- ઉત્સવ
ફોકસ : યુવતીઓ સશક્ત બનવું હોય તો ડિજિટલ કુશળતા મેળવો…!!
સંધ્યા સિંહ આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની થીમ તમામ મહિલાઓ અને છોકરીઓ માટે અધિકાર, સમાનતા અને સશક્તિકરણ છે. એકંદરે આ થીમ બધા માટે સમાન અધિકારો, શક્તિ અને તકો સુરક્ષિત કરવાની જરૂૂરિયાત પર ભાર મૂકે છે. પ્રશ્ન એ છે…
- ઇન્ટરનેશનલ
Russia Ukraine War: રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની લકઝરી કારમાં વિસ્ફોટ, કોઈ જાનહાનિ નહિ
નવી દિલ્હી : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વિરામની(Russia Ukrain War) ચર્ચા વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની સત્તાવાર કારના કાફલાની એક લકઝરી કારમાં વિસ્ફોટ થયો છે. જેના કારણે કારમાં આગ લાગી હતી. પુતિનની 275,000 પાઉન્ડ ની કિંમતની ઓરસ સેનેટ લુબ્યાન્કામાં એફએસબી…
- ભુજ
બે લાખ ફોટોગ્રાફ્સમાં કચ્છના આ યુવકની તસવીરે મેળવ્યું બીજું સ્થાન
ભુજ: કચ્છના જાણીતા ડ્રોન ફોટોગ્રાફર અભિષેક ગુસાઈએ વૈશ્વિક સ્તરે યોજાયેલી ફોટોગ્રાફી સ્પર્ધા જીતીને આ ભાતીગળ પ્રદેશનું નામ રોશન કર્યું છે. ૧૩૮ દેશના અંદાજે ૨ લાખ જેટલા ફોટોગ્રાફરો દ્વારા આ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં ભુજના અભિષેક ગુંસાઈએ તેમના ડ્રોન…
- અમદાવાદ
અમદાવાદઃ હોટલમાંથી 1.39 લાખની કિંમતના ડ્રગ્સ સાથે બે સમલૈંગિક યુવક ઝડપાયા
અમદાવાદઃ શહેરના આશ્રમરોડ પર આવેલી એક હોટલમાંથી 1.39 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે સમલૈંગિક યુવકો ઝડપાયા હતા. બંને આરોપી પહેલી વખત મળ્યા અને પોલીસે ઝડપી પાડ્યા હતા. ગ્રાઇન્ડર એપ્લિકેશનથી ગ્રાહકોને શોધીને ડ્રગ્સ વેચતા હતા. કેવી રીતે ઝડપાયા શહેરમાં એસઓજી…
- ઉત્સવ
વલો કચ્છ : એક ક્રાંતિકારની બીજા ક્રાંતિકારને આપેલી શ્રદ્ધાંજલિ
ડૉ. પૂર્વી ગોસ્વામી ભારતનું સ્વાતંત્ર્યસંગ્રામ એક માત્ર સશસ્ત્ર યુદ્ધ નહીં, પણ એક વિચારયુદ્ધ પણ હતું. એક તરફ ભૂગર્ભમાં સંઘર્ષ કરતા શસ્ત્રધારી યુવા ક્રાંતિકારીઓ હતા, તો બીજી તરફ તેમના માર્ગદર્શક અને વિચારપ્રેરક મહાન ચિંતકો હતા. ક્રાંતિસૂત્રધાર પંડિત શ્યામજી કૃષ્ણવર્મા અને ઇંકલાબ…
- ઇન્ટરનેશનલ
શું ટેસ્લા કાર પર હુમલા બાદ ડીઓજી વડાનું પદ છોડશે Elon Musk ? આપ્યા આ સંકેત
નવી દિલ્હી : અમેરિકાની આર્થિક સ્થિતિ સુધારવાનું બીડું ઝડપનાર ટેસ્લાના સીઈઓ ઇલોન મસ્ક( Elon Musk) સંકેત આપ્યા છે. તેવો મે મહિનાના અંતમા યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા તરીકે પદ છોડશે. જોકે, તેમના સંકેત પાછળ છેલ્લા દિવસોમાં યુએસમાં ટેસ્લા કાર…
- ઉત્સવ
ઝબાન સંભાલ કે : પડવો: પખવાડિયાનો પ્રથમ દિવસ
હેન્રી શાસ્ત્રી આજે ચૈત્રી સુદ એકમ. કહેવા માટે મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ – ગૂડી પડવો છે. એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજય મેળવી જે દિવસે અયોધ્યા પાછા ફર્યા એ દિવસે…
- નેશનલ
અમેરિકન કંપની ભારતમાં બનાવશે પરમાણુ રિએક્ટર, પરમાણુ ઊર્જા ક્ષમતા વધશે
નવી દિલ્હી : કેન્દ્રીય બજેટ 2025માં ભારત સરકારે વર્ષ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઊર્જા ક્ષમતાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. જેના ભાગરૂપે હવે ભારત-અમેરિકાએ નાગરિક પરમાણુ કરાર(India US Nuclear Deal) પર હસ્તાક્ષર કર્યાના બે દાયકા પછી એક અમેરિકન કંપનીને ભારતમાં…
- ઉત્સવ
ટ્રાવેલ પ્લસ : કલા, આધ્યાત્મ ને સંસ્કૃતિનો અદ્ભુત સમન્વય એટલે મોઢેરાનું સૂર્યમંદિર
કૌશિક ઘેલાણી માનવીએ પોતાના આધ્યાત્મિક ખેડાણની શરૂઆત કરી ત્યારથી સૂર્યપૂજાના સંસ્કાર મેળવ્યા છે. ભારત અને સમગ્ર વિશ્વમાં કોઈને કોઈ ભાગમાં પ્રાચીનકાળથી માંડી ને આજ દિન સુધી સૂર્યપૂજાનો સાક્ષી માનવ સમાજ રહ્યો છે. પ્રત્યક્ષ દેવ તરીકે સૂર્યપૂજા સિંધુ સંસ્કૃતિ અને વૈદિક…
- અમદાવાદ
Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
અમદાવાદઃ ગુજરાતમાં હવામાનનું બેવડું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે ભારે વરસાદની અગાહી કરવામા આવી છે રાજ્યમાં 31મી માર્ચથી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજબીજ સાથે…