- મહારાષ્ટ્ર
પોર્શે કાર અકસ્માત: પિતાના અવસાન બાદ આરોપીને ત્રણ દિવસના હંગામી જામીન મળ્યા
પુણે: પુણેમાં પોર્શે કાર અકસ્માત કેસમાં પિતાના અવસાનને લઇ આરોપીને મુંબઈ હાઇ કોર્ટે ત્રણ દિવસના હંગામી જામીન આપ્યા હતા. જસ્ટિસ અશ્ર્વિન ભોબેએ શુક્રવારે આદિત્ય અવિનાશ સૂદને 2 ઑગસ્ટથી પાંચ ઑગસ્ટ સુધી જામીન આપ્યા હતા. પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં 19 મે, 2024ના…
- આમચી મુંબઈ
ઢાળ પર ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં ટ્રકે અનેક વાહનોને મારી ટક્કર: મહિલાનું મોત
થાણે: થાણે જિલ્લાના બદલાપુરમાં ઢાળ પરથી ઊતરતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં પૂરપાટ વેગે આવી રહેલી ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી હતી, જેમાં મહિલાનું મૃત્યુ થયું હતું. બદલાપુર પશ્ચિમમાં વાલિવલી વિસ્તારમાં બારવી ડેમ રોડ પર ઉલ્હાસ નદીના બ્રિજ નજીક શનિવારે સવારે…
- મહારાષ્ટ્ર
અહિલ્યાનગરમાં મહેસૂલ અધિકારી પચાસ હજારની લાંચ લેતાં પકડાયો
મુંબઈ: અહિલ્યાનગર જિલ્લામાં ખનીજ ઉત્પાદનોની ગેરકાયદે હેરફેર બદલ ગુનો દાખલ કરવાની ધમકી આપીને એક વ્યક્તિ પાસેથી પચાસ હજાર રૂપિયાની લાંચ માગવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)એ મહેસૂલ અધિકારી સહિત બે જણની ધરપકડ કરી હતી. એસીબીના અધિકારીઓએ શુક્રવારે મહેસૂલ અધિકારી સતીષ રખમાજી…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં હત્યાકેસનો ફરાર આરોપી 13 વર્ષ બાદ પકડાયો
થાણે: ઉછીના લીધેલાં નાણાં પાછા ન આપી શકનારા પચાસ વર્ષની શખસની હત્યા કરી ફરાર થઇ ગયેલા આરોપીને 13 વર્ષ બાદ નવી મુંબઈ પોલીસે પકડી પાડ્યો હતો. નવી મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે મળેલી માહિતીને આધારે ગુરુવારે નાગપુર જિલ્લામાંથી આરોપી છોટુ મરકત…
- આમચી મુંબઈ
થાણેમાં 3.39 કરોડ રૂપિયાનું ડ્રગ્સ વેચવા આવેલો ડ્રાઇવર પકડાયો…
થાણે: થાણે ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ-નાર્કોટિક્સ સેલે 3.39 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 42 વર્ષના ડ્રાઇવરની ધરપકડ કરી હતી. આરોપીની ઓળખ મોહંમદ મકસુદ મોહંમદ અહમદ તરીકે થઇ હોઇ તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આરોપીને સ્થાનિક અદાલતમાં હાજર કરાતાં તેને 4 ઑગસ્ટ…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં ઇલેક્ટ્રિક બસે રાહદારીઓને અડફેટમાં લીધા: છ જણ ઘાયલ
થાણે: નવી મુંબઈમાં ગુરુવારે ઇલેક્ટ્રિક બસે રાહદારીઓને અડફેટમાં લેતાં છ જણ ઘાયલ થયા હતા. પોલીસે આ પ્રકરણે બસ ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. નવી મુંબઈના તુર્ભે નાકા વિસ્તારમાં ુગુરુવારે રાતના નવ વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, એમ પોલીસ…
- આમચી મુંબઈ
થાણેમાં જિમ ટ્રેઇનર પાસેથી પ્રતિબંધિત કેમિકલ ઇન્જેકશનનો જથ્થો જપ્ત કરાયો…
થાણે: થાણેમાં બ્લડ પ્રેશર વધારવા માટે ઉપયોગમાં લેવાતાં પ્રતિબંધિત કેમિકલ ઇન્જેકશનનો મોટો જથ્થો જિમ ટ્રેઇનર પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો, જે પ્રિસ્ક્રિપ્શન વિના બોડીબિલ્ડરોને વેચવામાં આવી રહ્યો હતો.પોલીસ ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મંગળવારે…
- આમચી મુંબઈ
થાણેમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસના કુટુંબને 42 લાખ વળતર ચૂકવવાનો આદેશ…
થાણે: થાણેમાં 30 નવેમ્બર, 2019ના રોજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા શખસના પરિવારને 42.27 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલ (એમએસીટી)એ આદેશ આપ્યો છે.એમએસીટીના સભ્ય કે.પી. શ્રીખંડેએ પચીસમી જુલાઇએ આપેલા ચુકાદામાં વાહનના માલિક અને વીમા કંપની બંનેને સંયુક્ત અને…