- આપણું ગુજરાત
જેતપુરમાં મિત્રએ જ મિત્રને હનીટ્રેપમાં ફસાવી 50 હજાર પડાવ્યાં, જાણો શું છે મામલો
જેતપુરઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી હનીટ્રેપની ઘટનામાં વધારો થયો છે. જેતપુરમાં હનીટ્રેપનો કિસ્સો સામે આવતાં નગરમાં ચકચાર મચી ગઈ હતી. બનાવ સંદર્ભે હોટલ માલિક સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. ખુદ મિત્રએ જ સીસીટીવી ફૂટેજ જોવાના બહાને હોટલ માલિકે…
- પુરુષ
ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : એમની આભાસી દુનિયાના ઘાત-આઘાત
શ્વેતા જોષી-અંતાણી શહેરની એક જાણીતી કોન્વેન્ટ સ્કૂલમાં ભણતી બે ટીનએજર છોકરી આંશી અને ઈરા. બન્ને એકદમ ચાર્મિંગ અને યંગ. એકબીજાની ખૂબ નજીક. દિવસ આખો સ્કૂલ ઉપરાંત રોમાન્ટિક નોવેલ વાંચવામાં, પોતાના ક્લાસમેટ્સ તેમજ આસપડોશના છોકરાઓની વાતો કરવામાં અને રંગબેરંગી સપનાઓ જોવામાં…
- એકસ્ટ્રા અફેર
એકસ્ટ્રા અફેર : ખાલી વાતોથી પાકિસ્તાન પીઓકે છોડીને ના જાય
ભરત ભારદ્વાજ યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (UNSC)માં પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (પીઓકે) એટલે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના મુદ્દે તડાફડીના કારણે પીઓકેનો મુદ્દો ફરી ગાજ્યો છે. સિક્યુરિટી કાઉન્સિલમાં યુનાઈટેડ નેશન્સ દ્વારા હાથ ધરાતા શાંતિ સ્થાપવાના પ્રયત્નો અંગેની ચર્ચા દરમિયાન જમ્મુ અને…
- અમદાવાદ
ગુજરાત મૉડલની હકીકતઃ 4 વર્ષમાં 14 કરોડ લોકોએ લીધો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો લાભ
અમદાવાદઃ ગુજરાત મૉડલની હકીકત સામે આવી છે. રાજ્યસભામાં સરકારે કરેલી કબૂલાત પ્રમાણે છેલ્લા 4 વર્ષમાં 14 કરોડ લોકોએ ગુજરાતમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)નો લાભ લીધો છે. એટલે કે દર વર્ષે 3 કરોડથી વધુ લોકોએ આ યોજનાનો લાભ લીધો…
- મનોરંજન
આમિર ખાન હવે યુટ્યુબના સહારે! Aamir Khan Talkies નામથી શરૂ કરી ચેનલ
મુંબઈઃ આમિર ખાનને બોલિવુડનો દિગ્ગજ અભિનેતા કહેવામાં આવે છે. આમિર ખાને 30 વર્ષ ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાના ફિલ્મોને લઈને અવાન નવાર તે ચર્ચામાં રહેતો હોય છે, અત્યારે ફરી એકવાર તે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વાત એવી છે કે, આમિર…
- નેશનલ
યુપીના ઉર્જા પ્રધાનના ભાષણ દરમિયાન જ વીજળી જતી રહી, અધિકારીઓ સસ્પેન્ડ
મઉ: ગઈ કાલે બુધવારે સાંજે ઉત્તર પ્રદેશના મઉ(Mau)ના હરિકાશપુરા ખાતે રજ્યના ઉર્જા પ્રધાન એકે શર્મા(A K Sharma)એ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન એકે શર્મા લોકોને સંબોધિત કરી રહ્યા હતાં, તેઓ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની સિદ્ધિઓના વખાણ કરી રહ્યા હતાં,…
- નેશનલ
મને લોકસભામાં બોલવા દેવામાં આવતો નથીઃ રાહુલ ગાંધી, અધ્યક્ષે વિપક્ષ નેતાને કરી આ ટકોર
નવી દિલ્હીઃ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ગૃહની ગરિમા જળવાય અને નિયમોનું પાલન થાય તેવી ટકોર કરી હતી. તેમણે કેમ આમ કહ્યું તે અંગે સ્પષ્ટ થઈ શક્યું નથી. આ અંગે રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું…
- સ્પોર્ટસ
સૂર્ય કુમાર યાદવે મુંબઈમાં ખરીદ્યા આલિશાન ફ્લેટસ, જાણો કિંમત કેટલી છે?
મુંબઈ: વિસ્ફોટક બેટર સૂર્યકુમાર યાદવ T20Iમાં ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સંભાળે છે. હાલમાં જ શરુ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025માં મુંબઈ ઇન્ડિયન્સ(MI)ની પહેલી મેચમાં પણ સુર્યાએ ટીમની આગેવાની કરી હતી. સુર્યા ઘણા સમયથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો…
- નેશનલ
બળાત્કારના પ્રયાસ અંગે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી
નવી દિલ્હી: થોડા દિવસ પહેલા અલ્હાબાદ હાઈકોર્ટે એક બાળાત્કારના કેસમાં ચોંકાવનારો ચુકાદો આપ્યો (Allahabad High Court Controversial Verdict) હતો. હાઈકોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે મહિલાનની છાતીને સ્પર્શ કરવો, તેના પાયજામાની દોરી તોડી નાખવી અને તેને ઢસડવીએ બળાત્કારનો પ્રયાસ ગણાય શકાય…