- આમચી મુંબઈ
બાળકને નૈસર્ગિક પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય: કોર્ટે અપહરણના કેસમાં માતાને જામીન આપ્યા
મુંબઈ: સાત વર્ષની બાળકીને નૈસર્ગિગ પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય, એવું અવલોકન કરીને કોર્ટે 2013માં બીજી સગીરાનું અપહરણ કરવાના કેસમાં ધરપકડ કરાયેલી માતાને જામીન આપ્યા હતા.આરોપી મહિલા સાત વર્ષની બાળકીની માતા છે અને તેની ધરપકડ કરાઇ ત્યારથી બાળકીને અંધેરી…
- આમચી મુંબઈ
દહીંહંંડી: મુંબઈમાં નિયમોનો ભંગ કરવા બદલ 10 હજારથી વધુ વાહનોને 1.13 કરોડનો દંડ
મુંબઈ: મુંબઈમાં દહીંહંડીની શનિવારે ધામધૂમથી ઉજવણી દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 10 હજારથી વધુ વાહનો સામે ચલાન જારી કરવામાં આવ્યા હતા અને તેમને 1.13 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, મીરા-ભાયંદર, વસઇ-વિરારમાં પારંપરિક રીતે દહીંહંડીનું…
- આમચી મુંબઈ
અંધેરીમાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં ગળાફાંસો ખાધો
મુંબઈ: અંધેરી વિસ્તારમાં રહેતા 45 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃતકની ઓળખ મૂકેશ દત્તાત્રય દેવ તરીકે થઇ હતી, જે અંધેરી પૂર્વમાં ન્યૂ પોલીસ લાઇન્સ ખાતે રહેતો હતો અને મરોલમાં લોકલ આર્મ્સ યુનિટમાં કાર્યરત હતો.…
- આમચી મુંબઈ
ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડની છેતરપિંડી: ત્રણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં એક દાયકા અગાઉ છ ફ્લેટ અપાવવાને બહાને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નવી મુંબઈના સીબીડી બેલાપુર ખાતે રહેતા ફરિયાદીને…
- આમચી મુંબઈ
ફેક્ટરીમાં શિફ્ટિંગ વખતે કાચની મોટી શીટ પડતાં બે મજૂરનાં મોત
પાલઘર: પાલઘર જિલ્લાના વસઇમાં ફેક્ટરીમાં શિફ્ટિંગ વખતે કાચની મોટી શીટ પડતાં બે મજૂરનાં મોત થયાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.નાયગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ગ્લાસ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મંગળવારે સાંજે આ ઘટના બની હતી.ફેક્ટરીમાં બે મજૂર કાચની મોટી શીટ…
- આમચી મુંબઈ
ચાર વર્ષની ભાણેજ ‘ગુમ’ થયાના એક વર્ષ બાદ તેની હત્યા કરવા બદલ માસી-માસાની ધરપકડ…
થાણે: એક વર્ષથી ‘ગુમ’ ચાર વર્ષની ભાણેજની હત્યા કરવા અને તેનો મૃતદેહ ચાદરમાં વીંટાળીને રાયગડ જિલ્લાના નિર્જન સ્થળે ફેંકી દેવા બદલ માસી અને માસાની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.લગભગ એક વર્ષથી ગુમ બાળકીના કેસની તપાસ કરી રહેલી…
- આમચી મુંબઈ
સ્વાતંત્ર્ય દિવસે માંસના વેચાણ પર પ્રતિબંધ:કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…
થાણે: સ્વાતંત્ર્ય દિવસે માંસનું વેચાણ કરતી દુકાનો તેમ જ કતલખાનાં બંધ રાખવા માટે કલ્યાણ પાલિકા દ્વારા આદેશ જારી કરવામાં આવતાં અમુક રાજકીય પક્ષો અને કતલખાનાં સંગઠન આક્રમક બન્યાં છે. તેમણે વિરોધ કરવાની ચેતવણી આપી હોવાથી કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી…