- સુરત
સુરતમાં વિધિના બહાને પિતરાઈ ભાઈની પત્ની પર દુષ્કર્મ આચરનારા ભુવાની ધરપકડ બાદ કરવામાં આવી હાલત
સુરતઃ શહેરના પુણા ગામમાં રહેતી એક પરિણીતા સાથે તેના ફોઈજીના દિકરાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું. પરિણીતાએ આ અંગે પતિને વાત કરતાં તેણે ફોન કરી ભુવાને સુરત બોલાવ્યો હતો. ધારીના ચરખા ગરમલી ગામના ભરત કડવાભાઈ કુંજડીયા (ભુવા) બે દિવસ પહેલા…
- મનોરંજન
રીતિક રોશનના ફેન્સ માટે માઠા સમાચારઃ વૉર-2ની રિલિઝ ડેટ આ કારણે પાછળ જશે
War 2 Shooting: રીતિક રોશન અત્યારે જૂનિયર NTR સાથે વોર 2 નું શૂટિંગ કરવામાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. પરંતુ ફેન્સ માટે અત્યારે માઠા સમાચાર સામે આવ્યાં છે. શૂટિંગ દરમિયાનરીતિક રોશન ઘાયલ થયો છે. વોર 2 ના શૂટિંગમાં આ ઘટના…
- ભુજ
કચ્છઃ ભચાઉ નજીક મધ્યરાત્રે ૨.૮ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો
ભુજઃ ભાતીગળ પ્રદેશ કચ્છને વર્ષ ૨૦૦૧માં તારાજ કરનારા મહાભૂકંપની વરવી યાદો લોકોના માનસપટ પર વારંવાર જીવંત કરી સતત ધ્રુજાવી રહેલા આફ્ટરશૉક્સની વણથંભી વણઝાર ચાલુ રહી છે તેવામાં મંગળવારની મધ્યરાત્રીના ૧ અને ૧૧ મિનિટે ૨.૮ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે.આ અંગે ગાંધીનગર…
- Champions Trophy 2025
આ વખતે કેમ ટીમ ઇન્ડિયાની જીત બાદ વિકટરી-પરેડ નથી રાખવામાં આવી?
મુંબઈ: ટીમ ઇન્ડિયાએ વિક્રમજનક ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી એને પગલે રવિવારે રાત્રે મુંબઈ સહિત દેશભરમાં શાનદાર ઉજવણી થઈ હતી, પરંતુ ઘણાને પ્રશ્ન થયો હશે કે 2024ના ટી-20 વર્લ્ડ કપ બાદ યોજાઈ હતી એવી ઓપન બસ વિક્ટરી-પરેડ આ વખતે…
- શેર બજાર
વિશ્વના શેરબજારમાં હાહાકાર; મસ્ક, અંબાણી, અદાણી સહીત આ અબજોપતિઓની સંપતિમાં મોટું ધોવાણ
મુંબઈ: ગઈ કાલે યુએસ શેરબજારમાં મોટો ઘટાડો નોંધાયો હતો, જેની અસર વિશ્વના અન્ય શેર માર્કેટ્સ પર પણ પડી (Global Share Market Crash) રહી છે, આજે ભારત સહીત એશિયાના મોટાભાગના શેર માર્કેટ્સ ઘટાડા સાથે ખુલ્યા હતાં. જેને કારણે વિશ્વના અબજોપતિઓની સંપત્તિમાં…
- નેશનલ
સોનાની દાણચોરીથી સરકારી તિજોરીને કેવી રીતે થાય છે નુકસાન, જાણો આ ગણિત
નવી દિલ્હીઃ અમદાવાદનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ દાણચોરીનું હબ બન્યું હોય તેમ સમયાંતરે મોટો જથ્થો ઝડપાતો રહે છે. તાજેતરમાં બેંગલુરુ એરપોર્ટ પરથી કન્નડ એક્ટ્રેસ રાન્યા રાવ સોનાની તસ્કરી કરતાં ઝડપાઈ હતી. જે બાદ દેશમાં ફરી એક વખત ગોલ્ડ સ્મગલિંગને લઈ ચર્ચા થઈ…
- ગાંધીનગર
ગાંધીનગરમાં ખેલાયો હતો ખૂની ખેલ; પત્ની અને પુત્રની હત્યામાં થયો ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: સંબંધોમાં હવે ધૈર્ય અને વિશ્વાસ ખૂટતો જાય છે. આવી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં પણ હત્યાની એક ચોંકાવનારી ઘટના બની હતી. સરગાસણ વિસ્તારમાં રહેતા હરેશ વાઘેલાએ પોતાની પત્ની અને બાળકને મોતને ઘાટ ઉતારી દીધા…
- અમદાવાદ
અમદાવાદમાં 5 વર્ષથી એક જગ્યાએ ફરજ બજાવતાં 1543 પોલીસકર્મીઓની બદલી, જુઓ લિસ્ટ
અમદાવાદઃ શહેર પોલીસ કમિશ્નર દ્વારા 1543 પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી એક જ જગ્યા પર ફરજ બજાવતાં પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. બદલી કરેલા પોલીસકર્મીઓને તાત્કાલિક નવી જગ્યાએ હાજર થવા પણ સૂચના આપવામાં આવી છે. સાગમટે…
- તરોતાઝા
એકસ્ટ્રા અફેર : ન્યૂ ઝીલેન્ડ સામે હારનો સિલસિલો અંતે તૂટ્યો
ભારતે અંતે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બે વર્ષમાં બીજો વર્લ્ડકપ પોતાના નામે કર્યો. દુબઈમાં દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને બસો બાવન રનનો ટાર્ગેટ આપ્યો હતો ને થોડા ચડાવઉતાર પછી ભારતે 49 ઓવરના અંતે 6 વિકેટે…
- ગાંધીનગર
ગુજરાત મોડલનો ફૂટ્યો ફૂગ્ગો, રાજ્યમાં બે વર્ષમાં 5400થી વધુ MSMEના પાટીયા પડ્યાં
ગાંધીનગરઃ ગુજરાત મોડલના દેશમાં ખૂબ વખાણ થાય છે પરંતુ વાસ્તવિકતા કઈંક અલગ જ છે. ગુજરાતમાં ઉદ્યોગો માટે પ્રોત્સાહક નીતિના દાવા વચ્ચે ચોંકાવનારી માહિતી સામે આવી છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 5400થી વધુ માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને તાળાં લાગ્યા છે.…