- આમચી મુંબઈ
રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં મક્કમ વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ દ્વારા આજે થનારી રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે તેની અસરોની સંભાવનાઓને ધ્યાનમાં લેતા લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોની સોનામાં રોકાણકારોની સલામતી માટેની માગ જળવાઈ રહેતાં ભાવમાં મક્કમ ગતિએ ધીમો સુધારો…
- બનાસકાંઠા
હવે લોકસભામાં ગુંજશે ડીસા અગ્નિકાંડઃ કૉંગ્રેસનાં સાંસદ ગેનીબેને અધ્યક્ષને લખ્યો પત્ર
બનાસકાંઠઃ ડીસાના ઢુંવા રોડ પર મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 21 લોકોનાં મૃત્યુ થયા હતા. ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરીનો મુદ્દો માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં પણ ગુંજ્યો હતો. ગુજરાતમાંથી કૉંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે અધ્યક્ષને પત્ર લખીને લોકસભામાં આ…
- આમચી મુંબઈ
મિત્રો સાથે અગાસી પર બેઠી હતી અને અચાનક માટુંગાની ગુજરાતી યુવતીએ મારી મોતની છલાંગ
મુંબઈઃ માનસિક સ્વાસ્થ્ય અને હતાશા તેમ જ નિરાશા યુવાનોને ઘેરી રહી છે અને કેટલીય ઘટનાઓમાં સમૃદ્ધ પરિવારના, શિક્ષિત સંતાનો પણ આત્યંતિક પગલું ભરી લે છે. આવી જ દુઃખદ ઘટના મુંબઈના માટુંગા વિસ્તારમાં બની છે જ્યાં એક 20 વર્ષીય યુવતીએ અગાસી…
- નેશનલ
બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુપ્રસાદ યાદવની તબિયત લથડી, દિલ્હી લઇ જવાશે
પટના: બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી છે. તેમનું બ્લડ સુગર લેવલ વધતા તબિયત બગડી છે. જ્યારે તેમની પ્રાથમિક સારવાર ડોકટરે તેમને દિલ્હી જવાની સલાહ આપી છે. જેના પગલ લાલુ યાદવે દિલ્હી લઈ જવાશે.…
- ઈન્ટરવલ
એકસ્ટ્રા અફેર : સોનિયા શિક્ષણ નીતિની ટીકા કરે એ શોભતું નથી
-ભરત ભારદ્વાજ કૉંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી 2020 ની આકરી ટીકા કરતો લેખ લખ્યો તેના કારણે માંડ માંડ ઠરેલો નેશનલ એજ્યુકેશન નીતિનો મામલો પાછો ભડક્યો છે. તમિલનાડુની સ્ટાલિન સરકાર દ્વારા આક્ષેપ મૂકાયો છે કે, મોદી સરકાર નેશનલ…
- ઈન્ટરવલ
કચ્છી ચોવક : જરૂર હોય ત્યારે મળે તેનું જ મૂલ્ય હોય!
-કિશોર વ્યાસ એક અદ્ભુત ચોવક છે: ‘મૃગસર ન વાયા વાયરા, આધ્રા વઠા ન મીં, જોભન ન જાયેં બેટડો, ઈ ઊ ત્રોય હાર્યા ડીં’ આશા અન અપેક્ષાની વાત આ ચોવકમાં વણી લેવામાં આવી છે. જે સમયે, જેમની પાસેથી હકારાત્મક અપેક્ષા હોય…
- નેશનલ
વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું, વિપક્ષે કર્યો હંગામો
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયું હતું. બિલ રજૂ થતાં જ વિપક્ષે જોરદાર હંગામો કર્યો હતો. ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું કે, જો બિલ કેબિનેટની મંજૂરી વગર આવત તો પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવવામાં આવત. આ કૉંગ્રેસના જમાના જેવી…
- જામનગર
જામનગરઃ મિનિબસમાંથી ઝડપાયું કૂટણખાનું, સુવિધા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ
જામનગરઃ શહેરમાં રણજીતનગરમાં મિનિબસમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું હતું. અંદરની સુવિધા જોઈને પોલીસ પણ ચોંકી ગઈ હતી. પોલીસે ટેમ્પો ટ્રાવેલ્સમાં એસી, શેટી પલંગ, મોબાઈલ ફોન, ગાદલા, કોન્ડોમના પેકેટ મળી કુલ 15.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જામનગરના રણજીતનગરમાં રહેતો નિવૃત્ત પોલીસ…
- IPL 2025
લખનઉના બોલરને ‘નોટબુક સેલિબ્રેશન’નું ગેરવર્તન મોંઘું પડ્યું, આટલી મેચ ફી કપાઈ ગઈ…
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમ આઈપીએલ (IPL)માં ગઈ કાલે હોમ-ટાઉનમાં પંજાબ કિંગ્સ (PBKS) સામે હારી ગઈ અને ત્યાર બાદ લખનઊની ટીમને દાઝ્યા પર ડામ લાગ્યો હતો. લખનઊના સ્પિનર દિગ્વેશ રાઠીએ પંજાબના બૅટ્સમૅન સાથે ગેરવર્તન કર્યું એ બદલ રાઠીની 25%…