- આમચી મુંબઈ

ચાર વર્ષની ભાણેજ ‘ગુમ’ થયાના એક વર્ષ બાદ તેની હત્યા કરવા બદલ માસી-માસાની ધરપકડ…
થાણે: એક વર્ષથી ‘ગુમ’ ચાર વર્ષની ભાણેજની હત્યા કરવા અને તેનો મૃતદેહ ચાદરમાં વીંટાળીને રાયગડ જિલ્લાના નિર્જન સ્થળે ફેંકી દેવા બદલ માસી અને માસાની ધરપકડ કરવામાં આવી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.લગભગ એક વર્ષથી ગુમ બાળકીના કેસની તપાસ કરી રહેલી…
- આમચી મુંબઈ

સ્વાતંત્ર્ય દિવસે માંસના વેચાણ પર પ્રતિબંધ:કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…
થાણે: સ્વાતંત્ર્ય દિવસે માંસનું વેચાણ કરતી દુકાનો તેમ જ કતલખાનાં બંધ રાખવા માટે કલ્યાણ પાલિકા દ્વારા આદેશ જારી કરવામાં આવતાં અમુક રાજકીય પક્ષો અને કતલખાનાં સંગઠન આક્રમક બન્યાં છે. તેમણે વિરોધ કરવાની ચેતવણી આપી હોવાથી કલ્યાણમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી…
- આમચી મુંબઈ

વસઇ-વિરારમાં ગેરકાયદે બાંધકામ: ઇડીએ પાલિકાના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર સહિત ચારની કરી ધરપકડ…
મુંબઈ: વસઇ-વિરા મહાનગરપાલિકાની હદમાં ‘મોટા પાયે’ કરાયેલાં ગેરકાયદે બાંધકામ સાથે કડી ધરાવતા મની લોન્ડરિંગ પ્રકરણની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ બુધવારે પાલિકાના ભૂતપૂર્વ કમિશનર અનિલ પવાર સહિત ચારની ધરપકડ કરી હતી. ઇડી દ્વારા ધરપકડ કરાયેલા ચાર જણમાં અનિલ પવાર…
- આમચી મુંબઈ

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થાઃ 14,000થી વધુ પોલીસકર્મીઓ તહેનાત
મુંબઈ: સ્વાતંત્ર્ય દિને મહાનગરમાં વિવિધ કાર્યક્રમો અને શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હોવાથી કાયદો-વ્યવસ્થાની કોઇ પણ સમસ્યા નિર્માણ ન થાય તે માટે પોલીસે સજ્જડ તૈયારીઓ કરી દીધી છે. સ્વાતંત્ર્ય દિને મુંબઈમાં 14 હજારથી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓને બંદોબસ્ત માટે તહેનાત કરવામાં આવ્યા…
- આમચી મુંબઈ

જુહુમાં 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું: પેડલરની ધરપકડ…
મુંબઈ: મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના એન્ટિ નાર્કોટિક્સ સેલે (એએનસી) જુહુ વિસ્તારમાં 1.46 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 30 વર્ષના પેડલરની ધરપકડ કરી હતી.એએનસીના કાંદિવલી યુનિટના અધિકારીઓને માહિતી મળી હતી કે જુહુમાં સેન્ટ જોસેફ સ્કૂલની નજીક મંગળવારે એક વ્યક્તિ ડ્રગ્સ વેચવા માટે…
- આમચી મુંબઈ

નાલાસોપારામાં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં કોન્સ્ટેબલનું મૃત્યુ…
મુંબઈ: નાલાસોપારામાં ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટમાં આવતાં પોલીસ કોન્સ્ટેબલનું મૃત્યુ થયું હોવાની ઘટના મંગળવારે બપોરે બની હતી. કોન્સ્ટેબલની ઓળખ ગણેશ રાઉળ (32) તરીકે થઇ હોઇ તે કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત હતો.નાલાસોપારામાં પત્ની અને બે સંતાન સાથે રહેતો…
- મહારાષ્ટ્ર

ત્રીજા ધોરણના વિદ્યાર્થીએ સ્કૂલના ટોઇલેટમાં આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે આચર્યું દુષ્કર્મ
યવતમાળ: યવતમાળ જિલ્લામાં ત્રીજા ધોરણના નવ વર્ષના વિદ્યાર્થીએ તેના જ ક્લાસમાં ભણતી આઠ વર્ષની વિદ્યાર્થિની સાથે સ્કૂલના ટોઇલેટમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતાં વાલીઓમાં ડર ફેલાઇ ગયો હતો. વિદ્યાર્થી તથા તેને ગુનામાં મદદ કરનારી નવ વર્ષની વિદ્યાર્થિનીને તાબામાં લીધા…
- આમચી મુંબઈ

ભિવંડી-અંધેરીથી 34 કરોડનું ડ્રગ્સ પકડાયું: વિદેશી નાગરિક, બે રીઢા આરોપીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: થાણે ક્રાઇમ બ્રાન્ચ તેમ જ મુંબઈ પોલીસે ભિવંડી અને અંધેરી વિસ્તારમાંથી 34 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને વિદેશી નાગરિક સહિત ત્રણની ધરપકડ કરી હતી. થાણે ક્રાઇમ બ્રાન્ચે ભિવંડી બાયપાસ નજીક રંજનોલી ખાતેથી ગયા અઠવાડિયે ડ્રગ્સ સાથે પકડી…









