- આમચી મુંબઈ
નવી મુંબઈમાં 75 લાખનું મેફેડ્રોન જપ્ત: બે મહિલા સહિત ચારની ધરપકડ…
થાણે: નવી મુંબઈમાં 75.6 લાખ રૂપિયાની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ પકડી પાડીને પોલીસે બે મહિલા સહિત ચાર જણની ધરપકડ કરી હતી. એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ની ટીમે મળેલી માહિતીને આધારે શુક્રવારે દિઘા સ્થિત ઇશ્ર્વર નગર વિસ્તારની ઇમારતમાં રેઇડ પાડી હતી.પોલીસે ત્યાંથી 75.6 લાખ…
- મહારાષ્ટ્ર
કોન્સ્ટેબલની પત્નીની જાતીય સતામણી: સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો
નાગપુર: નાગપુર જિલ્લામાં કોન્સ્ટેબલ એવા મિત્રની પત્નીની જાતીય સતામણી કરવા પ્રકરણે મુંબઈ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સબ-ઇન્સ્પેક્ટર મુંબઈના વિનોબા ભાવે પોલીસ સ્ટેશનમાં કાર્યરત હોઇ નાગપુરના કોંઢાલી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા શિડયુલ્ડ કાસ્ટ…
- આમચી મુંબઈ
થાણેમાં વાહને સ્કૂટરને અડફેટમાં લેતાં મહિલાનું મોત…
થાણે: થાણેમાં અજાણ્યા વાહને સ્કૂટરને અડફેટમાં લેતાં 21 વર્ષની મહિલાનું મૃત્યુ થયું હતું, એમ ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું.થાણેના નાગલા બંદર ખાતે શનિવારે રાતના 10 વાગ્યે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલી મહિલાની ઓળખ ગઝલ તુતેજા તરીકે થઇ હતી.થાણેના ઘોડબંદર…
- આમચી મુંબઈ
વિક્રોલીમાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં સાડીથી ગળાફાંસો ખાધો
મુંબઈ: વિક્રોલીમાં 56 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે રવિવારે સવારે પોતાના નિવાસસ્થાને સાડીથી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. કોન્સ્ટેબલની ઓળખ શંકર ભિકાજી સોલસે તરીકે થઇ હોઇ તે વિક્રોલીના પાર્કસાઇટ વિસ્તારમાં પરિવાર સાથે રહેતો હતો. વિક્રોલી ટ્રાફિક વિભાગમાં કાર્યરત શંકર સોલસે શનિવારે…
- આમચી મુંબઈ
ભાયંદરમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો આરોપી 13 વર્ષ બાદ બિહારથી ઝડપાયો…
મુંબઈ: ભાયંદરમાં ચાકુના ઘા ઝીંકીને યુવકની હત્યા કર્યા બાદ ફરાર થયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે 13 વર્ષ બાદ બિહારથી ઝડપી પાડ્યો હતો. આરોપીની ઓળખ બંગાલી ઉર્ફે મહાનંદ મિસ્ત્રી તરીકે થઇ હોઇ તે ગુનો આચર્યા બાદ દિલ્હી, પટના, બિહાર તેમ જ નેપાળમાં…
- મહારાષ્ટ્ર
આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી 78.60 લાખ રૂપિયા પડાવ્યા
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં સિનિયર આઇપીએસ ઓફિસરના સ્વાંગમાં બે ઠગે નિવૃત્ત સરકારી અધિકારી પાસેથી 78.60 લાખ રૂપિયા પડાવ્યા હતા.ફરિયાદી એકનાથ જોશી (77)એ પોલીસને જણાવ્યું હતું કે બીજી જુલાઇએ તેને એક વ્યક્તિનો કૉલ આવ્યો હતો, જેણે પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે…
- આમચી મુંબઈ
નવી મુંબઈમાં હિટ એન્ડ રન: ધારાવીના યુવકનું મોત, આઠ મિત્રો ઘાયલ
થાણે: નવી મુંબઈના ખારઘર વિસ્તારમાં પૂરપાટ વેગે આવનારી કારે બાઇકસવારોને અડફેટમાં લેતાં 23 વર્ષના યુવકનું મોત થયું હતું, જ્યારે તેના આઠ મિત્રો ઘાયલ થયા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને ફરાર કારચાલકની શોધ આદરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ખારઘર…
- આમચી મુંબઈ
રાયગડના દરિયાકાંઠાના વિસ્તારમાં રજિસ્ટ્રેશન વિનાની 1,000થી વધુ બોટ કાર્યરત: પોલીસ
મુંબઇ: રાયગડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારમાં યોગ્ય નોંધણી વિનાની 1,000થી વધુ બોટ કાર્યરત હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. તાજેતરમાં રાયગડના કોરલાઇ કિલ્લા નજીક અરબી સમુદ્રમાં તાજેતરમાં શંકાસ્પદ પાકિસ્તાની બોટ કોસ્ટ ગાર્ડના રડાર પર આવ્યા બાદ હાથ ધરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ…