- નેશનલ

EDએ લાલુ પ્રસાદને સમન્સ પાઠવ્યું; રાબડી અને તેજ પ્રતાપને પણ પુછપરછ માટે બોલાવ્યા
પટના: કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવ(lalu Prasad Yadav)ની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કૌભાંડ મામલે પૂછપરછ કરવા તેમને સમન્સ મોકલ્યું છે. CBI પહેલાથી જ આ કેસની…
- અમદાવાદ

અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી કેવી રીતે પકડાયો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો સોનાનો જથ્થો? જાણો વિગત
Latest Ahmedabad News: અમદાવાદ(Ahmedabad) શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના બંધ હાલતમાં રહેલા ફ્લેટ પર ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતાં. આ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ ઝડપાઈ હતી. તપાસ એજન્સીઓએ સોનું અને રોકડ જપ્ત…
- આમચી મુંબઈ

સંપત્તિ મામલે ગુજરાતના તમામ ધારાસભ્યો પર ભારે પડ્યા મહારાષ્ટ્રના આ ગુજરાતી ધારાસભ્ય, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતની ગણના દેશના સમૃદ્ધ રાજ્યમાં થાય છે. રાજ્યના 180 ધારાસભ્યોની સંપત્તિ 3000 કરોડથી વધુ છે. જોકે મહારાષ્ટ્રના એક ધારાસભ્યની કુલ સંપત્તિ ગુજરાતના તમામ ધારાસભ્યો કરતાં વધારે છે. એડીઆરના રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો. ગુજરાતના ધારાસભ્યોની કેટલી છે કુલ સંપત્તિએસોસિએશન…
- નેશનલ

Delhi: ચાંદની ચોક માર્કેટમાં બંદૂકની અણીએ 80 લાખ રૂપિયાની લૂંટ, ઘટના CCTVમાં કેદ
Delhi: દિલ્હીમાં છાશવારે ગુનાખોરીની ઘટના બનતી રહે છે. દિલ્હીના ચાંદની ચોક બજરમાં રૂપિયા 80 લાખની લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને આવ્યો અને 80 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયો હતો. આરોપીએ…
- નેશનલ

જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને 2.38 ટકાના સ્તરે પહોંચ્યો
નવી દિલ્હી: સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે શાકભાજી, તેલ અને પીણાં જેવી ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાને કારણે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક ફુગાવો થોડો વધીને 2.38 ટકાની સપાટીએ પહોંચ્યો છે.જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો 2.31 ટકા…
- આમચી મુંબઈ

દાદર-પ્રભાદેવીથી કોસ્ટલ રોડ જવાનું સરળ બનશે: એપ્રિલમાં અંડરપાસ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદર અને પ્રભાદેવીથી કોસ્ટલ રોડ તરફ જતા લોકોને આવતા મહિનેથી રાહત મળવાની છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ દ્વારા આવતા મહિને ૫૫૦ મીટરનો વેહિકલ અંડર પાસ ખુલ્લો મૂકવામાં આવવાનો છે, તેને પગલે વાહનચાલકોને ટ્રાફિકથી વધુ રાહત મળવાની છે.…
- મનોરંજન

વાહ બીગ બીઃ એક સમયે દેવામાં ડૂબેલા હતા ને હવે 82 વર્ષની ઉંમરે ઈન્કમ ટેક્સ ભરવામાં સૌથી આગળ
એક સમયે ટોચના સ્ટાર બન્યા બાદ અમિતાભ બચ્ચન એવા પટકાયા હતા કે અન્ય કોઈ માટે ફરી ઊભું થવું લગભગ અશક્ય હતું, પરંતુ બીગ બી રિયલ લાઈફમાં પણ હીરો નીકળ્યા અને આર્થિક ભીંસમાંથી બહાર નીકળી, દેવું ચૂકતે કર્યું અને 82 વર્ષની…
- ઇન્ટરનેશનલ

ઇઝરાયેલે યુદ્ધ વિરામ કરાર ઉથલાવ્યો; ગાઝામાં ઘાતક એર સ્ટ્રાઈક, 100 થી વધુના મોત
તેલ અવિવ: હમાસ અને ઇઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધ વિરામના પહેલા તબક્કામાં બને તરફથી બંધકોને છોડવામાં આવ્યા હતાં અને વિસ્થાપિત થયેલા પેલેસ્ટીનીયન્સને ઘરે પરત ફરવાની મંજુરી આપવામાં આવી હતી, ત્યાર બાદ શાંતિ સ્થાપવાની આશા દેખાઈ હતી. એવામાં ઈઝરાયેલે ફરીથી ગાઝા પર…









