- આમચી મુંબઈ
ઈતિહાસને ડામવા માટે 400 વર્ષ પહેલાનો ઈતિહાસ ખોદ્યોઃ ઉદ્ધવ ઠકારેની ટીકા
મુંબઈઃ મહારાષ્ટ્રમાં સંભાજીનગરમાં આવેલી ઔરંગઝેબની કબર નેસ્તનાબૂદ કરવાનો મામલો હિંસક બન્યો છે. નાગપુરમાં હિંસા અને આગજનીના બનાવો બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. આ મામલે મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભાગૃહમાં રજૂઆત કરી છે ત્યારે શિવસેના (યુબીટી)ના…
- નેશનલ
કેપ્સ્યુલ આગના ગોળામાં ફેરવાઈ ગયું છતાં અવકાશયાત્રીઓ સુરક્ષિત; આ મટીરીયલથી બને છે ડ્રેગન કેપ્સ્યુલ
નવી દિલ્હી: ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને નાસા અન્ય ત્રણ આવકાશયાત્રીઓને સાથે સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટનું ડ્રેગન કેપ્સ્યુલ (Space X dragon Capsule) આજે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પ્લેશડાઉન થયું, આ સાથે જ ઉજવણી શરુ થઇ ગઈ. કેમ કે સુનિતા વિલિયમ્સ અને બુચ…
- મહારાષ્ટ્ર
‘આજકાલ પ્રોપગંડા ફિલ્મો બની રહી છે’ જયા બચ્ચન અને પ્રિયંકા ચતુર્વેદી બોલીવૂડ અને રાજકારણ વિષે ખુલ્લીને વાત કરી
નવી દિલ્હી: સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન (Jaya Bachchan) અને શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyancha Chaturvedi)એ રાજ્યસભા ગૃહમાં ધારદાર ભાષણો આપવા માટે જાણીતા છે. આ બંને મહિલા સાંસદો હાલમાં જ એક ટીવી ચેનલના કાર્યક્રમમાં એક જ સ્ટેજ પર જોવા…
- મનોરંજન
Abhishek Bachchanએ એવું તે શું કર્યું કે બિગ બીએ કહ્યું તે ખૂબ જ…
મેગા સ્ટાર અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 82 વર્ષે પણ એકદમ સુપર એક્ટિવ છે. તેઓ સોશિયલ મીડિયા પર પણ પોતાના ફેન્સ સાથે ડે ટુ ડે લાઈફના અપડેટ્સ શેર કરતાં રહે છે. હાલમાં જ તેણે એક સોશિયલ મીડિયા પર દીકરા અભિષેક બચ્ચન…
- અમદાવાદ
AMC સંચાલિત સ્કૂલોમાં ધો.10 સુધી મળશે ફ્રી શિક્ષણ
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આગામી સત્રથી બાલવાટિકાથી લઈ ધો.10 સુધી ફ્રી શિક્ષણ આપવામાં આવશે. એએમસીના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત મળશે. પુસ્તકોથી…
- મનોરંજન
તે સમયે યુવાનોએ છાનેમાને જોઈ હતી આ બોલ્ડ ફિલ્મ, આજે 50 વર્ષ પછી…
ફિલ્મ, ટીવી સિરિયલ કે ઓટીટી કન્ટેન્ટ તમામ તમને મારધાડ. લવસ્ટોરી, એકસ્ટ્રા મેરિટલ અફેર્સ, પ્રિ મેરિટલ સેક્સ જેવા કેટલાય વિષયો પર કન્ટેન્ટ ઠાલવે છે, કમનસીબે આવા વિષયો જ વધારે બતાવાય છે અને દર્શકોને હવે આનાથી કંઈક નવું જોઈએ છે, પણ આજથી…
- નેશનલ
લોકસભામાં મહાકુંભ મુદ્દે પીએમ મોદીએ શું કહ્યું? જાણો વિગત
નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. આજે સંસદમાં પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. તેમણે મહાકુંભનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે મહાકુંભના આયોજનમાં યોગદાન આપનારા લોકોનો આભાર માન્યો હતો. લોકસભામાં પીએમ મોદીએ કહ્યું, પ્રયાગરાજમાં થયેલા મહાકુંભને લઈ ગૃહના…
- રાજકોટ
Rajkot: ઈન્સ્ટાગ્રામ સ્ટોરીના કારણે ખેલાયો ખૂની ખેલ, ભત્રીજાએ કૌટુંબિક કાકાનું ઢીમ ઢાળી દીધું
Rajkot: થોડા દિવસો પહેલા કચ્છમાં મોબાઈલ ગેમના ફ્રી પાસવર્ડ આપવા બાબતે થયેલા ઝગડામાં એક 13-14 વર્ષના સગીરની બીજા ત્રણ સગીરે મળી હત્યા કરી દીધી હતી ત્યારે ફરી એક ચિંતાજનક ઘટના રાજકોટ જિલ્લામાં બની છે. સોશિયલ મીડિયા અત્યારે બાળકો, કિશોરો અને…
- સુરત
સુરત અને નવસારી ‘ગુનાખોરી’ માટે ‘એપી સેન્ટર’ બન્યા, વિપક્ષ લાલઘૂમ!
સુરતઃ ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી હોય તેમ લાગે છે. અમદાવાદમાં લુખ્ખાઓએ જાહેરમાં આતંક મચાવ્યા બાદ પોલીસે ‘સરભરા’ કરી હતી, એટલું જ નહીં તેમના મકાન પર બુલડોઝર ફેરવી દીધું હતું. ડાયમંડ અને ટેક્સટાઈલ નગરી તરીકે ઓળખ…