- આમચી મુંબઈ

નવી મુંબઈમાં રોડ રેજની ઘટનામાં મરાઠા આંદોલનકારીઓ પર હુમલો
મુંબઈ: નવી મુંબઈમાં રોડ રેજની ઘટનામાં અજાણ્યા શખસોએ મરાઠા આંદોલનકારીઓ પર હુમલો કર્યો હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પનવેલ વિસ્તારમાં રવિવારે બપોરે આ ઘટના બની હતી અને પોલીસે 10 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. આપણ વાંચો: રોડ…
- આમચી મુંબઈ

મરાઠા અનામત આંદોલન: મુંબઈમાં આંદોલનકારીઓનાં વાહનોના પ્રવેશ પર રોક
મુંબઈ: મરાઠા આંદોલનકારીઓને શહેરમાં પ્રવેશતા અટકાવવા માટે પોલીસ દ્વારા મુંબઈના તમામ એન્ટ્રી પોઇન્ટ્સ બ્લોક કરી દેવામાં આવ્યા છે, જ્યાં કાર્યકર્તા મનોજ જરાંગેના સમર્થનમાં હજારો આંદોલનકારીઓ પહેલેથી જ એકઠા થઇ ગયા છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં 29 ઑગસ્ટના રોજ મરાઠા અનામત…
- મહારાષ્ટ્ર

બીડમાં બરતરફ પોલીસ ઇન્સ્પેક્ટરે ગળાફાંસો ખાધો
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં બરતરફ પોલીસ ઇન્સ્પેક્ટરે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.મૃતકની ઓળખ સુનીલ નાગરગોજે (57) તરીકે થઇ હોઇ વરિષ્ઠ પોલીસ અધિકારી સાથે દલીલ કરવા બદલ તેની તેની બદલી પરભણીથી બીડ જિલ્લામાં પોલીસના વાયરલેસ વિભાગમાં કરવામાં…
- આમચી મુંબઈ

મૃત નગરસેવકનું ફેસબૂક અકાઉન્ટ ઓપરેટ કરવા બદલ શિવસેનાના કાર્યકરની અટકાયત
થાણે: થાણેમાં રાજકીય પક્ષના કેટલાક નેતાઓએ શિવસેના (યુબીટી) સાથે સંકડાયેલા યુવકની અટકાયતનો વિરોધ કર્યો હતો, જેણે ભાજપના મૃત નગરસેવક વિલાસ કાંબળેના નામના ફેસબૂક અકાઉન્ટ પરથી શાસક પક્ષને લક્ષ્ય બનાવતી પોસ્ટ અપલોડ કરી હતી. આ નેતાઓએ દાવો કર્યો હતો કે શ્રીનગર…
- આમચી મુંબઈ

થાણેમાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારો પકડાયો
થાણે: થાણે જિલ્લામાં રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવા બદલ 43 વર્ષના શખસની ધરપકડ કરવામાં આવી હોવાનું રેલવે પોલીસે જણાવ્યું હતું. ગવર્નમેન્ટ રેલવે પોલીસે (જીઆરપી) જણાવ્યું હતું કે આરોપી રૂપેશ મધુકર રણપિસેએ પોલીસ હેલ્પલાઇન નંબર પર રવિવારે સાંજે ચાર…
- આમચી મુંબઈ

ભિવંડીમાં નાળામાંથી મહિલાનું માથું મળ્યું: હત્યાનો ગુનો દાખલ
થાણે: થાણે જિલ્લાના ભિવંડીમાં નાળામાંથી અજાણી મહિલાનું કપાયેલું માથું મળી આવ્યા બાદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. ભિવંડી વિસ્તારમાં ઇદગાહ રોડ પર કતલખાના નજીક નાળામાં શનિવારે સવારે 11.30 વાગ્યાની આસપાસ અમુક લોકોને નાળામાં પચીસથી 30 વર્ષની વયની…
- આમચી મુંબઈ

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના પરિવારને 20 લાખનું વળતર આપવાનો ટ્રિબ્યુનલનો આદેશ
થાણે: થાણે જિલ્લામાં મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) 2020માં એસટી બસ અને મોટરસાઇકલની ટક્કરમાં મૃત્યુ પામેલા 24 વર્ષના યુવકના પરિવારને 20.82 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો.એમએસીટીના સભ્ય આર.વી. મોહિતેએ મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનને અરજીની તારીખથી રકમ જમા…
- આમચી મુંબઈ

બૅંક સાથે 75 લાખની ઠગાઇના કેસના ફરાર આરોપીની નવ વર્ષ બાદ ધરપકડ
થાણે: બૅંક સાથે 75.37 લાખ રૂપિયાની ઠગાઇના કેસના ફરાર આરોપીને નવ વર્ષ બાદ ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. આરોપીની ઓળખ ગોપાલ રાધેશ્યામ નાગ (42) તરીકે થઇ હોઇ તે થાણે જિલ્લામાં નામ બદલીને રહેતો હતો.આ કેસ ડિસેમ્બર, 2012થી જૂન, 2016…
- આમચી મુંબઈ

જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની પરવાનગી અપાઈ
મુંબઈ: દશ્રિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે મરાઠા અનામત માટે મનોજ જરાંગેને શનિવારે પણ ભૂખ હડતાળ ચાલુ રાખવાની મુંબઈ પોલીસે પરવાનગી આપી હતી.શુક્રવાર સવારથી આમરણ ઉપવાસ શરૂ કરનારા જરાંગેને માત્ર એક દિવસ માટે મેદાનમાં બેસવાની પરવાનગી આપવામાં આવી હતી.મુંબઈ હાઇ કોર્ટના…









