- ઇન્ટરનેશનલ
પેલેસ્ટાઇન તરફી યહૂદી કાર્યકર્તાઓએ ટ્રમ્પ ટાવરને બાનમાં લીધું, 100 લોકોની ધરપકડ
ન્યુ યોર્ક: અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટી(Columbia University)માં પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનોમાં ભાગ લેનારા વિદ્યાર્થી સામે પગલા ભરવામાં આવી રહ્યા છે. ગયા અઠવાડિયે પેલેસ્ટિનિયન અધિકાર કાર્યકર્તા અને કોલંબિયા યુનિવર્સિટીના વિદ્યાર્થી મહમૂદ ખલીલ(Mahmoud Khalil)ની અટકાયત કરવામાં આવી હતી, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર સામે…
- રાજકોટ
રાજકોટમાં સુરત જેવી આગની ઘટના, 2 લોકોનાં મૃત્યુ
Rajkot News: રાજકોટમાં સુરતની એક ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ જેવી ઘટના બની છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. ફાયર બ્રિગેડ દ્વારા એક બાળકી સહિત પાંચ લોકોનું…
- સ્પોર્ટસ
IML: યુવરાજ સિંહે 7 છગ્ગા ફટકારી ધમાકેદાર ઇનિંગ રમી; ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
રાઈપુર: IPL શરુ થાય એ પહેલા ભારતમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ(IML) ચાલી રહી છે, જેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત થઇ ગયેલા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળી રહ્યા છે. ગઈ કાલે IMLની પહેલી સેમિફાઇનલ મેચ ઇન્ડિયા માસ્ટર્સ(IND M) અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ(AUS M)ની ટીમો…
- ભુજ
હોળીના દિવસે કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું: અકસ્માત-આપઘાતના વિવિધ બનાવમાં પાંચ લોકોનાં મૃત્યુ
ભુજઃ હોળીના મહાપર્વ પર કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હતું. માર્ગ અકસ્માત અને આપઘાતની વિવિધ દુર્ઘટનાઓમાં પાંચ લોકોના અકાળે મોત નિપજતાં અરેરાટી સાથે શોકની લાગણી ફેલાઈ હતી. ખાવડાના રિન્યુએબલ ગ્રીન એનર્જી પાર્કમાં એક ૧૫ વર્ષની રેહાનાબાઈ શકુર ઈબ્રાહિમ સમાએ, જ્યારે બંદરીય…
- આપણું ગુજરાત
ગુજરાતને સુરક્ષિત રાખતા પોલીસ જવાનો સામે આ છે મોટો ખતરોઃ જાણો સર્વે શું કહે છે
પોલીસની નોકરી 24 કલાકની હોય છે, તેમના માટે કામની કોઈ સમય મર્યાદા નક્કી નથી હોતી . તેઓને 24 લોકોની સેવા અને સુરક્ષા માટે તત્પર રહેવું પડે છે. જેમાં તેમના સ્વાસ્થ્યનું પણ તેમને કોઈ ભાન રહેતું નથી. થોડા દિવસ પહેલા જ…
- મનોરંજન
રંગ બરસે…: અમિતાભ અને જયા બચ્ચની આવી રોમાન્ટિક તસવીર તમે જોઈ નહીં હોય
અભિનેતા અમિતાભ બચ્ચન અને અભિનેત્રી જયા બચ્ચન બોલીવૂડના ઘણા એવા કપલ્સમાંના એક છે જેમની એક તસવીર પણ ફેન્સનો દિવસ ખુશ્નુમા બનાવી દે છે. બચ્ચન અને રેખાના સંબંધોની વારંવાર વાતો વચ્ચે પણ જયા અને અમિતાભનું લગ્નજીવન લાંબુ ટકી રહ્યું છે અને…
- IPL 2025
IPL 2025: દિલ્હી કેપિટલ્સે આ ભારતીય ઓલરાઉન્ડરને કેપ્ટન બનાવ્યો, જાણો IPLમાં કેવું રહ્યું છે પ્રદર્શન
નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 18મી સીઝન 22મી માર્ચથી શરુ થવા જઈ રહી છે, એ પહેલા દરેક ટીમ ટુર્નામેન્ટ માટે તૈયારીઓ કરી રહી છે. એવામાં દિલ્હી કેપિટલ્સ (DC)એ ટીમના કેપ્ટનની જાહેરાત કરી છે. આ સિઝનમાં ભરતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર…
- ગાંધીનગર
ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…
ગાંધીનગરઃ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે ગુરુવારે એક પરિપત્ર જાહેર કરીને પોતાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને 31 માર્ચ સુધીમાં સ્થાવર અને જંગમ મિલકતો સરકારના કર્મયોગી પોર્ટલ પર અપડેટ કરવાની સૂચના આપી છે. જો કોઈ અધિકારી કે કર્મચારી આમ કરવામાં નિષ્ફળ…
- રાશિફળ
આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ, આ રાશિઓ પરનું ગ્રહણ દૂર કરશે, થશે માલામાલ
વર્ષ 2025નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે છે. આ ચંદ્રગ્રહણ કન્યા રાશિમાં થશે. આ દિવસે ચંદ્ર કન્યા રાશિમાં બેસે છે. તેથી 14 માર્ચે નવગ્રહોના રાજા ગણાતા સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે.જ્યોતિષશાસ્ત્રો અનુસાર બુધ, શુક્ર, રાહુ, નેપ્ચ્યુન મીન રાશિમાં છે. મીન રાશિ એ…