- ઇન્ટરનેશનલ
લંડનના હીથ્રો એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન ઠપ્પ; આ કારણે લેવાયો નિર્ણય
લંડન: હીથ્રો એરપોર્ટને શુક્રવાર મધ્ય રાત્રી સુધી બંધ કરવાની જાહેરાત કરવામાં (Heathrow Airport shut) આવી છે. ઇલેક્ટ્રિકલ સબસ્ટેશનમાં આગ લાગવાને કારણે એરપોર્ટનેમાં બીજ પુરવઠો ઠપ્પ થઇ ગયો છે. લંડનનું હીથ્રો એરપોર્ટને વિશ્વનું બીજા ક્રમનું સૌથી વ્યસ્ત ઇન્ટરનેશનલ એરપોર્ટ છે, જે…
- ગાંધીનગર
Vibrant Gujarat Summit 2024માં કેટલા એમઓયુ થયા? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ અતાજી ઠાકોરે ઉદ્યાગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024માં કયા ક્ષેત્રમાં કેટલા એમઓયુ થયા તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેના જવાબમાં પ્રધાને કહ્યું, કુલ 26 સેક્ટરમાં 98,970…
- અમદાવાદ
અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR
અમદાવાદઃ શહેરમાં ટ્રાફિક નિયમોના (traffic rules) ભંગ બદલ ટ્રાફિક વિભાગ દ્વારા છેલ્લા 20 જ દિવસમાં 2 લાખથી વધુ કેસો કરી 13.21 કરોડ રૂપિયાથી પણ વધુનો દંડ વસૂલ્યો હતો. જોકે તેમ છતાં હજુ કેટલાક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. ટ્રાફિક…
- અમદાવાદ
અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજવા ભારતે દાવેદારી કરી
નવી દિલ્હીઃ ભારતે વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે વિધિવત રીતે દાવેદારી રજૂ કરી હતી. દાવેદારી રજૂ કરવા માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સ યોજવા…
- અમદાવાદ
Gujarat ના વાતાવરણમાં પલટો, કચ્છમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગરમીમાં એકા એક ઘટાડો નોંધાયો હતો. પવનની દિશા બદલાતા તાપમાન ઘટ્યું હતું. સૌથી વધુ તાપમાન રાજકોટમાં 37.4 ડિગ્રી નોંધાયું હતું. ગતરોજ કચ્છ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં…
- IPL 2025
આ Hardik Pandya છે ભાઈસાબ… જુઓ એવું તે શું કર્યું કે વીડિયો થયો વાઈરલ…
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અવારનવાર પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો રહે છે. હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા સાત કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરીને ઉતર્યો હતો. આ ઘડિયાળની કિંમત…
- IPL 2025
IPLમાં સીઝનમાં વાયરલ થયેલી મિસ્ટ્રી ગર્લ્સ, જુઓ આ તસવીરો
IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ)ની નવી સીઝનને લઈ લોકો ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. IPL જોવા માટે મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમમાં જતા હોય છે. IPL ની મેચ દરમિયાન સ્ટેડિયમમાં અનેક મિસ્ટ્રી ગર્લ્સ પણ દેખાય છે. IPLમાં અલગ અલગ સિઝનમાં…