય માંગણીઓ અંગે વિધાનસભામાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ-2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઊજવવાની જાહેરાત કરાઈ છે. જેના માટે શહેરી વિભાગનું બજેટ ગત્ વર્ષની સરખામણીએ 40 ટકા જેટલું વધારીને…
- શેર બજાર
ખુલતાની સાથે જ ભારતીય શેરબજાર ગબડ્યું; સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો
મુંબઈ: સોમવારે અમેરિકાના વોલસ્ટ્રીટમાં નોંધાયેલા મોટા ઘટાડાને કારણે એશિયાન બજારોમાં પણ ઘટાડો નોંધાયો છે. જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી (Indian Stock Market opening) રહી છે. આજે મંગળવારે ભારતીય શેર બજાર મોટા ઘટાડા સાથે ખુલ્યું. સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડો:બજાર ખુલતાની…
- નેશનલ
ક્યાંક ભારે લૂ તો ક્યાંક વરસાદની શક્યતાઃ આવતા અઠવાડિયામાં દેશનું હવામાન આવું રહેશે
Weather Update: રાજ્યના વાતાવરણને જોતા અત્યારે સમય પહેલા ગરમીની શરૂઆત થઈ ગઈ હોય તેવો અનુભવ થઈ રહ્યો છે. ગરમીની સાથે સાથે ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે આગામી 24 કલાકમાં…
- સુરત
સુરતમાં દર સપ્તાહે એક રત્ન કલાકારનો આપઘાત, જાણો ડાયમંડ વર્કર યુનિયને શું કરી માગ
Latest Surat News: ડાયમંડ નગરી તરીકે ઓળખ ધરાવતા સુરતના હીરા ઉદ્યોગ હાલ મંદીના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તાજેતરમાં શહેરના અમરોલી વિસ્તારમાં એક પરિવારે હીરા ઉદ્યોગની મંદીના કારણે આર્થિક સંકડામણથી ત્રાહીમામ થઈને આપઘાત કર્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં એન્ટિલિયા ફ્લેટમાં…
- શેર બજાર
વોલ સ્ટ્રીટમાં ઉથલપાથલ; એશિયન બજારો પણ તૂટ્યા, ભારતીય શેરબજારમાં પણ ગાબડું પડશે?
મુંબઈ: અનેકવિધ કારણોસર યુએસમાં મંદીનું જોખમ તોળાઈ રહ્યું છે, જેને કારણે ગઈ કાલે અમેરિકન શેરબજારોમાં ભારે ઉથલપાથલ જોવા (US Share market) મળી હતી. એશિયન શેરબજારોમાં ગભરાટ વ્યાપી ગયો છે, ભારતીય શેર બજારને પણ ગંભીર અસર થઇ શકે છે. ભારતીય રોકાણકારોમાં…
- તરોતાઝા
તંદુરસ્તી-મનદુરસ્તી : માનવ પોતાની સતત ચાલતી શોધ દ્વારા શું ઈચ્છે છે?
અધ્યાત્મ પથમાનવમાં એક દિવ્ય અસંતોષ છે. માનવ એક પ્રકારના ગહન અસંતોષથી પીડિત છે. માનવ સતત કોઈક પ્રકારનો ‘અભાવ’ અનુભવી રહ્યો છે. કાંઈક ખૂટતું હોવાની આ લાગણી (Sense of incompleteness) માનવચિત્તને સતત કોરી ખાય છે. માનવ આ ‘અભાવ’ની પીડાથી મુક્ત થવા…
- તરોતાઝા
ફોકસ : એવા ઇન્ડોર પ્લાન્ટ લગાવો જે ઘરની હવાને તરોતાજા રાખે
ઘરની બહારનું પ્રદૂષણ જ નહીં, ઘરની અંદરનું પ્રદૂષણ પણ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઘરના શૌચાલય, ડસ્ટબિન, ગેસ સ્ટવ, ડિટર્જન્ટ, ક્લીનર વગેરેમાંથી ઘણા પ્રકારના ઝેરી ગેસ ઉત્પન્ન થાય છે. આ સિવાય વધુ પડતી ગરમી અને ઠંડીને કારણે અને ઘરના દરવાજા…
- નેશનલ
એક કરતાં વધુ એકાઉન્ટ ધરાવનારાઓ સામે RBIની કાર્યવાહી, રૂ. 10,000નો દંડ ફટકારાશે?
આજકાલ દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય છે અને મોટાભાગના ટ્રાન્ઝેક્શન આપણે બેંક એકાઉન્ટથી કરીએ છીએ. ઘણી વખત કોઈ બીજી બેંક સેવિંગ્સ એકાઉન્ટમાં એફડી કે રોકાણ પર સારું વળતર આપતી હોય ત્યારે સ્વાભાવિક છે કે આપણે બીજી બેંક એકાઉન્ટ ખોલાવી દઈએ…