- સ્પોર્ટસ
પાકિસ્તાનનો ખુશદિલ શાહ કિવી બોલર સાથે ટકરાયો, 50 ટકા મૅચ ફી કપાઈ ગઈ
ક્રાઇસ્ટચર્ચ: મંગળવારે અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટી-20માં પાકિસ્તાનના ખેલાડી ખુશદિલ શાહે બૅટિંગ દરમિયાન કિવી બોલર સાથે ગેરવર્તન કર્યું એ બદલ ખુશદિલની 50% મૅચ ફી કાપી લેવામાં આવી છે અને તેના નામે ત્રણ ડી-મેરિટ પોઇન્ટ પણ લખવામાં આવ્યા છે.ખુશદિલ શાહ…
- સુરત
Surat માં સિક્યોરિટી ગાર્ડે દીવાલ પર પેશાબ કરતાં યુવકને રોકતાં કર્યું આવું, વીડિયો થયો વાઇરલ
Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં ફરી એક વખત ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. રાંદેર વિસ્તારમાં એક સિક્યોરિટી ગાર્ડને દીવાલ પર પેશાબ કરતાં યુવકને અટકાવવાનું ભારે પડ્યું હતું. આ યુવકે સિક્યોરિટી ગાર્ડને ડંડા અને લાતોથી ન માત્ર ફટકાર્યો પરંતુ રોડ…
- ભુજ
ભુજના જમીન ફાળવણી કેસમાં સુપ્રીમ કોર્ટે તત્કાલીન કલેકટર પ્રદીપ શર્માની જામીન અરજી ફગાવી
ભુજ: દેશની સર્વોચ્ચ અદાલતે કચ્છના ભુજ ખાતે દાખલ થયેલા વર્ષ ૨૦૦૩ના ગેરકાયદેસર જમીન ફાળવણીના કેસમાં નિવૃત્ત આઈએએસ અધિકારી પ્રદીપ નિરંકારનાથ શર્મા દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીને ફગાવી દીધી હતી.વિનાશકારી ભૂકંપ બાદ ભાંગી પડેલા કચ્છ જિલ્લાના તત્કાલીન કલેક્ટર તરીકે પ્રદીપ…
- નેશનલ
EDએ લાલુ પ્રસાદને સમન્સ પાઠવ્યું; રાબડી અને તેજ પ્રતાપને પણ પુછપરછ માટે બોલાવ્યા
પટના: કથિત લેન્ડ ફોર જોબ કૌભાંડ મામલે બિહારના પૂર્વ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતા દળના નેતા લાલુ પ્રસાદ યાદવ(lalu Prasad Yadav)ની મુશ્કેલીઓ વધી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કૌભાંડ મામલે પૂછપરછ કરવા તેમને સમન્સ મોકલ્યું છે. CBI પહેલાથી જ આ કેસની…
- અમદાવાદ
અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી કેવી રીતે પકડાયો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો સોનાનો જથ્થો? જાણો વિગત
Latest Ahmedabad News: અમદાવાદ(Ahmedabad) શહેરના પાલડી વિસ્તારમાં શેરબજાર ઓપરેટરના બંધ હાલતમાં રહેલા ફ્લેટ પર ગુજરાત એટીએસ અને ડીઆરઆઈએ બાતમીને આધારે દરોડા પાડ્યા હતાં. આ ફ્લેટમાંથી 95.5 કિલો સોનું અને 60 લાખ રોકડ ઝડપાઈ હતી. તપાસ એજન્સીઓએ સોનું અને રોકડ જપ્ત…
- આમચી મુંબઈ
સંપત્તિ મામલે ગુજરાતના તમામ ધારાસભ્યો પર ભારે પડ્યા મહારાષ્ટ્રના આ ગુજરાતી ધારાસભ્ય, જાણો વિગત
અમદાવાદઃ ગુજરાતની ગણના દેશના સમૃદ્ધ રાજ્યમાં થાય છે. રાજ્યના 180 ધારાસભ્યોની સંપત્તિ 3000 કરોડથી વધુ છે. જોકે મહારાષ્ટ્રના એક ધારાસભ્યની કુલ સંપત્તિ ગુજરાતના તમામ ધારાસભ્યો કરતાં વધારે છે. એડીઆરના રિપોર્ટમાં આ ખુલાસો થયો હતો. ગુજરાતના ધારાસભ્યોની કેટલી છે કુલ સંપત્તિએસોસિએશન…
- નેશનલ
Delhi: ચાંદની ચોક માર્કેટમાં બંદૂકની અણીએ 80 લાખ રૂપિયાની લૂંટ, ઘટના CCTVમાં કેદ
Delhi: દિલ્હીમાં છાશવારે ગુનાખોરીની ઘટના બનતી રહે છે. દિલ્હીના ચાંદની ચોક બજરમાં રૂપિયા 80 લાખની લૂંટ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. એક વ્યક્તિ હાથમાં બંદૂક લઈને આવ્યો અને 80 લાખ રૂપિયા ભરેલી બેગ લૂંટીને ફરાર થઈ ગયો હતો. આરોપીએ…
- નેશનલ
જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને 2.38 ટકાના સ્તરે પહોંચ્યો
નવી દિલ્હી: સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા દર્શાવે છે કે શાકભાજી, તેલ અને પીણાં જેવી ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થવાને કારણે ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ભાવાંક ફુગાવો થોડો વધીને 2.38 ટકાની સપાટીએ પહોંચ્યો છે.જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવાંક (ડબલ્યુપીઆઇ) આધારિત ફુગાવો 2.31 ટકા…
- આમચી મુંબઈ
દાદર-પ્રભાદેવીથી કોસ્ટલ રોડ જવાનું સરળ બનશે: એપ્રિલમાં અંડરપાસ ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દાદર અને પ્રભાદેવીથી કોસ્ટલ રોડ તરફ જતા લોકોને આવતા મહિનેથી રાહત મળવાની છે. મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ દ્વારા આવતા મહિને ૫૫૦ મીટરનો વેહિકલ અંડર પાસ ખુલ્લો મૂકવામાં આવવાનો છે, તેને પગલે વાહનચાલકોને ટ્રાફિકથી વધુ રાહત મળવાની છે.…