- ઈન્ટરવલ
મગજ મંથન : જેની પાસે જ્ઞાનનો પ્રકાશ છે એને બીજા કોઈ પણ પ્રકારના પ્રકાશની જરૂર નથી
-વિઠ્ઠલ વઘાસિયા જ્ઞાનનું મહત્વ પ્રત્યેક પળે અને પ્રત્યેક ક્ષણે છે.જ્ઞાન પ્રાપ્તિ માટે પુરુષાર્થ કરવો જોઈએ. જ્ઞાન જ મનુષ્યની વાસ્તવિક શક્તિ છે.સંસારની બધી વસ્તુ નાશ પામશે, પણ જ્ઞાનનો નાશ નહીં થાય. ધન પણ આજે છે અને આવતીકાલે નહીં હોય.કેવળ જ્ઞાન જ…
- નેશનલ
ઓડિશામાં એવું તે શું થયું કે 12 ધારાસભ્યોએ વિધાનસભાની બહાર રાત વિતાવવી પડી? જાણો વિગત
ભુવનેશ્વરઃ ઓડિશા વિધાનસભાના અધ્યક્ષ સુરમા પાઢીએ કૉંગ્રેસના 12 ધારાસભ્યોને ગૃહમાં અનુશાસનનું પાલન ન કરવા બદલ સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા હતા. કૉંગ્રસના ધારાસભ્યો સામે આ કાર્યવાહી ગૃહમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યા બાદ કરી હતી. ધારાસભ્યોને માર્શલો દ્વારા…
- ઈન્ટરવલ
વ્યંગ: લો, ઝીબ્રાએ કર્યું હોંચી હોંચી!
-ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, હું એક ખેલ દેખાડું.’ રાજુ રદીએ મને કહ્યું. રાજુ આળવિતરો આદમી છે. એ શું કરશે અને શું ન કરશે તેની આગાહી કોઇ કરી શકે નહીં. મારી વાતમાં વિશ્વાસ આવતો ન હોય તો નોસ્ટ્રોડોમસની આગાહીનું પુસ્તક વાંચી જુવો.…
- નેશનલ
હરિયાણામાં ગુજરાત પોલીસના 3 જવાનના મોત, જાણો કેવી રીતે બની દુર્ઘટના
અમદાવાદઃ હરિયાણાના સિરસામાં ભારત માલા ફોરલેન પર આજે સવારે ગુજરાત પોલીસની ગાડી રોડ પર ઉભેલા વાહન સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના સ્થળ પર જ મોત થયા હતા. જ્યારે અન્ય એકની હાલત ગંભીર છે. આ પણ વાંચો…ભૂપેશ…
- આમચી મુંબઈ
કુણાલ કામરાને સતત ધમકીભર્યા કોલ મળી રહ્યા છે; કામરાએ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમય માંગ્યો
મુંબઈ: જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન કુણાલ કામરા(Kunaal Kamra)ના શોની એક વિડીયો ક્લિપ વાયરલ થયા બાદ મહારાષ્ટ્રના રાજકારણમાં હોબાળો મચી ગયો છે. કામરાએ નામ લીધા વગર મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde) અંગે એક પેરોડી ગીત ગયું હતું, જેને કારણે…
- મનોરંજન
ઈદ પર ધમાલ મચાવશે સલમાન-રશ્મિકાની ફિલ્મ સિકંદર, જાણો કેટલું થયું એડવાન્સ બુકિંગ
મુંબઈઃ ઈદ પર સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદર રજૂ થશે. સલમાનના ચાહકો ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે જ ફિલ્મે શાનદાર કલેકશન કર્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે એડવાન્સ બુકિંગ શરૂ થયાના પ્રથમ દિવસે…
- નેશનલ
કાશ્મીરમાં ‘અલગાવવાદ’ હવે ઈતિહાસ બની ગયોઃ અમિત શાહે કાશ્મીર મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં બદલાઈ રહેલી પરિસ્થિતિનાં લક્ષણ દેખાઈ રહ્યા છે. ત્યારે હુર્રિયત કોન્ફરન્સના બે ઘટક જૂથો – ‘જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ’ અને ‘ડેમોક્રેટિક પોલિટિકલ મૂવમેન્ટ’ – એ અલગતાવાદ સાથેના તમામ સંબંધો તોડી નાખવાની જાહેરાત કરી છે. જેને ગૃહ પ્રધાન…
- વેપાર
વૈશ્વિક સોનામાં મક્કમ વલણ, સ્થાનિક સોનામાં રૂ. ૧૬૦નો અને ચાંદીમાં રૂ. ૨૯નો ઘસરકો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આગામી શુક્રવારે અમેરિકાના પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત પૂર્વે હાલ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં છૂટીછવાઈ માગને ટેકે ભાવમાં મક્કમ વલણ જળવાઈ રહ્યું છે. જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં ઊંચા મથાળેથી બન્ને કિંમતી ધાતુઓમાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ…
- મનોરંજન
ફેન્સ હોય તો આવાઃ આ સુપરસ્ટારની ફિલ્મ જોવા કૉલેજે આપી રજા ને ફ્રી ટિકિટ
મુંબઈઃ હેડિંગ વાંચીને તમને લાગતું હોય કે 30મી માર્ચે સલમાન ખાનની ફિલ્મ સિંકદર રિલિઝ થવાની છે અને તેથી કોઈ કોલેજે રજા જાહેર કરી છે અને ફ્રી ટિકિટ પણ આપી છે તો, તમે ખોટા છો. સલમાન સહિતના બોલીવૂડ સ્ટારના ઘણા ક્રેઝી…