- નેશનલ

અમેરિકન કંપની ભારતમાં બનાવશે પરમાણુ રિએક્ટર, પરમાણુ ઊર્જા ક્ષમતા વધશે
નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ 2025માં ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. જેના ભાગરૂપે હવે ભારત-અમેરિકાએ નાગરિક પરમાણુ કરાર(India US Nuclear Deal) પર હસ્તાક્ષર કર્યાના બે દાયકા પછી એક અમેરિકન કંપનીને ભારતમાં…
- ઉત્સવ

ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
કૌશિક ઘેલાણી માનવીએ પોતાના આધ્યાત્મિક ખેડાણની શરૂઆત કરી ત્યારથી સૂર્યપૂજાના સંસ્કાર મેળવ્યા છે. ભારત અને સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ભાગમાં પ્રાચીનકાળથી માંડી ને આજ દિન સુધી સૂર્યપૂજાનો સાક્ષી માનવ સમાજ રહ્યો છે. પ્રત્યક્ષ દેવ તરીકે સૂર્યપૂજા સિંધુ સંસ્કૃતિ અને વૈદિક…
- અમદાવાદ

Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે ભારે વરસાદની અગાહી કરવામા આવી છે રાજ્યમાં 31મી માર્ચથી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજબીજ સાથે…
- નેશનલ

આ કારણે શનિવાર અને રવિવારે ઈન્કમ ટૅક્સ ઑફિસ ખુલ્લી રહેશે
નવી દિલ્હીઃ કરદાતાઓ ચાલુ નાણાકીય વર્ષ માટેની ઈન્કમ ટેક્સ સંબંધિત પ્રક્રિયાઓ પૂરી કરી શકે તે માટે દેશભરમાં ઈન્કમ ટેક્સ ઓફિસ ૨૯, ૩૦ અને ૩૧મી માર્ચે ખુલ્લી રહેશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ ૩૧મી માર્ચે પૂરું થશે. વીકએન્ડ અને ઈદ અલ-ફિત્રનો તહેવાર…
- મનોરંજન

‘નાગિન’ પછી મૌની રોય હવે ‘ભૂતની’ બનીને કરશે ચમત્કાર
ટીવીના નાના પડદાથી લઈને બોલિવૂડના મોટા પડદા સુધી પોતાની ઓળખ બનાવનાર સુંદર બ્યુટી મૌની રોયને આજે કોઈ ઓળખની જરૂર નથી. ‘નાગિન’ અને ‘મહાદેવ’ જેવા શોમાં પોતાના અભિનયની છાપ છોડ્યા પછી અભિનેત્રીએ બોલીવુડમાં આગળ વધવાનું શરૂ કર્યું. ટીવીથી સંપૂર્ણપણે દૂર રહ્યા…
- ઇન્ટરનેશનલ

જલિયાંવાલા બાગ હત્યાકાંડ બદલ બ્રિટને ભારતની માફી માંગવી જોઈએ; બ્રિટિશ સાંસદે ઉઠાવ્યો મુદ્દો
લંડન: 13 એપ્રિલ 1919નો દિવસ ભારતીયો ક્યારેય ભૂલી શકે એમ નથી. આ દિવસે પંજાબના અમૃતસરમાં આવેલા જલિયાંવાલા (Jallianwala Bagh massacre) અંગ્રેજોએ શાંતિથી પ્રદર્શન કરી રહેલા ભારતીયો પર આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં 500 જેટલા લોકોના મોત થયા હતાં, જોકે મૃત્યુઆંક…
- ગાંધીનગર

વાયબ્રન્ટ સમિટમાં ગુજરાત સરકારે કેટલા કરોડનો કર્યો ખર્ચ, જાણો સરકારી આંકડા?
મિનરલ અને પેટ્રો કેમિકલ ક્ષેત્રે અભૂતપૂર્વ ઇન્વેસ્ટમેન્ટગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા બજેટ સત્રના અંતિમ દિવસે ગૃહમાં વાયબ્રન્ટ સમિટના ખર્ચના આંકડા જાહેર થયા હતા. આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ 31-01-2025ની સ્થિતિમાં રાજ્યમાં છેલ્લી વાયબ્રન્ટ સમિટ ક્યારે યોજવામાં આવી, તેની પાછળ કેટલા ખર્ચો થયો તથા…
- મધ્ય ગુજરાત

જમીન પચાવવા બન્યા નકલી સરદાર પટેલ, કોર્ટે ફટકારી 5 વર્ષની સજા
નડિયાદઃ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના નામે ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના ગાડવા ખાતે આવેલી જમીન પચાવી પાડવાનો કારસો રચાયો હતો. ગુજરાત પ્રાંતિય સમિતીની જમીનમાં માલિક તરીકે વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનું નામ ચાલતું હતું. રેકર્ડ કોમ્પ્યુટરાઈઝ થતાં તેમાં થોડો ફેરફાર થયો…









