- આમચી મુંબઈ

વડાલામાં બેસ્ટની બસે અડફેટમાં લેતાં માતા-પુત્રનાં મોત
મુંબઈ: વડાલા વિસ્તારમાં બેસ્ટની બસે અડફેટમાં લેતાં 38 વર્ષની મહિલા અને તેના આઠ વર્ષના પુત્રનાં મોત થયાં હતાં.પોલીસના જણાવ્યા અનુસાર વડાલા ચર્ચ બસસ્ટોપ નજીક સોમવારે બપોરના 3.10 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જેમાં મૃત્યુ પામેલા માતા-પુત્રની ઓળખ લિઓબા સેલ્વરાજ…
- આમચી મુંબઈ

હોસ્પિટલમાં પોલીસને હાથતાળી આપીને ભાગી ગયેલી બાંગ્લાદેશી મહિલા નવી મુંબઈથી પકડાઇ
મુંબઈ: જે. જે. હોસ્પિટલમાં પોલીસને હાથતાળી આપીને ભાગી છૂટેલી બાંગ્લાદેશી મહિલાને ચાર દિવસ નવી મુંબઈથી પકડી પાડવામાં આવી હતી. વાશી પોલીસ સ્ટેશનમાં રૂબીના ઇરશાદ શેખ (21) નામની બાંગ્લાદેસી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, પાસપોર્ટ એક્ટ તેમ જ ફોરેનર્સ એક્ટ હેઠળ…
- આમચી મુંબઈ

ખાડાને કારણે યુવકનું મૃત્યુ: કલ્યાણ-શિળફાટા રોડની બિસ્માર હાલત જવાબદાર હોવાનો વાહનચાલકોનો દાવો
થાણે: ગયા મહિને ટૂ-વ્હીલર પાણી ભરેલા ખાડામાં ફસાવાને કારણે ગંભીર ઇજા પામેલા 28 વર્ષના યુવકનું શુક્રવારે મૃત્યુ થયા બાદ થાણે જિલ્લાના કલ્યાણ-શિળફાટા રોડની બિસ્માર હાલત આ માટે જવાબદાર હોવાનો દાવો સ્થાનિક નેતાઓ અને વાહનચાલકો કરી રહ્યા છે. કલ્યાણ પશ્ર્ચિમના રામબાગ…
- મહારાષ્ટ્ર

નાશિકમાં ટ્રેક્ટર ઊંડી ખીણમાં ખાબકતાં બે મહિલાનાં મોત, 14 ઘાયલ
નાશિક: નાશિક જિલ્લામાં ટ્રેકટર ઊંડી ખીણમાં ખાબકતાં બે મહિલાનાં મોત થયાં હતાં, જ્યારે 14 લોકો ઘવાયા હતા.પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે સાંજે આ અકસ્માત થયો હતો. છત્રપતિ સંભાજીનગરમાં રહેતા કેટલાક લોકો રવિવારે નાંદગાવ તાલુકાના જાતેગાવ ખાતે ચંદ્રપુરી શિવાર નજીક પિંપળેશ્ર્વર મહાદેવ…
- આમચી મુંબઈ

બાળકને નૈસર્ગિક પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય: કોર્ટે અપહરણના કેસમાં માતાને જામીન આપ્યા
મુંબઈ: સાત વર્ષની બાળકીને નૈસર્ગિગ પાલકની હૂંફથી વંચિત ન રાખી શકાય, એવું અવલોકન કરીને કોર્ટે 2013માં બીજી સગીરાનું અપહરણ કરવાના કેસમાં ધરપકડ કરાયેલી માતાને જામીન આપ્યા હતા.આરોપી મહિલા સાત વર્ષની બાળકીની માતા છે અને તેની ધરપકડ કરાઇ ત્યારથી બાળકીને અંધેરી…
- આમચી મુંબઈ

દહીંહંંડી: મુંબઈમાં નિયમોનો ભંગ કરવા બદલ 10 હજારથી વધુ વાહનોને 1.13 કરોડનો દંડ
મુંબઈ: મુંબઈમાં દહીંહંડીની શનિવારે ધામધૂમથી ઉજવણી દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરવા બદલ 10 હજારથી વધુ વાહનો સામે ચલાન જારી કરવામાં આવ્યા હતા અને તેમને 1.13 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.મુંબઈ, નવી મુંબઈ, થાણે, કલ્યાણ, મીરા-ભાયંદર, વસઇ-વિરારમાં પારંપરિક રીતે દહીંહંડીનું…
- આમચી મુંબઈ

અંધેરીમાં પોલીસ કોન્સ્ટેબલે ઘરમાં ગળાફાંસો ખાધો
મુંબઈ: અંધેરી વિસ્તારમાં રહેતા 45 વર્ષના પોલીસ કોન્સ્ટેબલે પોતાના નિવાસસ્થાને ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. મૃતકની ઓળખ મૂકેશ દત્તાત્રય દેવ તરીકે થઇ હતી, જે અંધેરી પૂર્વમાં ન્યૂ પોલીસ લાઇન્સ ખાતે રહેતો હતો અને મરોલમાં લોકલ આર્મ્સ યુનિટમાં કાર્યરત હતો.…
- આમચી મુંબઈ

ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડની છેતરપિંડી: ત્રણ સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં એક દાયકા અગાઉ છ ફ્લેટ અપાવવાને બહાને ટ્રાન્સપોર્ટ કંપનીના માલિક સાથે 1.47 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવા બદલ રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર સહિત ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નવી મુંબઈના સીબીડી બેલાપુર ખાતે રહેતા ફરિયાદીને…









