- ટોપ ન્યૂઝ
140 કરોડ ભારતીય છે મારી તાકાતઃ અમેરિકન પોડકાસ્ટર સાથે PM Modiએ કરી દિલ ખોલીની વાત
નવી દિલ્હીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના એક પ્રસિદ્ધ પોડકાસ્ટર સાથે વાતચીત કરી છે. પ્રસિદ્ધ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથે પીએમ મોદીએ લાંબી ચર્ચા કરી હતી, જેમાં પોતાના અંગત જીવનની પણ અનેક વાતોની ચર્ચા કરી હતી. મોટા ભાગે પીએમ…
- મનોરંજન
અનંત-રાધિકાના લગ્ન પછીની પહેલી હોળીની અંબાણી પરિવારે કરી ભવ્ય ઉજવણી, કોણ રહ્યું હતું હાજર?
મુંબઈઃ અંબાણી પરિવારના ઘરમાં પ્રસંગ હોય અને તે ભવ્ય ના હોય એવું બને જ કેવી રીતે? નાનામાં નાની ઉજવણી પણ ભવ્યાતિભવ્ય રીતે કરવા માટે અંબાણી પરિવાર જાણીતો છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પછીની પહેલી હોળીમાં પણ અંબાણી પરિવાર…
- આમચી મુંબઈ
ન્યૂ ઈન્ડિયા બૅંક કૌભાંડ, મહિનાથી ફરાર આરોપી અરુણાચલમ પોલીસને શરણે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બૅંકના 122 કરોડ રૂપિયાની ઉચાપતના કેસમાં છેલ્લા એક મહિનાથી ફરાર આરોપીએ આખરે આર્થિક ગુના શાખા સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આ કેસના કથિત મુખ્ય આરોપી હિતેશ મહેતા દ્વારા બૅંકની ઉચાપતની રકમમાંથી 30 કરોડ રૂપિયા આરોપી…
- નેશનલ
‘મહાકુંભ’ને ‘મૃત્યુકુંભ’ કહેનારા મમતાદીદી પર આદિત્યનાથે સાધ્યું નિશાન, કહ્યું ‘મૃત્યુંજય’ છે…
ગોરખપુર (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને તેમના “મૃત્યુ કુંભ”ના નિવેદન પર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે “જે લોકો હોળી દરમિયાન ઉપદ્રવને નિયંત્રિત કરવામાં અસમર્થ રહ્યા તેઓએ પ્રયાગરાજના મહા…
- નેશનલ
Kedarnathમાં ગેર-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ, ધારાસભ્યએ કરી આ રજૂઆત
નવી દિલ્હી : આંધ્રપ્રદેશના તિરૂપતિ મંદિરમાં ગેર-હિંદુ કર્મચારીઓને દૂર કરવામા આવ્યા છે. તેવા સમયે હવેકેદારનાથ (Kedarnath) ધામમાં ગેર-હિંદુઓના પ્રવેશ અને પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવા અંગે ચર્ચાઓ તેજ બની છે. કેદારનાથના ભાજપ ધારાસભ્ય આશા નૌટિયાલે આની માગ કરી છે.ધારાસભ્ય આશા નૌટિયાલે…
- આમચી મુંબઈ
ફેસબૂક પર સુસાઈડ નોટ પોસ્ટ કરી આશ્રમ શાળાના શિક્ષકનો આપઘાત
મુંબઈ: ફેસબૂક પર સુસાઈડ નોટ પોસ્ટ કરીને બીડ જિલ્લાની આશ્રમ શાળાના શિક્ષકે કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના બની હતી. સુસાઈડ નોટમાં શિક્ષકે અંતિમ પગલું ભરવા પાછળ છ જણને જવાબદાર ગણાવ્યા હતા.બીડ જિલ્લાના શિવાજી નગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એક બૅન્ક…
- IPL 2025
પ્રવાસમાં પરિવારજનો ખેલાડીની સાથે હોવા જોઈએ કે નહીં એ મુદ્દે કોહલીની જોરદાર ટકોર, મહત્ત્વના નિવેદનો આપ્યા
બેન્ગલૂરુઃ ક્રિકેટ પ્રવાસ દરમ્યાન (ખાસ કરીને વિદેશ પ્રવાસમાં) પોતાના પરિવારના મેમ્બર્સની હાજરી હોય તો ખેલાડીને તંગ અને મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક રીતે કેટલો બધો ટેકો મળે એ વાત અમુક લોકોને નથી સમજાતી, એવું વિરાટ કોહલીએ બીસીસીઆઇના નવા નિયમ વિશેની ચર્ચા દરમ્યાન…
- ઇન્ટરનેશનલ
કેનેડાના મંત્રી મંડળમાં ભારતીય મૂળની બે મહિલાને મળ્યું સ્થાન, જાણો કોને સોંપી જવાબદારી?
ઓટાવા: કેનેડાના નવા વડા પ્રધાન માર્ક કાર્નીના મંત્રી મંડળમાં ભારતીય મૂળના અનિતા આનંદ અને દિલ્હીમાં જન્મેલા કમલ ખેડાને સ્થાન આપવામાં આવ્યું છે. શુક્રવારે કેનેડાના નવા વડા પ્રધાન તરીકે ભૂતપૂર્વ સેન્ટ્રલ બેંકનાં ગવર્નર માર્ક કાર્નીએ શપથ લીધા હતા. 59 વર્ષીય કાર્નીએ…
- સ્પોર્ટસ
ટિમ રૉબિન્સનની ગજબની કરતબ, શાદાબનો કૅચ આબાદ ઝીલીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું
ક્રાઇસ્ટચર્ચઃ સાઉથ આફ્રિકાના જૉન્ટી રહોડ્સને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફીલ્ડર ગણવામાં આવે છે અને ન્યૂ ઝીલૅન્ડની ટીમમાં હાલમાં એક નહીં, પણ અનેક જૉન્ટી રહોડ્સ છે એવું થોડા દિવસથી લાગી રહ્યું છે, કારણકે તાજેતરમાં ગ્લેન ફિલિપ્સે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં વિરાટ કોહલી અને શુભમન ગિલના…
- ભુજ
અંજારઃ ભેંસ બચાવવા ગયેલા પાંચ બાળકો તળાવમાં ડૂબ્યાઃ દફનવિધિમાં આખું ગામ રડ્યું
ભુજઃ હોળી અને ધૂળેટીનો પર્વ અને રમઝાન માસના આ દિવસો ગુજરાત માટે ગમગીની અને શોક લઈને આવ્યા હોય તેવી ઘટનાઓ ઘટી છે. વિવિધ અકસ્માતોમાં 21ના મોત થવા સાથે શનિવારે ફરી એક કરૂણાંતિકા સર્જાઈ હતી જેમાં પાંચ માસૂમ બાળકના જીવ ગયા…