- નેશનલ

ખોટી ટિકિટ જારી કરવા બદલ પ્રવાસીને પચીસ હજારનું વળતર ચૂકવવાનો સ્પાઇસજેટને નિર્દશ
મુંબઈ: 2020માં પ્રવાસ રિરુટ કરવા સમયે ખોટી ટિકિટ જારી કરવા બદલ સિનિયર સિટિઝનને ‘આર્થિક અને માનસિક ત્રાસ ભોગવવા પડ્યો’ એવો ઠપકો મૂકી ગ્રાહક પંચે સ્પાઇસજેટને પચીસ હજારનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ પંચ, મુંબઈ (ઉપનગર) દ્વારા…
- આમચી મુંબઈ

છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: યુવકને સાત વર્ષની કેદ
થાણે: છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવા બદલ થાણે જિલ્લાની કોર્ટે આરોપીને સાત વર્ષની સખત કેદ ફટકારી હતી. એડિશનલ સેશન્સ જજ એ. એસ. ભાગવતે આરોપી બંદાદાદા ઉર્ફે રૂદેશ રમેશ શિંદે (32)ને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટ હેઠળ…
- આમચી મુંબઈ

અકોલામાં સાઇકિયાટ્રિસ્ટે કરી આત્મહત્યા
અકોલા: અકોલા જિલ્લામાં 48 વર્ષના સાઇકિયાટ્રિસ્ટે દવાનો ઓવરડોઝ લઇને આત્મહત્યા કરી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. મૃતકની ઓળખ પ્રશાંત જાવરકર તરીકે થઇ હતી, જેણે ન્યૂ તાપડિયા નગરમાં પોતાના નિવાસે શનિવારે બપોરે વધુ પ્રમાણમાં દાવી પીધી હતી.ઇન્સ્પેક્ટર મનોજ બાહુરેએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ

થાણેમાં માર્ગ અકસ્માત બાદ ટોળાએ કરેલા હુમલામાં પોલીસ કર્મચારીઓ ઘાયલ
થાણે: થાણે જિલ્લામાં માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ અને બે જણ ઘાયલ થયા બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો અને તેમના વાહનોની પણ નુકસાન પહોંચાડ્યું હતું. જિલ્લા ગ્રામીણ પોલીસના અધિકારીએ જણાવ્યું હતું કે શનિવારે રાતે આ…
- મહારાષ્ટ્ર

જિલ્લા પરિષદની શાળામાં શિક્ષક ઊંઘતો ઝડપાયો, વીડિયો વાયરલ
જાલના: જાલના જિલ્લામાં જિલ્લા પરિષદની શાળાનો શિક્ષક ક્લાસમાં ઊંઘતો ઝડપાયો હતો, જેનો વીડિયો શુક્રવારે વાયરલ થયો હતો. આ બનાવ બાદ વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે આ મુદ્દે ઉચ્ચ સત્તાવાળાઓને અહેવાલ સુપરત કરવામાં આવશે. જાફરાબાદ તહેસીલના ગાડેગવાન ખાતેની મરાઠી માધ્યમની શાળામાં…
- આમચી મુંબઈ

નવી મુંબઈમાં પાલિકાની હૉસ્પિટલમાં ધમાલ કરવા બદલ મનસેના 20 કાર્યકરો સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં આવેલી પાલિકાની હૉસ્પિટલના પોર્સ્ટમોર્ટમ વિભાગમાં ભ્રષ્ટાચારનો દાવો કરીને ધમાલ કરવા પ્રકરણે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના 20 કાર્યકરો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. મનસેના કાર્યકરોનું જૂથ 17 જૂને વાશી મ્યુનિસિપલ હૉસ્પિટલમાં પ્રવેશ્યું હતું અને…
- આમચી મુંબઈ

મીઠી નદીમાંથી ગાળ કાઢવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ: ફિલ્મ અભિનેતા ડિનો મોરિયાની ઇડીએ બીજી વાર પૂછપરછ કરી
મુંબઈ: મીઠી નદીમાંથી ગાળ કાઢવાના 65 કરોડ રૂપિયાના કૌભાંડ સંબંધી મની લોન્ડરિંગની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓએ ગુરુવારે ફિલ્મ અભિનેતા ડિનો મોરિયા અને તેના ભાઇની ત્રણ કલાકથી વધુ સમય પૂછપરછ કરી હતી. છેલ્લા આઠ દિવસમાં ઇડી દ્વારા ડિનો…
- આમચી મુંબઈ

નામાંકિત મોબાઈલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ વેચતી દુકાનો પર રેઇડ: 2.54 કરોડની મતા જપ્ત
મુંબઈ: નાગપાડા વિસ્તારમાં નામાંકિત મોબાઇલ કંપનીઓની ડુપ્લિકેટ એસેસરીઝ તથા પેનડ્રાઇવ અને મેમરી કાર્ડ વેચતી દુકાનો પર પોલીસે રેઇડ પાડી હતી અને 2.54 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. નાગપાડા પોલીસ સ્ટેશનની હદમાં લકડા બજાર તેમ જ…
- આમચી મુંબઈ

દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં વૃદ્ધની હત્યા: આરોપી પકડાયો
પાલઘર: પાલઘર જિલ્લામાં દારૂ પીતી વખતે થયેલા વિવાદમાં 64 વર્ષના વૃદ્ધની ચાકુના ઘા ઝીંકી હત્યા કરવા બદલ 35 વર્ષના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર કાસા ગામમાં મંગળવારે રાતે આ ઘટના બની હતી. આરોપી અને વૃદ્ધ તેમના કેટલાક મિત્રો…
- મહારાષ્ટ્ર

નણંદના ત્રાસથી કંટાળીને મહિલાએ છ વર્ષના પુત્ર સાથે કરી આત્મહત્યા
પુણે: પુણેમાં બહુમાળી ઇમારતની અગાશી પરથી 31 વર્ષની મહિલાએ તેના છ વર્ષના પુત્ર સાથે ઝંપલાવી આયખું ટૂંકાવ્યું હતું. આત્મહત્યા કરતા પહેલા મહિલાએ સુસાઇડ નોટ લખી હતી, જેમાં નણંદના ત્રાસથી કંટાળીને તે અંતિમ પગલું ભરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પોલીસના જણાવ્યા…









