- IPL 2025
રાહુલ દ્રવિડના જુસ્સાને સલામ, કાખઘોડીની મદદથી ગ્રાઉન્ડ સુધી આવ્યો અને કોચિંગ આપ્યું
જયપુર: જેમ કોઈ પક્ષી બુલંદ જુસ્સાને લીધે જ ઊંચે આકાશમાં ઉડવામાં સફળ થાય છે એમ ખેલાડીઓને જો દ્રઢ સંકલ્પવાળા માર્ગદર્શક મળી જાય તો ખેલાડીઓનો બેડો પાર થઈ જાય છે. ગયા વર્ષે રોહિતસેનાને ટી-20નો વર્લ્ડ કપ જિતાડનાર હેડ-કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન…
- મનોરંજન
ટૂંક સમયમાં જ આવશે પંચાયતની સીઝન 4? અભિનેતાએ પોસ્ટ કરી આપી હિંટ
Panchayat Season 4: ભારતીયોના દિલમાં જેણે રાજ કર્યુ અને IIFA 2024-25માં ચાર જેટલા પુરસ્કાર પ્રાપ્ત કર્યાં છે. હવે લોકો રાહ જોઈ રહ્યાં છે કે, પંચાયત સીઝન-4 (Panchayat Season 4) ક્યારે આવશે? પરિવાર સાથે જોઈ શકાય તેવી બેસ્ટ વેબ સિરીઝમાં પંચાયતનું…
- હેલ્થ
Health: આજે વિશ્વ કિડની દિવસે જાણી લો કિડનીની સંભાળ રાખવા શું કરવું
કિડની શરીર માટે કેટલી જરૂરી છે તે કહેવાની ખાસ જરૂર નથી. કિડની શરીરમાં એકઠા થયેલા કચરાને ફિલ્ટર કરે છે અને તેને પેશાબ દ્વારા બહાર કાઢે છે. કિડની શરીરમાં પાણી અને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા મિનરલ્સનું માપ જાળવી રાખે છે. તમે…
- નેશનલ
World Kidney Day : ગુજરાતમાં કિડનીના દરદીઓ વધી રહ્યા છે, અને કિડનીદાન કરનારા હજુ પણ અચકાય છે…
ગુજરાતમાં ડાયાલિસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. છેલ્લા 4 વર્ષમાં આ દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેવું ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP -Gujarat Dialysis Program) ના આંકડા દર્શાવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC-Institute of Kidney…
- લાડકી
ભારતની વીરાંગનાઓ : પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર ડોલી જૈન
તમને સાડી પહેરતાં કેટલી વાર લાગે… કોઈ પણ સ્ત્રીને પૂછશો તો જવાબ મળશે : પાંચ સાત મિનિટથી લઈને દસેક મિનિટ તો લાગે. પરંતુ ડોલી જૈન માત્ર 18.5 સેક્ધડમાં સાડી પહેરી શકે છે અને પહેરાવી પણ શકે છે ! ડોલી જૈન…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : પાકિસ્તાનમાં બલોચ પ્રજાની આઝાદીની લડાઈ વૈશ્વિક સ્તરે ચમકી
પાકિસ્તાનમાં આતંકવાદી ઘટનાઓની નવાઈ નથી, પણ આતંકવાદીઓ આખી ટ્રેનને હાઈજેક કરી જાય એ સાંભળીને ચોક્કસ આંચકો લાગે. પાકિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (ઇકઅ)એ જાફર એક્સપ્રેસ પર હુમલો કરીને ટ્રેનને હાઈજેક કરી એ આવી જ ઘટના છે. ક્વેટાથી પેશાવર જઈ રહેલી આ…
- સ્પોર્ટસ
પંતની બહેનના લગ્ન સમારોહમાં ધોની અને રૈના બન્યા મોંઘેરા મહેમાન…
મસૂરી: ભારતનો સ્ટાર વિકેટકીપર-બૅટર રિષભ પંત આ અઠવાડિયે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફી બાદ તરત જ મસૂરી પહોંચી ગયો હતો, કારણકે ત્યાં તેની બહેન સાક્ષી પંતનાં લગ્નની થોડી તૈયારીઓ કરવાની બાકી હતી. આ શાનદાર લગ્ન સમારોહમાં મહેન્દ્રસિંહ ધોની તથા સુરેશ રૈના સહિત…
- નેશનલ
Biharમાં પોલીસ પણ સુરક્ષિત નહિ, ગુનેગારને બચાવવા ટોળાએ પોલીસ કર્મીની હત્યા કરી
નવી દિલ્હી : બિહારમાં(Bihar)કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિનો હવે પોલીસ કર્મીઓ પણ શિકાર બની રહ્યા છે. જેમાં રાજ્યના અરરિયા જિલ્લાના ફુલકાહા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારને ઝડપવા રેડ દરમિયાન બિહાર પોલીસના એએસઆઈને માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાથી પોલીસ…
- ભુજ
ચિંતાજનકઃ કચ્છમાં 24 કલાકમાં ત્રણે જીવન ટૂંકાવ્યુંઃ બે જણે તો યુવાનીમાં પગ મૂક્યો હતો
ભુજઃ લગભગ રોજ કચ્છ સહિત ગુજરાત અને દેશભરમાંથી આત્મહત્યાના સમાચારો આવે છે. ખૂબ ગંભીર બનતો આ વિષય સમગ્ર સમાજ માટે ચિંતાજનક છે.સરહદી જિલ્લા કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન ત્રણ લોકોએ આપઘાત કરી ઈશ્વરે આપેલું મહામૂલું જીવન ટૂંકાવી લેતાં ચકચાર સાથે…