- IPL 2025
બુમરાહ એમઆઇની ટીમ સાથે જોડાઈ ગયો છે, પણ ફિટનેસ માટે પૂરતી પ્રૅક્ટિસ કરી છે ખરી?
મુંબઈઃ આઇપીએલની 18મી સીઝનમાં ચારમાંથી ત્રણ મૅચ હારવા બદલ હાલમાં નાજુક સ્થિતિનો સામનો કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમને ફરી સકારાત્મક સ્થિતિમાં લાવી શકે એવું બનવા જઈ રહ્યું છે. ટીમનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH ) કમબૅક કરી રહ્યો…
- મનોરંજન
બોલીવૂડને વર્ષનું પહેલું ક્વાર્ટર ન ફળ્યુંઃ એક જ સુપરહીટ અને 9 સુપરફ્લોપ
ફિલ્મો આપણી માટે માત્ર મનોરંજનનું સાધન છે, પરંતુ આ એક ઉદ્યોગ પણ છે અને હજારોને આનાથી રોજીરોટી મળે છે. નિર્માતાઓ કમાણી કરે છે અથવા તારાજ પણ થાય છે. બોલીવૂડ મહેસૂલી આવકનો મોટો સ્ત્રોત છે અને જો ફિલ્મો કમાણી ન કરે…
- ઉત્સવ
કેન્વાસ: દેશના મુખ્ય સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવાહથી અલિપ્ત રહી જવા છતાં…
-અભિમન્યુ મોદી બહુચર્ચિત પુસ્તક ચન્દ્રભાગા' અને બિબાસિની’ આપણે ત્યાં એવું થાય છે કે ભારતના અમુક ભાગ કે અમુક રાજ્યોને સાંસ્કૃતિક રીતે કે મેન સ્ટ્રીમ-મુખ્ય પ્રવાહમાં પણ અવગણવામાં આવે છે. ભારત એટલે ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, સાઉથ ઇન્ડિયા કે પંજાબ જ…
- નેશનલ
બિહારના બેગુસરાયમાં ઘરમાં ઘુસીને ભાજપના નેતાની દીકરી પર એસિડ અટેક
બેગુસરાય: બિહારમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે, બેગુસરાય જિલ્લામાં ગત રાત્રે એક ગોઝારી ઘટના બની હતી. ઘરમાં ઘુસીને એક યુવતી પર એસિડ અટેક કરવામાં આવ્યો (Acid attack in Bihar) હતો. એસિડ હુમલામાં યુવતી ગંભીર રીતે દાઝી ગઈ છે, જેની…
- ઉત્સવ
વલો કચ્છ : લોકગીતોમાં હાસ્ય રસ
-ડૉ. પૂર્વી ગોસ્વામી દરેક વ્યક્તિને હસતો ચહેરો ગમે છે. એવું પણ કહેવાય છે કે હાસ્ય એ શારીરિક અને માનસિક લાક્ષણિકતાઓનો વિકાસ કરે છે. માનવજીવનનું આ સુખદ ટોનિક છે જે દુ:ખ, પીડાને ભુલાવવા કે દૂર કરવા ઉપયોગી સાબિત થાય છે. શોકગ્રસ્ત…
- ભુજ
ભુજના રામમંદિરમાં રામનવમીની ધામધૂમઃ કલાકારો કેન્સવાસ પણ ઉતારે છે આ મંદિરને
ભુજઃ કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે રજવાડી વિસ્તારમાં આવેલા રઘુનાથજી મંદિરના ઐતિહાસિક પરિસર ખાતે આજે રામનવમીના પર્વની પ્રણાલીગત ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી.હમીરસર તળાવની સમાંતરે પૂર્વ દિશામાં આવેલા ઉપલીપાળ રોડ પરના આ ખાસ મંદિરનું વિશેષ મહત્વ છે અને મંદિરની લગોલગ…
- ઇન્ટરનેશનલ
ઇઝરાયેલ શું છુપાવી રહ્યું છે? બે બ્રિટિશ મહિલા સાંસદોને ઇઝરાયલમાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા
તેલ અવિવ: હમાસ સાથે યુદ્ધ વિરામ કરાર ખતમ થયા બાદ ઉઝારાયેલે ગાઝામાં ફરી હુમલા શરુ કર્યા છે. યુનાઈટેડ નેશન્સના અહેવાલ મુજબ 18 માર્ચે ઈઝરાયેલે ફરી હુમલા શરૂ થયા પછી ગાઝામાં દરરોજ ઓછામાં ઓછા 100 બાળકોના મોત થઇ રહ્યા છે અથવા…
- ભુજ
આશાપુરી ધૂપની મહેક વચ્ચે માતાના મઢમાં હવનનું બીડુ હોમાયાની સાથે ચૈત્રી નવરાત્રી સંપન્ન
ભુજ: ભાતીગળ પ્રદેશ કચ્છના કુળદેવી માં આશાપુરાના સ્થાનક માતાના મઢ અને ભુજના આશાપુરા મંદિર ખાતે આ વખતે ચૈત્રી નવરાત્રી પર્વ દરમ્યાન શ્રદ્ધાળુઓનું ગોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે સાતમના નોરતાની મોડી રાત્રે પરંપરાગત વિધિ-વિધાન વચ્ચે મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ હવનમાં…
- ઉત્સવ
ઈકો-સ્પેશિયલ : શૅરબજારના સોદા: નકલી ટે્રડિગ એપ્સ વત્તા વોટ્સએપથી સાવધાન
-જયેશ ચિતલિયા શૅરબજારના ઉતાર ચઢાવ ઉપરાંત રોકાણકારોને સોદા માટે ઓફરની નકલી ટે્રડિગ એપ્સ અને વોટ્સએપના માધ્યમથી કઈ રીતે સાવચેત રહેવું એ સમજીએ…ઈન્ટરનેટ ટેક્નોલોજી અને સ્માર્ટફોનની સુવિધાને કારણે શેરબજારમાં સોદા કરવાનું આજકાલ આસાન-ઝડપી બની ગયું છે. તેને કારણે પણ લોકો શેરોમાં…