- આમચી મુંબઈ

થાણેના ઝવેરી સાથે 27 લાખ રૂપિયાની છેતરપિંડી આચરનારો પકડાયો
થાણે: થાણે જિલ્લામાં ઝવેરી સાથે 27.5 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ પોલીસે ભાયંદરના શખસની ધરપકડ કરી હતી. આરોપીએ જુલાઇમાં ઓનલાઇન રિયલ એસ્ટેટ માર્કેટ પ્લેસ મારફત 57 વર્ષના ઝવેરી સાથે મિત્રતા કરી હતી અને ફ્લેટ ખરીદવા માટે એડવાન્સ પેમેન્ટ તરીકે 66…
- મહારાષ્ટ્ર

શિર્ડી જઇ રહેલા ભાવિકોને હાઇવે પર વાહને મારી ટક્કર: યુવકનું મોત
થાણે: શિર્ડી જઇ રહેલા ભાવિકોને મુંબઈ-નાશિક હાઇવે પર અજાણ્યા વાહને અડફેટમાં લેતાં 23 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે અન્ય એક જણ ઘાયલ થયો હતો.પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે શહાપુર તાલુકાના વાફે ગામ નજીક ગુુરુવારે વહેલી સવારે આ અકસ્માત થયો…
- આમચી મુંબઈ

એસટી બસના ડ્રાઇવરની મારપીટના કેસમાં બે જણ નિર્દોષ જાહેર
થાણે: વિવાદ બાદ એસટી (સ્ટેટ ટ્રાન્સપોર્ટ) બસના ડ્રાઇવરની મારપીટ કરવાના કેસમાં થાણે જિલ્લાની કોર્ટે બે જણને નિર્દોષ જાહેર કર્યા હતા. એડિશનલ સેશન્જ જજ જી.ટી. પવારે ભારતીય દંડસંહિતાની કલમ 353, 333 અને 504 હેઠળ જય અનિલ દેશમાને અને રાહુલ દાદાસાહેબ ખેરાડકરને…
- આમચી મુંબઈ

થાણેના વેપારીને 100 કરોડની લોન અપાવવાના બહાને 31 લાખની ઠગાઇ: ત્રણ સામે ગુનો દાખલ
થાણે: થાણેના વેપારીને 100 કરોડ રૂપિયાની લોન અપાવવાના બહાને 31.21 લાખ રૂપિયાની ઠગાઇ અચરવા બદલ પોલીસે ત્રણ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે કાસારવડવલી પોલીસે બુધવારે મીરા રોડના લાલબાબુ ઠાકુર અને વિનોદ યાદવ તેમ જ વડોદરાના…
- આમચી મુંબઈ

નાણાકીય વિવાદમાં પાલિકાના અધિકારીના ઇશારે મારપીટ કરાઈ હોવાનો ગુજરાતી વેપારીનો આક્ષેપ
મુંબઈ: મુંબઈમાં રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સંબંધમાં આર્થિક વિવાદને લઇ મહાપાલિકાના અધિકારીના ઇશારે મારપીટ કરવામાં આવી હોવાની ફરિયાદ 53 વર્ષના ગુજરાતી વેપારીએ પોલીસને કરી છે. આ કથિત ઘટના 4 ઑક્ટોબરે બની હતી, પરંતુ ફરિયાદ આ મહિનાની શરૂઆતમાં કરવામાં આવી છે. આ…
- આમચી મુંબઈ

ટેક્સટાઇલ યુનિટમાં મશીનમાં ફસાઇ જતાં કામગારનું મૃત્યુ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં ટેક્સટાઇલ યુનિટમાં મશીનમાં ફસાઇ જતાં 51 વર્ષના કામગારનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ રમેશ અર્જુન યાદવ તરીકે થઇ હોઇ તે બુધવારે રાતે નવ વાગ્યાની આસપાસ યુનિટમાં કામ કરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી.જિગ્ગર મશીનમાં…
- આમચી મુંબઈ

અકસ્માતમાં ઘવાયેલા મોટરસાઇકલસવારને16 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ
થાણે: થાણેમાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) મુંબઈમાં 2018માં કારની ટક્કરથી ગંભીર ઇજા પામેલા મોટરસાઇકલસવારને 16.48 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. 24 નવેમ્બરના રોજ સભ્ય રૂપાલી વી. મોહિતેની અધ્યક્ષતામાં ટ્રિબ્યુનલ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો.ઘાયલ વ્યક્તિ સરફરાઝ…
- મહારાષ્ટ્ર

આઇએએસ અધિકારીના સ્વાંગમાં પંચતારક હોટેલમાં છ મહિના મુકામ: મહિલાની ધરપકડ
છત્રપતિ સંભાજીનગર: આઇએએસ અધિકારીના સ્વાંગમાં અહીંની પંચતારક હોટલમાં છ મહિનાથી મુકામ કરનારી મહિલાની પોલીસે ધરપકડ કરી હતી. મહિલાના મોબાઇલમાંથી અફઘાન એમ્બેસી અને પાકિસ્તાન સહિત કેટલાક ઇન્ટરનેશનલ નંબરો મળી આવ્યા હતા. એ સિવાય મહિલાના બૅંક ખાતામાં લાખો રૂપિયાના વ્યવહારનો પણ ખુલાસો…









