- ઇન્ટરનેશનલ
મૂંગા પ્રાણી સાથે આવી ક્રુરતા! મહિલાએ શ્વાનને બાથરૂમમાં ડૂબાડીને મારી નાખ્યો, કારણ જાણીને ચોંકી જશો
ઓર્લાન્ડો: અમેરિકાના ફ્લોરિડામાં મૂંગા પ્રાણી પર ક્રુરતાની એક જઘન્ય ઘટના બની હતી. એક મહિલાએ પોતાના શ્વાનની એરપોર્ટ પર હત્યા (Women killed a dog) કરી હતી. મહિલાએ શ્વાનને એરપોર્ટના વોશરૂમમાં લઇ જઈને પાણીમાં ડૂબાડીને મારી નાખ્યો. આ કૃત્ય પાછળનું કારણ માત્ર…
- નેશનલ
જામા મસ્જિદમાં નમાજ દરમિયાન અથડામણ, શિયા અને સુન્ની મુસ્લિમો આવ્યાં સામસામે
અમરોહા: ઉત્તર પ્રદેશના અમરોહામાં શિયા અને સુન્ની મુસ્લિમો વચ્ચે મારામારી થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જામા મસ્જિદમાં રમઝાનના ત્રીજા શુક્રવારની નમાજ દરમિયાન શિયા અને સુન્ની પક્ષો સામસામે આવી ગયાં હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. સૂત્રો…
- IPL 2025
આઈપીએલના ઓપનિંગ પછી દિશા પટનીના ચાહકો કેમ ગુસ્સામાં છે?
કોલકાતા: શનિવારે ઈડન ગાર્ડન્સમાં આઈપીએલ (IPL 2025)ના આરંભ પહેલાં જે પ્રારંભિક સમારોહ (Opening Ceremony) યોજાયો હતો એમાં અભિનેત્રી દિશા પટની (Disha Patani)ના પર્ફોર્મન્સને ટૂંકાવી નાખવામાં આવ્યો એ બદલ દિશાના ચાહકો (Fans) તેમ જ અસંખ્ય ક્રિકેટપ્રેમીઓ બ્રોડકાસ્ટર્સ (Broadcasters) પર ગુસ્સે થયા…
- આમચી મુંબઈ
ક્લોઝર રિપોર્ટમાં સુશાંતસિંહની આત્મહત્યા, પણ રાણે-ઠાકરેના એકબીજા પર આક્ષેપો
મુંબઈઃ સીબીઆઈ દ્વારા સુશાંતસિંહના મોત મામલે ક્લોઝર રિપોર્ટ ફાઈલ કર્યો છે. આ રિપોર્ટ વિશેષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટ આ રિપોર્ટ સ્વીકારે છે કે પછી હજુ કોઈ તપાસનો આદેશ આપે છે, તે અલગ વાત છે, પરંતુ સીબીઆઈના રિપોર્ટ અનુસાર…
- નેશનલ
દિલ્હી સહિત દેશભરના પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાનો પર વીજળી થઈ ગુલ, જાણો શું છે કારણ…
નવી દિલ્હી: દિવસ હોય કે રાત અત્યારે વીજળી વિના એક કલાક પણ વિતાવવો અઘરો છે, જો તમારા ઘરે વીજળી જતી રહે તો તમે ચિંતામાં આવી જતાં હશો કે આખરે વીજળી કેમ ગઈ? જો ઘરે વીજળી જતી રહે તો આપણે ચિંતામાં…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : સોનાનું વર્તમાન અર્થકારણ: ઊંચા ભાવ-ખરીદી-રોકાણ ને વળતરનાં કારણ
-જયેશ ચિતલિયા હાલમાં સોનાના ભાવ જે રીતે અને જે કારણે વધ્યા છે ત્યારે આ ભાવે પણ સોનું ખરીદાય? તેમાં રોકાણ થાય? એના જવાબ જાણી લેવા સારા શેરબજારની અતિતેજી વખતે કે અતિમંદી સમયે પ્રવર્તમાન ભાવે શેરો ખરીદાય? એવા સવાલ તો સતત…
- ઉત્સવ
કવર સ્ટોરી : દિશાના ક-મોત પર રાજકીય ફાયદાની હોડ?
કોઈ ફિલ્મને પણ ટક્કર મારે એવો જબરો વળાંક હમણાં બોલિવૂડની સેલિબ્રિટી મૅનેજર દિશા સાલિયનના ક-મોતના જૂના કિસ્સામાં આવ્યો છે. એમાં આદિત્ય ઠાકરેની કહેવાતી સંડોવણી પણ ગાજી છે. હવે દિશાના પિતાએ તાજી કોર્ટ પિટિશન કરી છે. આથી દિશાનો કેસ બળાત્કાર- આત્મહત્યા…
- ઉત્સવ
ઓપિનિયનઃ જિંદગી તો આમ જીવાય…
-સી. એ. પ્રકાશ દેસાઈ આજની સ્માર્ટફોન, એલઇડી ટીવીને, ફેન્સી કાર્સ અને ભવ્ય આવાસો ભરી દુનિયામાં ભૌતિકવાદી જિંદગી દરેક વ્યકિત જીવવાની ઇચ્છા રાખે તે સ્વાભાવિક છે, પણ દરેકની આર્થિક પરિસ્થિતિમાં આ શકય ના હોય તે નિરાશા અનુભવે છે તેથી આવી જિંદગી…
- નેશનલ
ડ્રગ્સના એડિક્ટ સાહિલ અને મુસ્કાનના જેલમાં બેહાલઃ સૌરભની માતાએ મોદીને કરી અપીલ
મેરઠઃ સૌરભના હત્યારા મુસ્કાન અને સાહિલ અત્યારે જેલની હવા ખાઈ રહ્યાં છે. જેલમાં પણ આ લોકોના નાટક પૂરા નથી થયાં. જેલ અધિકારીના જણાવ્યાં પ્રમાણે મુસ્કાન અને સાહિલે જેલમાં પણ સાથે રહેવાની માંગણી કરી રહ્યાં છે. મેરઠ જિલ્લા જેલમાં અલગ-અલગ બેરેકમાં…
- અમદાવાદ
ગુજરાતના 6.28 લાખ વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપી
અમદાવાદઃ વર્ષ 2025-26ના શૈક્ષણિક વર્ષ માટે સરકારી શાળામાં ભણતા અને RTE હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં યોજાઈ હતી. સરકારી સ્કૂલના અને RTE અંતર્ગત પ્રવેશ લેનારા ધો. 5ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં…