- નેશનલ
કિંગફિશર એરલાઇન્સના પતન માટે પ્રણવ મુખર્જી જવાબદાર? વિજય માલ્યાએ લગાવ્યા ગંભીર આરોપ
લંડન: એક સમએ વિજય માલ્યા(Vijay Mallya)ની ગણતરી ભારતના પ્રમુખ ઉદ્યોગપતિ તરીકે થતી હતી, પરંતુ તેમની માલિકીની કિંગફિશર એરલાઈન્સ પતન (Downfall of Kingfisher Airlines) બાદ બધું બદલાઈ ગયું. તેમના પર ભારતની કેટલીક બેંકો સાથે ₹9,000 કરોડના છેતરપિંડ કરવાનો અને મની લોન્ડરિંગના…
- સ્પોર્ટસ
ભારત-ઈંગ્લૅન્ડ ટેસ્ટ સિરીઝની ટ્રોફીને હવે મળ્યું આ ભારતીય લેજન્ડનું નામ…
લીડ્સ: ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતો સચિન તેન્ડુલકર નિવૃત્ત થયો એને 12 વર્ષ થઈ ગયા એમ છતાં દેશના કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલો-દિમાગમાં તેની પ્રતિભા અગાઉ જેવી જ અકબંધ છે અને હવે તો એક ટ્રોફીને તેનું નામ મળી રહ્યું હોવાથી તેનું નામ સદા…
- મનોરંજન
વિવાદો વચ્ચે કલમ હસનની ઠગ લાઇફ ફિલ્મે પહેલા દિવસે કરી બંપર કમાણી
નવી દિલ્હીઃ કલમ હસન (Kamal Hasan)ની ફિલ્મ ‘ઠગ લાઇફ’ (Thug Life) સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ગઈ કાલે રિલીઝ થયેલી ઠગ લાઇફે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મને પહેલા દિવસે જ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે.…
- નેશનલ
ચારધામ યાત્રામાં કેદારનાથમાં 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા, હજુ પણ ભારે ભીડ
કેદારનાથ : ઉત્તરાખંડમાં ચાલી રહેલી ચારધામ યાત્રામાં કેદારનાથમાં 34 દિવસમાં રેકોર્ડ 8 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બાબા કેદારના દર્શન કર્યા છે. હવામાનની બધી મુશ્કેલીઓ છતાં કેદારનાથ ધામમાં ભક્તોનો પ્રવાહ સતત ચાલુ છે. બે દિવસની હિમવર્ષા પછી ધામમાં હવામાન સારું છે. જેમાં…
- મનોરંજન
TMKOCમાં દયા બાદ આ ખાસ કેરેક્ટર પણ જેઠાલાલને છોડીને જશે? Salman Khan છે કારણ…
હેડિંગ વાંચીને ચોંકી ગયા ને? તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક લોકપ્રિય ટીવી સિરીયલ છે 17 વર્ષથી દર્શકોનું અવિરતપણે મનોરંજન કરતી આવી છે. હવે આ ટીવી સિરીયલમાં એક મહત્ત્વનો રોલ કરનાર એક્ટ્રેસના શો છોડવાની માહિતી સામે આવી રહી છે.…