- મહારાષ્ટ્ર
પુત્રના શિક્ષણ માટે જરૂરી કુણબી પ્રમાણપત્ર આપવામાં વિલંબ થતાં ખેડૂતે કરી આત્મહત્યા
બીડ: પુત્રના શિક્ષણ માટે જરૂરી કુણબી-મરાઠા જાતિ માન્યતા પ્રમાણપત્ર આપવામાં વિલંબ થતાં પંચાવન વર્ષના ખેડૂતે આત્મહત્યા કરી હોવાની ઘટના બીડ જિલ્લામાં બની હતી.બીડ જિલ્લાના મંજરસુબા ખાતેના રહેવાસી સહદેવ રસાળે આ સપ્તાહના શરૂઆતમાં મરાઠવાડા રિજનમાં પડેલા ભારે વરસાદને કારણે પોતાનો ઊભો…
- આમચી મુંબઈ
થાણે કોર્ટે વૃદ્ધની હત્યાના કેસમાં દંપતીને નિર્દોષ જાહેર કર્યું
થાણે: થાણે જિલ્લાના દીવા વિસ્તારમાં 65 વર્ષના વૃદ્ધની હત્યાના કેસમાં તપાસકર્તા પક્ષના સાક્ષીદારોની જુબાની ભરોસાપાત્ર ન હોવાનું નોંધીને કોર્ટે દંપતીને નિર્દોશ જાહેર કર્યું હતું.જજ એસ.બી. અગ્રવાલે બુધવારે વ્યવસાયે પ્લમ્બર મોહંમદ ઝુબેર (29) અને તેની પત્ની રેશમા ઝુબેર (30)ને દોષમુક્ત કર્યાં…
- મહારાષ્ટ્ર
મંદિર પરિસરને અપવિત્ર કરવા બદલ યુવકની ધરપકડ
જાલના: જાલના જિલ્લાના એક ગામમાં ભગવાન શિવ મંદિરના પરિસરને અપવિત્ર કરવા બદલ 38 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. આરોપીની ઓળખ નંદકિશોર વાડગાંવકર તરીકે થઇ હોઇ અનવા ગામમાં મંદિરની નજીક તેને ઘર બાંધવા માટે સ્થાનિક વહીવટીતંત્રએ પરવાનગી…
- મહારાષ્ટ્ર
જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપી: યુવકની ધરપકડ
જાલના: જાલનામાં ઓબીસી કાર્યકર્તાની કારને આગ ચાંપવા બદલ પોલીસે 38 વર્ષના યુવકની મંગળવારે ધરપકડ કરી હતી.નીલમ નગર વિસ્તારમાં રવિવારે રાતના બનેલી આ ઘટના સંદર્ભે કદીમ જાલના પોલીસે વિશંભર તિરુકે નામના આરોપીને તાબામાં લીધો હતો, જે દરેગાંવનો રહેવાસી છે. આરોપીએ રાતે…
- આમચી મુંબઈ
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા 2018ના ચેક બાઉન્સ કેસમાં નિર્દોષ જાહેર
મુંબઈ: ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા અને ફરિયાદી કંપની વચ્ચે લોક અદાલત મારફત સમાધાન થયા બાદ મુંબઈની કોર્ટે 2018ના ચેક બાઉન્સ કેસમાં વર્માને નિર્દોષ જાહેર કર્યો હતો. વર્માની કંપની વિરુદ્ધ 2018માં ચેક બાઉન્સની ફરિયાદ નોંધાવાઇ હતી.કોર્ટના આદેશ મુજબ ‘સમાધાન મેમો’ને અનુલક્ષી…
- મહારાષ્ટ્ર
સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર કરનાર ટ્યૂશન ટીચર પકડાયો: ગર્ભપાત વખતે પીડિતાનું મૃત્યુ
યવતમાળ: યવતમાળ જિલ્લામાં 17 વર્ષની વિદ્યાર્થિની પર વારંવાર બળાત્કાર કરવા બદલ ટ્યૂશન ટીચરની ધરપકડ કરવામાં આવી હતી. ગર્ભપાતના પ્રયાસ બાદ પીડિતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિની પર છેલ્લા નવ મહિનાથી દુષ્કર્મ આચરવા અને તેને ગર્ભવતી બનાવવા બદલ પોલીસે…
- આમચી મુંબઈ
પાલઘરની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવી 17 લાખની મતા પડાવી
પાલઘર: પાલઘર જિલ્લામાં 39 વર્ષની મહિલાને પોલીસ રેઇડનો ડર બતાવીને સોનાના દાગીના, મોબાઇલ સહિત 17 લાખ રૂપિયાની મતા પડાવનારા બે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. મુંબઈમાં દાખલ એક કેસ સંદર્ભમાં મહિલાના પતિને હાલ નવી મુંબઈની…
- આમચી મુંબઈ
સલમાન ખાનના ઘર બહાર ગોળીબાર: લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યની જામીન અરજી કોર્ટે ફગાવી
મુંબઈ: બોલીવૂડના અભિનેતા સલમાન ખાનના નિવાસસ્થાન બહાર ગયા વર્ષે થયેલા ગોળીબારના કેસમાં ધરપકડ કરાયેલા લોરેન્સ બિશ્નોઇ ગેન્ગના સભ્યની જામીન અરજી વિશેષ કોર્ટે સોમવારે ફગાવી દીધી હતી. મહારાષ્ટ્ર ક્ધટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (એમસીઓસીએ) કોર્ટના જજ મહેશ જાધવે આરોપી મોહંમદ રફિક…