- આમચી મુંબઈ
મતદાન કર્યા બાદ પણ અજિત પવારના પક્ષનું વક્ફ બિલ મામલે મૌનઃ કોના છે પક્ષમાં પવાર?
મુંબઈઃ લગભગ 13 કલાકની લાંબી ચર્ચા અને દલીલબાજી વચ્ચે લોકસભામાં ગઈકાલે રાત્રે વકફ બોર્ડ સંશોધન બિલ પસાર થયું. આ બિલની તરફેણમાં 288 જ્યારે વિરુદ્ધમાં 232 મત પડ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે આ ખૂબ કપરું લાગતું ચઢાણ અડધું તો…
- નેશનલ
વક્ફ સંશોધન બિલઃ મલ્લિકાર્જુન ખડગે કેમ થયા લાલઘૂમ? પુષ્પા સ્ટાઈલમાં શું કહ્યું, જાણો વિગત
નવી દિલ્હીઃ વક્ફ સંશોધન બિલ લોકસભામાં પાસ થયું હતું. બિલ અંગે આજે રાજ્યસભામાં ચર્ચા થઈ રહી છે. આ સમયે કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ગૃહમાં પુષ્પા ફિલ્મનો ડાયલોગ ઝૂકેગા નહીં બોલ્યા હતા. વક્ફ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન તેમણે ગઈકાલે ભાજપ…
- અમદાવાદ
ગુજરાતમાં 157 નાયબ મામલતદારની બદલી, જુઓ લિસ્ટ
અમદાવાદઃ ગુજરાતના વહીવટી તંત્રમાં અચાનક મોડી રાત્રે હડકંપ આવ્યો હતો. ગુજરાતના 157 નાયબ મામલતદારને એક ઝાટકે બદલી કરી દેવામાં આવી હતી. બદલીઓ જિલ્લો કે જિલ્લાની આસપાસ નહી પરંતુ સીધી જ પુર્વથી પશ્ચિમ જેવી બદલીઓ કરવામાં આવી છે. જેમ કે સૌરાષ્ટ્રના…
- આમચી મુંબઈ
તમને ખબર છે સેન્ટ્રલ રેલવેમાં ટિકિટ લઈ પ્રવાસ કરશો તો રૂ. દસ હજારનું ઈનામ મળશે?
મુંબઈઃ દિવસદીઠ લગભગ 75 લાખ જેટલા પ્રવાસીઓ નિમયિત રીતે મુંબઈની લોકલ ટ્રેનનો ઉપયોગ કરે છે. મુંબઈ લોકલ ખૂબ જ કિફાયતી ટિકિટોમાં સમયસર મુંબઈગરાઓને પ્રવાસ કરાવે છે, લોકલ ટ્રેન વિનાની મુંબઈની કલ્પના જ અશક્ય છે, પરંતુ હજારો પ્રવાસીઓ એવા છે જે…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પના 26 ટકાના તોતિંગ ટેરિફથી ભારતને નહીં લાગે ઝટકો, જાણો વિગત
નવી દિલ્હીઃ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કરતા ભારતમાં ખળભળાટ મચી ગયો છે. ભારત સરકાર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફની સમીક્ષા કરી રહી છે. વાણિજ્ય મંત્રાલય ભારત પર લગાવવામાં આવેલા 26 ટકા ટેરિફનું વિશ્લેષણ કરી રહી છે. એક…
- પુરુષ
એકસ્ટ્રા અફેર : કૉંગ્રેસ અનામતના રાજકારણથી બહાર નહીં નીકળશે
-ભરત ભારદ્વાજ તેલંગણામાં કૉંગ્રેસની રેવંત રેડ્ડી સરકારે 17 માર્ચે અન્ય પછાત વર્ગો (OBC) માટે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત 23 ટકાથી વધારીને 42 ટકા કરવાનો ખરડો વિધાનસભામાં પસાર કર્યો એ સાથે જ અનામતનો મુદ્દો ફરી ગાજ્યો છે. કૉંગ્રેસે 2023ની…
- પુરુષ
મુખ્બિરે ઈસ્લામ : જલતા હુઆ ચીરાગ મગર રોશની નહીં: શું જ્ઞાની અને અજ્ઞાની સમાન હોઈ શકે?
-અનવર વલિયાણી જ્ઞાન જીવન પ્રકાશ છે. જ્ઞાનથી ક્ષિતિજ વિસ્તૃત થઈ દૃષ્ટિકોણ વિશાળ થાય છે અને તે પ્રગતિના અનેક દ્વારો ખોલે છે. પ્રત્યેક ધર્મ, ભદ્ર સમાજ અને સમજદાર વ્યક્તિઓએ જ્ઞાનનો મહિમા ગાયો છે. ઈસ્લામે એક પગલું આગળ વધી જ્ઞાનને કર્તવ્યનિષ્ઠ કરી…
- બનાસકાંઠા
ડીસા અગ્નિકાંડમાં તંત્રની ઘોર બેદરકારી: 21 દિવસ સુધી લટકી રહી ફાઇલ અને અંતે 21નાં ગયા જીવ…..
ડીસા: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદે ફટાકડાની દિપક ટ્રેડર્સ નામની ફેક્ટરી અને ગોડાઉનમાં મંગળવારે બ્લાસ્ટની ઘટનામાં 21 જેટલા લોકોનાં જીવ હોમાયા હતા. ફેક્ટરીના માલિક ખુબચંદ રેણુમલ મોહનાની અને તેના પુત્ર દિપક ખુબચંદ મોહનાની ધરપકડ કરીને પોલીસે પિતા-પુત્ર સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધવામાં…
- અમરેલી
કેસર કેરીના ગઢ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ, જાણો કેટલો બોલાયો ભાવ
અમરેલીઃ કેસર કેરીનો ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં કેસર કેરીની આવક શરૂ થઈ ગઈ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી અને હાફૂસ કેરીની આવક શરૂ થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનો ભાવ 3000 થી 5500 રૂપિયા સુધી બોલાયો હતો. અમરેલીમાં કેસર…