- અમદાવાદ
Ahmedabadમાં નશામાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો, લોકોએ ચખાડ્યો મેથીપાક
અમદાવાદઃ શહેરમાં નશામાં વધુ એક નબીરાએ અકસ્માત (Ahmedabad Accident News) સર્જ્યો હતો. વસ્ત્રાપુર વિસ્તારમાં નશામાં ધૂત નબીરાએ હિમાલયા મોલ પાસે સોમવારે મોડી રાત્રે એક કારચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જી 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માતના પગલે સ્થાનિક લોકોનું ટોળું…
- IPL 2025
GT vs PBSK: અમદાવાદમાં બેટ્સેનોને રહેશે દબદબો કે બોલર્સ છવાશે? જાણો પિચ રિપોર્ટ અને કેવું રહેશે હવામાન
GT vs PBSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025નો પાંચમો મુકાબલો આજે ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારા આ મુકાબલાથી બંને ટીમો આઈપીએલ 2025ની શરૂઆત કરશે. બંને ટીમોની નજર જીત સાથે શરૂઆત કરવા પર રહેશે. અમદાવાદના…
- ટોપ ન્યૂઝ
PoK પાકિસ્તાને ખાલી કરવું જ પડશે, UNમાં ભારતે બતાવી લાલ આંખ
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં PoK પર પાકિસ્તાને કરેલી ટિપ્પણીનો રાજદૂત પી હરીશે સણસણતો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું, પાકિસ્તાનના પ્રતિનિધિએ ફરી એક વખત ભારતીય કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર પર અયોગ્ય ટિપ્પણી કરી છે. આ પ્રકારે કોઈપણ સંદર્ભ વગર વારંવાર ગેરકાયદે…
- તરોતાઝા
મોજની ખોજ : સ્પર્ધા એ તો ઈર્ષાનું રૂપાળું નામ છે
સુભાષ ઠાકર ‘સુભાષ અંકલ, પરીક્ષામાં પાસ થવા માટે 35 જોઈએ ને મારે 33 આવ્યા, બે માર્ક માટે લબડી ગયો, આ જુઓ’ ચંબુ એનું પ્રગતિ પત્રક બતાવતાં બોલ્યો. ‘એ ડફોળ ડોટ કોમ, દરેક વિષયમાં 35 જોઈએ ને તારું આ સાત વિષયનું…
- અમદાવાદ
ગુજરાતના આ શહેરો બાળકો-સગીરો માટે નથી સુરક્ષિત! સરકારી આંકડા જ હકીકત જણાવે છે
Ahmedabad News: ગુજરાતમાં બહેન-દીકરીઓ સલામત હોવાના ગાણા વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદમાં પોક્સો એક્ટ હેઠળ સૌથ વધુ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં દુષ્કર્મના કેસનું પ્રમાણ વધ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, 1 માર્ચ, 2024થી 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં…
- વલસાડ
3 વર્ષની બાળકીને પીંખનાર દુષ્કર્મીને આજીવન કેદની સજા, માત્ર 6 મહિનામાં જ ચુકાદો
વલસાડઃ ભારતમાં દુષ્કર્મના કેસમાં પીડિતાએ ન્યાય માટે લાંબી લડાઈ લડવી પડતી હોય છે. એવા અનેક કેસો છે જેમાં પીડિતાને વર્ષો પછી પણ ન્યાય નથી મળતો! પીડિતા કે તેના પરિવારજનો કોર્ટના ધક્કા ખાઈ-ખાઈને થાકી જાય છે. જો કે, સાવ ન્યાય નથી…
- ઇન્ટરનેશનલ
લીક થઈ ગયો ટ્રમ્પનો વોર પ્લાન? જાણો કોણ હતું ટાર્ગેટ અને કેવી રીતે થયો ખુલાસો
વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. ટ્રમ્પના અધિકારીઓ દ્વારા એક મોટી ભૂલ થઈ હતી. યમનના હૂતી વિદ્રોહીઓ સામે ડોનાલ્ડ ટ્રમ્પનો એકશન પ્લાન લીક થયો હતો. ટ્રમ્પ સરકારે હૂતી વિદ્રોહીઓ પર હુમલાનો પ્લાન બનાવ્યો હતો.…
- તરોતાઝા
આરોગ્ય પ્લસ : બાળરોગની કક્કો બારાખડી જાણી લો
-સંકલન: સ્મૃતિ શાહ-મહેતા ભગવાન જ્યારે મા-બાપને બાળકની ભેટ આપે છે ત્યારેપ્રાય: તે સંપૂર્ણ સ્વસ્થ જ આપે છે. માટે બાળકનોઉછેર પૂર્ણ સ્વસ્થતા સાથે કરવાની પહેલી ફરજ તેનાંમા-બાપની છે. હા, એ વાત ચોક્કસ છે કે, બાળકની જાળવણી એટલી સહેલી નથી, પરંતુ આજનું…