- આમચી મુંબઈ

ગણપતિ વિસર્જન : 21,000થી વધુ પોલીસ કર્મચારી-અધિકારી રહેશે ખડેપગે
પહેલી વાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિઘ્નહર્તા ગણપતિના વિસર્જનને દિવસે (શનિવારે) શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ માટે 21,000થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીને તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 10,000થી વધુ સીસીટીવી કેમેરા અને ડ્રોનથી શોભાયાત્રા…
- આમચી મુંબઈ

ભિવંડીમાં ગૃહિણી અને તેની ત્રણ વર્ષની પુત્રી પાંચ દિવસથી ગુમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભિવંડીમાં ભાડાના ઘરમાં રહેતી 28 વર્ષની ગૃહિણી અને તેની ત્રણ વર્ષની પુત્રી છેલ્લા પાંચ દિવસથી ગુમ છે. ગૃહિણીના પતિએ આ પ્રકરણે નારપોલી પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસ પણ બંનેની શોધ ચલાવી રહી છે.નારપોલી પોલીસ સ્ટેશનના…
- આમચી મુંબઈ

પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની મારપીટ: ત્રણ મહિલા સહિત પાંચ જણ સામે ગુનો
મુંબઈ: પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની મારપીટ કરવા બદલ ત્રણ મહિલા સહિત પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.કાંદિવલીના સમતાનગર પોલીસ સ્ટેશનમાં મંગળવારે રાતે આ ઘટના બની હતી અને પોલીસે પાંચ જણમાંથી બેની ધરપકડ કરી હતી.ટ્રાફિક કોન્સ્ટેબલે ડ્રન્ક…
- મનોરંજન

અભિનેત્રી શિલ્પા શેટ્ટી, પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ લૂકઆઉટ સર્ક્યુલર જારી
મુંબઈ: 60 કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને બિઝનેસમેન પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ મુંબઈ પોલીસ દ્વારા લૂકઆઉટ સર્ક્યુલર (એલઓસી) જારી કરવામાં આવ્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.આ દંપતી વારંવાર આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરતું હોય છે, જેથી મુંબઇ પોલીસની…
- આમચી મુંબઈ

બહેનના ઘરમાંથી 24.42 લાખના ઘરેણાં-રોકડ ચોર્યાં: મહિલાની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં પોતાની બહેનના ઘરમાંથી 24.42 લાખ રૂપિયાનાં ઘરેણાં-રોકડ ચોરવા બદલ 29 વર્ષની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી.મુંબ્રા વિસ્તારમાં 31 ઑગસ્ટે ચોરીની ઘટના બની હતી અને પોલીસે આ પ્રકરણે નવી મુંબઈમાં રહેતી મહિલાને ઝડપી પાડી હતી.મુંબ્રામાં રહેનારી ફરિયાદી ઘર…
- આમચી મુંબઈ

થાણેમાં સેક્સ રેકેટ ચલાવવા બદલ અભિનેત્રીની ધરપકડ
થાણે: થાણે જિલ્લામાં સેક્સ રેકેટ ચલાવવા અને ઉભરતી મહિલા કલાકારોને દેહવ્યાપારમાં ધકેલવા બદલ 41 વર્ષની અભિનેત્રીની ધરપકડ કરવામાં આવી હતી. સેક્સ રેકેટ વિશે માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે બે બોગસ ગ્રાહક તૈયાર કર્યા હતા, જેમણે બાદમાં આરોપી અનુષ્કા મોની મોહન…
- મહારાષ્ટ્ર

પનવેલમાં 10 કલાકનો હાઇ ડ્રામા: હત્યાકેસના આરોપીએ મિલકત વિવાદમાં પોતાના જ પરિવારજનોને બંધક બનાવ્યા
મુંબઈ: જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ હત્યાકેસના આરોપીએ મિલકતના વિવાદમાં પોતાના જ પરિવારજનોને બંધક બનાવ્યા હોવાની ઘટના પનવેલ વિસ્તારમાં બની હતી. બંધકોને છોડાવવા માટે આવેલી પોલીસ ટીમ પર આરોપીએ કુહાડી અને કોયતાથી હુમલો કરતાં ચાર પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા.…
- આમચી મુંબઈ

વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઈ, તેની કંપનીના ડૅટાનો કર્યો દુરુપયોગ
થાણે: વ્યવસાય વધારવામાં મદદ કરવાને બહાને વેપારી સાથે લાખો રૂપિયાની ઠગાઇ આચરવા તથા સિસ્ટમને હૅક કરીને તેની કંપનીના ડૅટાનો દુરુપયોગ કરવા બદલ ત્રણ જણ વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.થાણેમાં વેપારી પોતાની કંપની ધરાવે છે અને છેલ્લાં ત્રણ વર્ષમાં તેની…
- આમચી મુંબઈ

નવી મુંબઇમાં ખાડીમાં ઝંપલાવનારા રિક્ષાચાલકને બચાવી લેવાયો
મુંબઈ: નવી મુંબઈમાં ઘરેલું વિવાદને લઇ આત્મહત્યા કરવા માટે ખાડીમાં ઝંપલાવનારા 27 વર્ષના રિક્ષાચાલકને પોલીસે બચાવી લીધો હતો.ચેમ્બુર વિસ્તારની સિદ્ધાર્થનગર કોલોનીમાં રહેતા રિક્ષાચાલકે ગુરુવારે સવારે ઐરોલી બ્રિજ પરથી ખાડીમાં કૂદકો માર્યો હતો.ત્યાંથી પસાર થનારા લોકોની નજર પડતાં તેમણે તાત્કાલિક પોલીસને…
- આમચી મુંબઈ

મરાઠા અનામત આંદોલન: દક્ષિણ મુંબઈનાં છ પોલીસ સ્ટેશનમાં નવ કેસ દાખલ કરાયા
મુંબઈ: મરાઠા અનામત આંદોલનકારીઓ વિરુદ્ધ ગેરકાયદેસર રીતે એકઠા થવા અને પ્રતિબંધાત્મક આદેશનું ઉલ્લંઘન કરવા બદલ દક્ષિણ મુંબઈના છ પોલીસ સ્ટેશનમાં નવ કેસ દાખલ કરાયા હતા, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ત્રણ કેસ, મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં…









