- અમદાવાદ
Ahmedabadમાં કાળઝાળ ગરમી, હાઈ ગ્રેડ ફિવર અને ડિહાઈડ્રેશનના કેસોમાં થયો વધારો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા ત્રણ દિવસમાં તીવ્ર ગરમીના કારણે હાઈ ગ્રેડ ફિવર અને ડિહાઈડ્રેશનના 62 કેસ નોંધાયા છે. 108ને મળેલા કોલ્સના આંકડા અનુસાર ખાનગી ક્લિનિકમાં આવતા દર્દીઓમાં દર 10માંથી 2માં માથાનો દુઃખાવો અને ગભરામણની સમસ્યા જોવા મળી છે. 108 ઈએમઆરઆઈના આંકડા…
- અમદાવાદ
ગુજરાતભરમાં ધૂળેટીએ મંદિરોમા ભક્તોની લાઈનો લાગી, શેરીઓ અને સોસાયટીઓમાં રંગેચંગે ઉજવણી
અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગઈકાલે હોળીનું પર્વ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યુ હતું. ત્યારે આજે બીજા દિવસે રાજ્યમા દ્વારકા અને ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજીતરફ રાજ્યભરમાં ઠેર ઠેર મોટા પાર્ટી પ્લોટ, ક્લબ, શેરીઓમાં અને…
- ઇન્ટરનેશનલ
યુદ્ધ અટકવવા પ્રયાસ કરવા બદલ પુતીને મોદી અને ટ્રમ્પનો આભાર માન્યો; જાણો શું કહ્યું
મોસ્કો: છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War)માં શાંતિનું કિરણ દેખાઈ રહ્યું છે, યુક્રેને યુદ્ધ વિરામ કરાર (Ceasefire Deal) સ્વીકાર્યા બાદ યુએસ અધિકારીઓ રશિયા પહોંચ્યા છે. યુએસ અધિકારીઓ અને રશિયન અધિકારીઓ વચ્ચે યુદ્ધ વિરામ કરાર અંગે વાટાઘાટો થઇ રહી…
- સ્પોર્ટસ
ઑસ્ટ્રેલિયામાં મેં ભારતને હૅટ-ટ્રિક વિજય અપાવ્યો જ હોત, હવે ઇંગ્લેન્ડ સામે મને રમાડજો: પુજારા
નવી દિલ્હી: ભારતના પીઢ બૅટર અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારાએ અજિત આગરકરના અધ્યક્ષ સ્થાન હેઠળની સિલેક્શન કમિટીને ટકોર કરી છે કે તેમણે જો તેને ઑસ્ટ્રેલિયાના મોકલ્યો હોત તો તેણે ટીમ ઇન્ડિયાને શ્રેણી વિજયની હૅટ-ટ્રિક અપાવી જ હોત.પુજારાએ આવું કહેવાની સાથે…
- અમદાવાદ
દેશમાં બાળ લગ્નના કેસ ઘટવાને બદલે વધ્યા! આ રાજ્યમાં નોંધાયા સૌથી વધુ કેસ
નવી દિલ્હી: ભારતમાં બાળ લગ્નએ મોટું સામાજિક દુષણ રહ્યું છે, કડક કાયદાકીય જોગવાઈઓ અને લોક જાગૃતિ માટેના અભિયાનો છતાં બાળ લગ્નની કુપ્રથાને સંપૂર્ણ નાબુદ કરી શકાઈ (Child Marriage in India) નથી. તાજેતરમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં આપવામાં આવેલા આંકડામાં ચોંકાવનારી હકીકત…
- IPL 2025
રાહુલ દ્રવિડના જુસ્સાને સલામ, કાખઘોડીની મદદથી ગ્રાઉન્ડ સુધી આવ્યો અને કોચિંગ આપ્યું
જયપુર: જેમ કોઈ પક્ષી બુલંદ જુસ્સાને લીધે જ ઊંચે આકાશમાં ઉડવામાં સફળ થાય છે એમ ખેલાડીઓને જો દ્રઢ સંકલ્પવાળા માર્ગદર્શક મળી જાય તો ખેલાડીઓનો બેડો પાર થઈ જાય છે. ગયા વર્ષે રોહિતસેનાને ટી-20નો વર્લ્ડ કપ જિતાડનાર હેડ-કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન…
- મનોરંજન
ટૂંક સમયમાં જ આવશે પંચાયતની સીઝન 4? અભિનેતાએ પોસ્ટ કરી આપી હિંટ
Panchayat Season 4: ભારતીયોના દિલમાં જેણે રાજ કર્યુ અને IIFA 2024-25માં ચાર જેટલા પુરસ્કાર પ્રાપ્ત કર્યાં છે. હવે લોકો રાહ જોઈ રહ્યાં છે કે, પંચાયત સીઝન-4 (Panchayat Season 4) ક્યારે આવશે? પરિવાર સાથે જોઈ શકાય તેવી બેસ્ટ વેબ સિરીઝમાં પંચાયતનું…
- હેલ્થ
Health: આજે વિશ્વ કિડની દિવસે જાણી લો કિડનીની સંભાળ રાખવા શું કરવું
કિડની શરીર માટે કેટલી જરૂરી છે તે કહેવાની ખાસ જરૂર નથી. કિડની શરીરમાં એકઠા થયેલા કચરાને ફિલ્ટર કરે છે અને તેને પેશાબ દ્વારા બહાર કાઢે છે. કિડની શરીરમાં પાણી અને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ જેવા મિનરલ્સનું માપ જાળવી રાખે છે. તમે…
- નેશનલ
World Kidney Day : ગુજરાતમાં કિડનીના દરદીઓ વધી રહ્યા છે, અને કિડનીદાન કરનારા હજુ પણ અચકાય છે…
ગુજરાતમાં ડાયાલિસિસના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થયો છે. છેલ્લા 4 વર્ષમાં આ દર્દીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. તેવું ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (GDP -Gujarat Dialysis Program) ના આંકડા દર્શાવે છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC-Institute of Kidney…