- IPL 2025
છ વર્ષ બાદ ધોનીએ સ્વીકારી પોતાની ‘મોટી’ ભૂલ, IPL મેચમાં મેદાનમાં થઇ હતી બબાલ
ચેન્નઇઃ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) 2025ની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ એક મોટો ખુલાસો કર્યો છે. આ ઘટના 2019ની આઈપીએલ મેચ સાથે સંબંધિત છે. તે સમયે જયપુરમાં રમાયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની…
- મહારાષ્ટ્ર
ઔરંગઝેબ વિવાદ નાગપુરમાં હિંસક બન્યો, અનેક પોલીસ કર્મી ઘાયલ, સીએમ ફડણવીસે શાંતિ જાળવવા અપીલ કરી
નાગપુર : મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર મુદ્દે ચાલી રહેલો વિવાદ(Aurangzeb Controversy)નાગપુરમાં હિંસક બન્યો છે. જેમાં હિંદુ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કબરને દુર કરવાની માંગ કરી રહ્યા છે. જેનો વિરોધ કરવા સોમવારે નાગપુરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ…
- આમચી મુંબઈ
લાંચ કેસમાં સેશન્સ કોર્ટના જજને જામીન આપવાનો હાઇ કોર્ટનો ઇનકાર
મુંબઈઃ લાંચ કેસનો સામનો કરી રહેલા સેશન્સ કોર્ટના જજને આગોતરા જામીન આપવાનો બોમ્બે હાઇ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો. છેતરપિંડીના કેસમાં જામીન આપવા માટે પાંચ લાખ રૂપિયાની કથિત માગણીઁ કરવા માટે સાતારા ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટના જજ ધનંજય નિકમ સામે…
- સુરત
Surat માં રૂ.500ના દરની 9 હજારની ડુપ્લીકેટ ચલણી નોટ ઝડપાઈ, બે લોકોની ધરપકડ
સુરત: સુરત(Surat) શહેર એસઓજીની ટીમે કેટરીંગમાં કામ કરતા વિજય ચૌહાણ અને સુરેશ લાઠીડદીયાની ધરપકડ કરી હતી, સુરતના પુણા ગામમાંથી 500ના દરની ડુપ્લીકેટ નોટો સાથે બે ને પકડી પાડવામાં આવ્યા હતા, શાકમાર્કેટ અને પાનના ગલ્લા ઉપર નોટો વટાવતા હતા. સુરત શહેર…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજના: લાભાર્થીના પૈસા પતિએ દારૂમાં ઉડાવતા ગુનો નોંધાયો
મુંબઈઃ રાજ્ય સરકારની મુખ્યમંત્રી લાડકી બહિણ યોજના વિધાનસભા ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થઇ. મહાયુતિના ત્રણેય પક્ષો હાલ સંતુષ્ટ છે કે તેમની લાડકી બહેનોના કારણે રાજ્યમાં બહુમતી સાથે ગઠબંધન સરકાર સ્થાપિત થઇ. જોકે હવે લાડકી બહેન યોજનાની ચકાસણી શરૂ કરવામાં આવી છે…
- નેશનલ
રોજગારીઃ રેલવેએ છેલ્લા 10 વર્ષમાં કેટલા લોકોની કરી ભરતી, રેલવે પ્રધાનનો જવાબ જાણો?
નવી દિલ્હીઃ ભારતીય રેલવેમાં રોજે રોજ દોડાવાતી ટ્રેન અને રેલવે ટ્રેકના મેઈન્ટેનન્સ માટે જરુરી સ્ટાફની ભરતી નિયમિત ધોરણે કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજ્યસભામાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું અને રેલવે પ્રધાને કહ્યું હતું કે…
- સ્પેશિયલ ફિચર્સ
લાગશે વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ, જાણો ક્યારે છે અને કેટલો સમય હશે સૂતકકાળ?
હાલમાં જ હોળી પર વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગ્યું હતું અને હવે થોડાક સમયમાં જ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. 29મી માર્ચના આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને અગાઉ કહ્યું એમ આ પહેલાં…
- આમચી મુંબઈ
‘સરકાર પોતાનું કામ કરશે, તમે તમારું કરો’: ઔરંગઝેબની કબર તોડવાની હાકલ વચ્ચે નિતેશ રાણેની હિન્દુત્વવાદી સંગઠનોને હાકલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મોગલ સમ્રાટ ઔરંગઝેબની કબર તોડી પાડવા માટે વિવિધ સંગઠનો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે મહારાષ્ટ્રના પ્રધાન નિતેશ રાણેએ સોમવારે બાબરી મસ્જિદ તોડી પાડવાનો ઉલ્લેખ કરતાં હિન્દુત્વવાદી સંગઠનોને તેમની ફરજ બજાવવા કહ્યું હતું અને સરકાર પોતાની જવાબદારીઓ…
- આમચી મુંબઈ
ઔરંગઝેબની કબરનો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો, સલમાનના બોડીગાર્ડની એન્ટ્રીને કારણે આશ્ચર્ય!
મુંબઈઃ વિધાનસભાનું બજેટ સત્ર હાલમાં ચાલી રહ્યું છે તેની સાથે રાજકીય ગતિવિધિઓએ પણ વેગ પકડ્યો છે. રાજ્યમાં ઔરંગઝેબની કબરને લઇને મોટો વિવાદ થઇ રહ્યો છે. શાસક નેતાઓ છત્રપતિ સંભાજીનગરના ખુલતાબાદ ખાતે આવેલી કબરને દૂર કરવાની માગ કરી રહ્યા છે. ઉલ્લેખનીય…