- મહારાષ્ટ્ર

જાલનામાં કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં એકનું મોત: અન્ય ચાર ગુમ…
જાલના: જાલના જિલ્લામાં કાર 70 ફૂટ ઊંડા કૂવામાં ખાબકતાં એકનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર કૂવામાં ડૂબીને મૃત્યુ પામ્યા હોવાની આશંકા છે.ભોકરદાન-જાફરાબાદ રોડ પર ગાડેગવ્હાણ ગામમાં શુક્રવારે સવારે આ અકસ્માત થયો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.છત્રપતિ સંભાજીનગરથી જાફરાબાદ…
- આમચી મુંબઈ

મરાઠા સમુદાય માટે અનામતનો વિરોધ કરનાર વકીલના ઘરની બહાર પોલીસ સુરક્ષા વધારાઇ
મુંબઈ: અનામતની માગણી માટે કાર્યકર્તા મનોજ જરાંગેના આમરણ ઉપવાસનો વિરોધ કરનારા વકીલ ગુણરત્ન સદાવ્રતેના પરેલ વિસ્તારમાં આવેલા નિવાસસ્થાનની બહાર મુંબઈ પોલીસે સુરક્ષા વધારી દીધી છે.જરાંગેએ શુક્રવારે સવારે દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત મુદ્દે ઉપવાસ શરૂ કર્યા હતા. જરાંગેના…
- આમચી મુંબઈ

લોનના વિવાદમાં મિત્ર પર હુમલો કરી કિડની કાઢી લેવાની આપી ધમકી: યુવક વિરુદ્ધ ગુનો
થાણે: લોન ચૂકવવામાં નિષ્ફળ જનારા મિત્ર પર હુમલો કર્યા બાદ તેની કિડની કાઢી લેવાની ધમકી આપવા બદલ પનવેલના યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.9 ઑગસ્ટે આ ઘટના બની હતી, પણ નવી મુંબઈના પનવેલમાં આકુર્લી ખાતેના રિક્ષા ડ્રાઇવરે 26 ઑગસ્ટે…
- આમચી મુંબઈ

જરાંગેનું મરાઠા આંદોલન: આઝાદ મેદાનમાં પંદરસોથી વધુ પોલીસ કર્મચારીઓ તહેનાત
મુંબઈ: મરાઠા અનામતની માગણી માટે કાર્યકર્તા મનોજ જરાંગેના અનિશ્ર્ચિત ઉપવાસને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે પંદરસોથી વધુ પોલીસ કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે.જરાંગેએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ 29 ઑગસ્ટથી આઝાદ મેદાનમાં…
- મહારાષ્ટ્ર

પુણેમાં મોટરબાઇકના શોરૂમમાં લાગી ભીષણ આગ: 60 વાહનો સળગી ગયાં
પુણે: પુણેમાં મોટરબાઇક શોરૂમ-કમ-સર્વિ સેન્ટરમાં સોમવારે આગ લાગતાં 60 જેટલાં વાહન સળગી ગયાં હતાં.સોમવારે રાતે શોરૂમમાં આગ લાગ્યા બાદ ધુમાડાને કારણે એક વ્યક્તિ અંદર ફસાઇ ગઇ હતી, જેને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.પુણેના તારાબાગ વિસ્તારમાં બંડગાર્ડન રોડ પર આવેલી…
- આમચી મુંબઈ

ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારી ત્રિપુટી પકડાઇ: 30 મોબાઇલ હસ્તગત
થાણે: ટ્રેનમાં પ્રવાસીઓના મોબાઇલ ચોરનારી ટોળકીના ત્રણ સભ્યને રેલવે પોલીસે પકડી પાડીને લોકઅપભેગા કરી દીધા હતા. આરોપીઓ પાસેથી 4.06 લાખ રૂપિયાની કિંમતના 30 મોબાઇલ હસ્તગત કરવામાં આવ્યા હતા.જાન્યુઆરી, 2024માં પ્રવાસીનો મોબાઇલ ચોરાયો હતો અને આ કેસની તપાસ કરી રહેલી પોલીસે…
- મહારાષ્ટ્ર

નાંદેડમાં પરિણીત મહિલા, તેના પ્રેમીને પરિવારજનોએ કૂવામાં ફેંકી દીધાં
છત્રપતિ સંભાજીનગર: નાંદેડ જિલ્લામાં પરિણીત મહિલા અને તેનો પ્રેમી પકડાઇ જતાં પરિવારના સભ્યોએ બંનેની મારપીટ કર્યા બાદ તેને કૂવામાં ફેંકી દીધાં હતાં.પોલીસે જણાવ્યું હતું કે સોમવારે બપોરે આ ઘટના બની હતી. મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે પ્રેમીની શોધ ચલાવવામાં…
- આમચી મુંબઈ

મુંબ્રામાં 2.38 કરોડનું ડ્રગ્સ પકડાયું: બોરીવલીના યુવકની ધરપકડ
થાણે: થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં પોલીસે 2.38 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડીને 21 વર્ષના યુવકની ધરપકડ કરી હતી, જે બોરીવલીનો રહેવાસી છે. એન્ટિ-નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે રવિવારે વહેલી સવારે મુંબ્રામાં ટોલ નાકા નજીક છટકું ગોઠવીને યુવકને તાબામાં…
- મહારાષ્ટ્ર

કોચિંગ સેન્ટરમાં સગીર વિદ્યાર્થિનીનો વિનયભંગ: શિક્ષકની ધરપકડ…
પાલઘર: પાલઘર જિલ્લામાં ખાનગી કોચિંગ સેન્ટરમાં 16 વર્ષની વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવાના આરોપસર શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી.પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ અનુસાર નાલાસોપારા વિસ્તારના કોચિંગ સેન્ટરમાં રસાયણશાસ્ત્ર શીખવતા 42 વર્ષના આરોપીએ શનિવારે બપોરે વિદ્યાર્થિનીને એક્સ્ટ્રા ક્લાસ માટે બોલાવી હતી અને તેને કોચિંગ…
- આમચી મુંબઈ

થાણેના તળાવમાં ડૂબવાથી 10 વર્ષના બાળકનું મૃત્યુ…
થાણે: થાણેના તળાવમાં સ્વિમિંગ કરવા માટે ઊતરેલા 10 વર્ષના બાળકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનું પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું.થાણેના ઉપવન તળાવ ખાતે રવિવારે બપોરના 1.30 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા બાળકની ઓળખ રાજ ભાસ્કર ચાબુકસ્વાર (10)…









