- પુરુષ
ભારતની વીરાંગનાઓ : સાહિત્ય અકાદમી પુરસ્કારથી પુરસ્કૃત પ્રથમ મહિલા અમૃતા પ્રીતમ
નવીન ઋત દા કોઈ સંદેશ દેતાઈસ કની દી લાજ તૂ પલના વેબૂર પાવે જે જમીન દે રૂખ ઉતને તહનીઅમન દી ઉમર દા અલહાના વેઆ પંજાબી પંક્તિઓનો અર્થ છે: એક નવી ઋતુને સંદેશ પાઠવો, અને કલમની શાન કાયમ રાખો, જો ધરતીનું…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : રશિયા-યુક્રેન વચ્ચે કાયમી શાંતિ દુનિયાના હિતમાં
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ વચ્ચે મંગળવારે થનારી વાતચીતમાં શું થાય છે તેના પર આખી દુનિયાની નજર હતી. યુક્રેને અમેરિકાના કહેવાથી 30 દિવસના યુદ્ધવિરામની તૈયારી બતાવી છે અને યુક્રેનિયન રાષ્ટ્રપતિ…
- IPL 2025
IPL 2025માં બોલર્સનો દબદબો જોવા મળી શકે છે? 5 વર્ષ બાદ આ પ્રતિબંધ હટી શકે છે
મુંબઈ: શનિવારથી શરુ થવા જઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સીઝન માટેની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે, બે મહિના સુધી 10 ટીમો વચ્ચે મેચ યોજાશે. મેગા ઓક્શન બાદ આ સિઝનમાં ટીમોમાં ઘણા ફેરફાર જોવા મળશે, આ સિઝનમાં…
- અમદાવાદ
અમદાવાદમાં ફરી કાયદાના ઉડ્યા લીરેલીરા, ભદ્રમાં પોલીસની હાજરીમાં જ થઈ ઝપાઝપી
અમદાવાદઃ શહેરમાં ફરી એક વખત કાયદાના ધજાગરા થયા હતા. ભદ્ર વિસ્તારમાં પોલીસની હાજરીમાં જ દબાણકર્તાઓએ એસ્ટેટ વિભાગના અધિકારીઓ અને એસઆરપી સાથે બોલાચાલી, ઝપાઝપી કરી હતી. દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ માત્ર મૂકપ્રેક્ષક બની રહી હતી. અમદાવાદના ભદ્રકાળી મંદિર પરિસરની…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : અલ્લાહની નેઅમત દૌલત: હલાલ – હરામ વચ્ચેના ભેદને સમજીએ
અલ્લાહની રહેમત – કૃપા – ઈશ્વરીયદેણગી સમાન ધન-દૌલત, માલોમિલકત જ્યારે અભિશાપ બને ત્યારે આત્મસંશોધન કરવાની જરૂર રહે છે. દિવસમાં ફરજરૂપ પાંચ વકતની નમાઝ, કુરાન પાકનું નિયમિત વાંચન, રમજાન માસના રોઝા, હજ-ઝિયારત (ધાર્મિક યાત્રા) વગેરે બજાવી લાવ્યાછતાં નેઅમતરૂપ દૌલત અભિશાપ બની…
- IPL 2025
ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ માઈકા કૉલેજમાં શા માટે ગયા હતા, જાણો વિગતે
ગુજરાત ટાઇટન્સ ટીમ આઈપીએલમાં ખૂબ જ સારૂ પ્રદર્શન કરતી આવી છે. ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓના કૌશલ્યના લોકો વખાણ પણ કરે છે. અત્યારે ગુજરાત ટાઇટન્સના ચાર ખેલાડીઓએ એમઆઈસીએના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન ખેલાડીઓએ ક્રિકેટ સાથે સાથે પોતાના વ્યક્તિગત જીવનની…
- ઇન્ટરનેશનલ
ઈલોન મસ્કનું Grok ચેટબોટ હિન્દીમાં અપશબ્દો સાથે જવાબ આપી રહ્યું છે? IT મંત્રાલયે એક્સનો સંપર્ક કર્યો
નવી દિલ્હી: ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આર્ટીફિશીયલ ઈન્ટેલીજન્સ(AI) ગ્રોક (Grok) હાલ ભારતમાં ચર્ચાનો વિષય બન્યું છે. ગ્રોક ભાજપ, વડાપ્રધાન મોદી, કેન્દ્ર સરકાર અને RSS અંગે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં ચોંકાવનારા ઘટસ્ફોટ કરી રહ્યું છે. એવામાં કેન્દ્ર…
- નેશનલ
સપના માત્ર સપના બની ગયા! મેટ્રો શહેરમાં રહેવું કેટલું મુશ્કેલ ભર્યું છે? એક વ્યક્તિએ શેર કરી ભાવુક પોસ્ટ
Bengaluru: શહેરી જીવન અત્યારે ભાગદોડ ભર્યું થઈ ગયું છે. રહેવાથી લઈને ખાવા-પીવા સુધીની દરેક વસ્તુઓ પર મોંઘવારીનો માર પડ્યો છે. સામાન્ય પગાર મેળવતા વ્યક્તિ માટે જીવનનિર્વાહ કરવો મુશ્કેલ છે. તેમ છતાં હજારોની સંખ્યામાં લોકો ગામડું છોડીને શહેરોમાં આવી રહ્યાં છે.…