- IPL 2025
MI vs RCB: મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને બોલિંગ લીધી, રોહિત-બુમરાહની એન્ટ્રી
મુંબઈઃ આજની આઈપીએલ મેચ રોયલ ચેલેન્જર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યો છે, જ્યારે ટીમમાં રોહિત શર્માની સાથે જસપ્રીત બુમરાહની વાપસી થઈ છે. રોયલ ચેલેન્જર્સ સામે હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ લેવાનો…
- અમદાવાદ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ હેઠળ મંગલમ કેન્ટીનની કરી શરુઆત
અમદાવાદઃ મહિલાઓ હવે આત્મનિર્ભર બનવા લાગી છે. પહેલા મહિલાઓને પુરૂષો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે તે જાતે કમાતી થઈ છે. ગુજરાતમાં પણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યાં છે. ગુજરાત સરકારના ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લિ.…
- આમચી મુંબઈ
લગ્નના બે મહિનામાં જ પરિણીતાનો આપઘાત
મુંબઈ: લગ્નના બે મહિનામાં જ 29 વર્ષની પરિણીતાએ કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના સાંતાક્રુઝ પૂર્વમાં બની હતી.વાકોલા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકની ઓળખ નેહા મિશ્રા તરીકે થઈ હતી. કલિના વિસ્તારના શાસ્ત્રી નગરમાં આવેલા પિયરમાં રવિવારની રાતે નેહાએ ગળાફાંસો…
- નેશનલ
ભાગેડુ વિજય માલ્યાનો નવો દાવોઃ ઈન્ડિયન બેંકોએ લોન કરતા બમણી રકમની કરી વસૂલાત
નવી દિલ્હીઃ ભાગેડુ વિજય માલ્યાએ દાવો કર્યો હતો કે ભારતીય બેન્કો પાસે તેની 14,131.6 કરોડ રૂપિયાની સંપત્તિ છે, જે જાહેર ક્ષેત્રની બેન્કોના તેના દેવા કરતા બમણાથી વધુ છે. માલ્યાએ નાણા મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ 2024-25માં ઇરાદાપૂર્વકના ડિફોલ્ટર સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની વસૂલાતની…
- IPL 2025
ધોનીએ નિવૃત્તિ વિશે મહત્ત્વની વાત કરી દીધી, જાણી લો તેણે શું કહ્યું…
નવી દિલ્હીઃ ક્રિકેટજગતના તમામ કૅપ્ટન-વિકેટકીપર-બૅટ્સમેનમાં બેતાજ બાદશાહ ગણાતા મહેન્દ્રસિંહ ધોની (MS DHONI)એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને 2020માં ગુડબાય કરી હતી અને 2023ની સાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ને પાંચમું ટાઇટલ અપાવ્યા બાદ આઇપીએલને પણ તિલાંજલી (RETIREMENT) આપવાનો હતો, પણ કરોડો ચાહકોની લાગણીને માન…
- આમચી મુંબઈ
નારીશક્તિઃ બેંકમાં જમા આટલી રકમ છે મહિલાઓના નામે, સ્ટાર્ટ અપ્સમાં પણ અવ્વલ
મુંબઈઃ આર્થિક રીતે પગભગ મહિલાઓ સશક્ત સમાજની ઓળખ છે. પોતાના પગ પર ઊભેલી સ્ત્રી પોતાને અને પરિવારને તારે છે. એવા હજારો પરિવાર છે જેની આર્થિક જવાબદારી ઘરની મહિલા ઉપાડે છે. આ સાથે તે ઘર-પરિવારની જવાબદારીઓ પણ નિભાવી રહી છે. મહિલાઓની…
- IPL 2025
બુમરાહ એમઆઇની ટીમ સાથે જોડાઈ ગયો છે, પણ ફિટનેસ માટે પૂરતી પ્રૅક્ટિસ કરી છે ખરી?
મુંબઈઃ આઇપીએલની 18મી સીઝનમાં ચારમાંથી ત્રણ મૅચ હારવા બદલ હાલમાં નાજુક સ્થિતિનો સામનો કરી રહેલી મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની ટીમને ફરી સકારાત્મક સ્થિતિમાં લાવી શકે એવું બનવા જઈ રહ્યું છે. ટીમનો મુખ્ય બોલર જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH ) કમબૅક કરી રહ્યો…
- મનોરંજન
બોલીવૂડને વર્ષનું પહેલું ક્વાર્ટર ન ફળ્યુંઃ એક જ સુપરહીટ અને 9 સુપરફ્લોપ
ફિલ્મો આપણી માટે માત્ર મનોરંજનનું સાધન છે, પરંતુ આ એક ઉદ્યોગ પણ છે અને હજારોને આનાથી રોજીરોટી મળે છે. નિર્માતાઓ કમાણી કરે છે અથવા તારાજ પણ થાય છે. બોલીવૂડ મહેસૂલી આવકનો મોટો સ્ત્રોત છે અને જો ફિલ્મો કમાણી ન કરે…
- ઉત્સવ
કેન્વાસ: દેશના મુખ્ય સાંસ્કૃતિક, સાહિત્યિક પ્રવાહથી અલિપ્ત રહી જવા છતાં…
-અભિમન્યુ મોદી બહુચર્ચિત પુસ્તક ચન્દ્રભાગા' અને બિબાસિની’ આપણે ત્યાં એવું થાય છે કે ભારતના અમુક ભાગ કે અમુક રાજ્યોને સાંસ્કૃતિક રીતે કે મેન સ્ટ્રીમ-મુખ્ય પ્રવાહમાં પણ અવગણવામાં આવે છે. ભારત એટલે ફક્ત ગુજરાત, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર, સાઉથ ઇન્ડિયા કે પંજાબ જ…