- IPL 2025

IPL 2025: સિઝન દરમિયાન 13 દિવસ ઓપનીંગ સેરેમની યોજાશે; જાણો શું છે BCCIનો પ્લાન
મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 સિઝનની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે, કોઈપણ સીઝનની પહેલી મેચ પહેલા સ્ટેડીયમમાં ઓપનીંગ સેરેમની (IPL opening ceremony)નું આયોજન કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ આ વખતે એક નહીં પણ 13 સેરેમની યોજાશે. બોર્ડ…
- ગાંધીનગર

અર્જુન મોઢવાડિયાએ બળાપો કાઢ્યોઃ કૉંગ્રેસમાંથી આવેલા બીજા નેતાઓ પણ ખફા
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ તેમને બોલવાની તક મળતાં જ બળાપો કાઢી રહ્યા છે. અર્જુન મોઢવાડિયાએ રાહુલ ગાંધી પર મોટું નિવેદન આપતાં થોડીવાર માટે કૉંગ્રેસના નેતાઓ પણ મૌન થઈ ગયા હતા. તેમણે…
- ભુજ

ભુજ પોલીસદળ કૉમ્બિંગ કરતું હતું અને મળી ગયો આરોપીઃ જાણો વિગતવાર
ભુજઃ અસામાજિક તત્વો પર લગામ કસવા માટે શરૂ કરવામાં આવેલી રાજ્યવ્યાપી ઝુંબેશ અંતર્ગત પાકિસ્તાનની ભૂમિ અને જળસીમાને અડકીને આવેલા સીમાવર્તી કચ્છ જિલ્લામાં પણ પોલીસ દ્વારા વ્યાપકપણે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે તેવામાં ભુજ શહેરના સંજોગનગર, કોડકી રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં…
- ભુજ

ટ્રેન ઓન ડિમાન્ડ: આગામી શુક્રવારથી ભુજ-રાજકોટ-ભુજ વચ્ચે દૈનિક સ્પેશિયલ ટ્રેન થશે જરૂર
ભુજઃ સીમાવર્તી કચ્છના પ્રવાસીઓની દાયકાઓ પુરાણી માંગણીને ધ્યાને લઈને પશ્ચિમ રેલવેએ આગામી ૨૧ માર્ચ શુક્રવારથી ભુજ રાજકોટ ભુજ વચ્ચે દૈનિક ધોરણે સ્પેશિયલ ટ્રેઈન સેવા શરૂ કરવાનો નિર્ણય લેતાં કચ્છીઓમાં હર્ષની લાગણી પ્રસરી છે. ‘ટ્રેન ઓન ડિમાન્ડ’ના બેઝ પર શરૂ થનારી…
- IPL 2025

IPL 2025: KKR vs LSG મેચ બાબતે મડાગાંઠ, શેડ્યુલમાં થઈ શકે છે ફેરફાર, જાણો શું છે કારણ
કોલકાતા: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) ની 18 સિઝનની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. IPL 2025ની પહેલી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડીયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) વચ્ચે રમાશે. IPLની મેચ જે શહેરોમાં રમાવાની છે, ત્યાં…
- અમદાવાદ

અમદાવાદમાંથી નકલી હૉસ્પિટલ ઝડપાઈ, આ રીતે ફૂટ્યો ભાંડો
અમદાવાદઃ નાના ચિલોડામાંથી નકલી ડૉક્ટરે શરૂ કરેલી નકલી હૉસ્પિટલ ઝડપાઈ હતી. થ્રી સ્ટાર હોસ્પિટલ એન્ડ ICU ટ્રોમા સેન્ટર નામની એક નકલી હૉસ્પિટલનો ભાંડો ફૂટ્યો હતો. આ હૉસ્પિટલ સરકારી ચોપડે નોંધાયેલી ન હતી અને તેમાં ડિગ્રી વગરના ડૉક્ટરો દર્દીઓની સારવાર કરતા…
- આમચી મુંબઈ

ઈતિહાસને ડામવા માટે 400 વર્ષ પહેલાનો ઈતિહાસ ખોદ્યોઃ ઉદ્ધવ ઠકારેની ટીકા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર નેસ્તનાબૂદ કરવાનો મામલો હિંસક બન્યો છે. નાગપુરમાં હિંસા અને આગજનીના બનાવો બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ મામલે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાગૃહમાં રજૂઆત કરી છે ત્યારે શિવસેના (યુબીટી)ના…
- નેશનલ

કેપ્સ્યુલ આગના ગોળામાં ફેરવાઈ ગયું છતાં અવકાશયાત્રીઓ સુરક્ષિત; આ મટીરીયલથી બને છે ડ્રેગન કેપ્સ્યુલ
નવી દિલ્હી: ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને નાસા અન્ય ત્રણ આવકાશયાત્રીઓને સાથે સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટનું ડ્રેગન કેપ્સ્યુલ (Space X dragon Capsule) આજે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પ્લેશડાઉન થયું, આ સાથે જ ઉજવણી શરુ થઇ ગઈ. કેમ કે સુનિતા વિલિયમ્સ અને બુચ…









