- અમદાવાદ
વિજય રૂપાણીએ વસ્ત્રાલની ઘટનાને લઈ શું કહ્યું? જાણો વિગત
અમદાવાદઃ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. જેનો વીડિયો વાઇરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટના અંગે પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નિવેદન સામે આવ્યું હતું. અમદાવાદમાં એક કાર્યક્રમમાં વિજય રૂપાણીએ…
- ઉત્સવ
કાળા મુખની ચણોઠી હેમની સંગે તોળાય રે, તોલ બેયનો એક, પણ એના મૂલથી પરખાય
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી કચ્છજી ધરતી જો કાળો નાગ' (કચ્છની ધરતીનો કાળો નાગ) તરીકે જાણીતા જેસલ જાડેજા અને સૌરાષ્ટ્રનાં રાજવી સાંસતિયા કાઠીએ જેસલના જીવનનો ઉદ્ધાર કરવા પોતાની પત્ની તોરલને સોંપી દીધી હતી. તોરલના સહવાસમાં જેસલનું ધીરે ધીરે હૃદયપરિવર્તન થયું…
- નેશનલ
બેંગલુરુમાં માવઠું; રસ્તાઓ પાણીમાં ગરકાવ, 3 વર્ષના બાળકનું મોત
બેંગલુરુ: શિયાળાની વિદાય બાદ હવે ધીમે ધીમે સુરજ તપી રહ્યો છે, બપોરના સમયે સખત તાપ વર્તાઈ રહ્યો છે, એવામાં દેશના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગઈ કાલે શનિવારે મેઘરાજાએ કર્ણાટકની રાજધાની બેંગલુરુ શહેરને ધમરોળ્યું (Rain in Bengaluru) હતું,…
- ઈન્ટરવલ
અમેરિકામાં ભારતીય મૂળની માતાએ 11 વર્ષના પુત્રને પહેલા ડિઝનીલેંડ ફેરવ્યો, પછી ગળું દબાવી કરી હત્યા
ન્યૂયોર્કઃ અમેરિકામાં ભારતીય મૂળની એક મહિલા પર તેના 11 વર્ષીય પુત્રનું ગળું દબાવીને હત્યા કર્યાનો આરોપ લાગ્યો છે. મહિલાએ ત્રણ દિવસ સુધી પુત્રને ડિઝનીલેંડમાં ફેરવ્યા બાદ કેલિફોર્નિયાની એક મોટલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. આરોપી મહિલા સરિતા રામારાજુ (ઉ.વ.48)એ 19…
- ઉત્સવ
આકાશ મારી પાંખમાં : આતમતેજ જાગે ત્યારે…
-ડૉ. કલ્પના દવે 32 વર્ષીય વિજયા ચૌહાણ એક ચાર્ટડ ફર્મમાં પ્રૅક્ટિસ કરી કહી હતી અને એક વર્ષ પહેલાં જ એ મુંબઈની એક મલ્ટિનેશનલ કંપનીમાં ક્નસલટન્ટ તરીકે જોડાઈ હતી. વિજયાની કાર્યદક્ષતા અને આભાપૂર્ણ વ્યક્તિત્વ જોઈને ત્રણ મહિના પહેલાં જ એને ડિરેક્ટરના…
- આણંદ (ચરોતર)
આણંદના તારાપુરમાં પાડોશીએ ઝઘડાની અંગત અદાવતમાં બાળકને ઝેર પીવડાવ્યું
આણંદઃ જીલ્લામાં હ્રદયને હચમચાવી દે તેવી ઘટના બની હતી. પાડોશીએ ઝઘડાની અંગત અદાવત રાખી બાળકને ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. માતાને પાડોશી સાથે ઝઘડો થવાને લઈ પાડોશીએ અંગત અદાવત રાખી અને બાળકને ઘરે બોલાવી ઝેર પીવડાવી હત્યાનો પ્રયાસ કરતા…
- ઇન્ટરનેશનલ
દક્ષિણ કોરિયાના 20થી પણ વધારે જંગલોમાં લાગી ભયાનક આગ, બે અગ્નિશામકના મોત
દક્ષિણ કોરિયા: જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી ગઈ છે. પહેલા અમેરિકાના જંગલોમાં આગ લાગી હતી. અત્યારે દક્ષિણ કોરિયાના જંગલોમાં આગ લાગી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દક્ષિણ કોરિયાના 20થી પણ વધારે જંગલોમાં આગ લાગી છે. જંગલોમાં લાગેલી આગને…
- અમદાવાદ
Gujaratમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
અમદાવાદઃ છેલ્લા થોડા સમયથી ગુજરાત સહિત દેશભરમાં હવામાનની પેટર્ન બદલાતી રહે છે. કેટલીક જગ્યાએ બરફ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ પહેલા કાળઝાળ ગરમી પડી પછી તાપમાન થોડું નીચું આવ્યું હતું અને કેટલીક…
- સુરત
મુંબઈથી વાપી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા 2 નાઈજિરિયન ઝડપાયા
સુરતઃ ગુજરાતમાં ડ્રગ્સની તસ્કરીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. પોલીસના પ્રયાસોથી ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં ડ્રગ ટ્રાફિકિંગના 1743 કેસ નોંધાયા છે. પરંતુ, તેની સામે માત્ર 16 દોષિત પુરવાર થયાનું બહાર આવ્યું છે. આ દરમિયાન વાપીમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટી…